ચીનના એક વિમાનવાહક જહાજ જૂથે ફાઇટર જેટ ડ્રીલ કરવા જતા પહેલા સપ્તાહના અંતે જાપાની જળસીમાની મુલાકાત લીધી હતી, ચીની મીડિયાના અહેવાલમાં જણાવાયું છે. આ બાબતે મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જાપાનના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન ના તે ભાગની નજીક ચીનનું વિમાનવાહક જહાજ પહોંચ્યું હોય તેવું આ પહેલી વાર હતું. ચીની મીડિયાના અહેવાલ મુજબ, “અમારું માનવું છે કે […]
Author: JKJGS
બેલ્જિયમમાં એસ. જયશંકરે ચેતવણી આપી છે કે જાે આતંકવાદી હુમલાઓથી ઉશ્કેરવામાં આવશે તો ભારત પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરશે
બેલ્જિયમમાં રહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે ચેતવણી આપી હતી કે જાે આતંકવાદી હુમલાઓથી ભારત ઉશ્કેરાયું તો ભારત પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પહેલગામ હુમલા જેવા બર્બર કૃત્યોના કિસ્સામાં આતંકવાદી સંગઠનો અને તેમના નેતાઓ સામે બદલો લેવામાં આવશે. જયશંકર કહે છે કે પાકિસ્તાન ખુલ્લામાં હજારો આતંકવાદીઓને તાલીમ આપે છે. પહલગામ આતંકવાદી […]
ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જીનપિંગ વચ્ચે ફોન પર વાત થયા બાદ લંડનમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વાટાઘાટો યોજાઈ
મહિનાઓથી ચાલી રહેલા ટેરિફ તણાવ અને રાજદ્વારી ઘર્ષણ પછી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધોને સ્થિર કરવાના નવેસરથી પ્રયાસરૂપે લંડનમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચે ઉચ્ચ સ્તરીય વેપાર વાટાઘાટો ફરી શરૂ થઈ. ગયા અઠવાડિયે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ફોન કોલ બાદ આ બેઠક થઈ હતી, જેણે સંભવિત સફળતાનો […]
આજનું રાશિફળ (11/06/2025)
મેષ આજના દિવસે નફરતની લાગણી તમને મોંઘી પુરવાર થઈ શકે છે.તે ન માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલ્કે તમારી વિવેકબુદ્ધિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે. તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો. આજે તમે ડૅટ પર […]
ચોમાસુ માથે છે ત્યારે 15 મેએ વર્ક ઓર્ડર, એક દિવસ JCBથી કામ કરી પૂર્ણ વિરામ મૂકી દીધું
ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ યોજના હેઠળ સંજેલી તાલુકાના પાંચ તળાવોને ઊંડા કરવા માટે રૂપિયા 20 લાખની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ જમીની હકીકત કઈંક જુદી જ કહાની કહી રહી છે. હીરોલાના બે, થાળા, સંજેલી, પીછોડા અને માંડલી ગામના તળાવોને ઊંડા કરવા માટે 15મી મેના રોજ વર્ક ઓર્ડર આપી દેવાયા હતા અને એક મહિનામાં […]
ચીલોડા પોલીસના કોન્સ્ટેબલે દમદાટી મારીને 3 લાખ માગ્યા, 1.10 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ પકડ્યો
ગાંધીનગરના ચીલોડા પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ શંકરસિંહ નારુકાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાંચ લેતા પકડી પાડ્યો છે. કોન્સ્ટેબલે ફરિયાદીના પતિને દારૂના કેસમાં વોન્ટેડ બતાવીને 3 લાખની માંગ કરી હતી. જોકે, ચર્ચા બાદ 1.10 લાખ નક્કી થયા હતા. જે ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. આ ઘટનાની વિગતે વાત કરીએ તો […]
વૃદ્ધાએ કહ્યું, રોજ દોઢ કિમી ચાલુ છું,નાના બાળકની જેમ નાચી-કૂદી શકું છું; 100 વર્ષ જીવવાનો ટાર્ગેટ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા નવલખી ગ્રાઉન્ડ પર સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વિશાળ યોગ તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં 10 હજારથી વધુ લોકોએ હાજરી આપીને યોગ કર્યા હતા. એમાં 5 વર્ષથી બાળકીથી લઈને 92 વર્ષનાં દાદીએ યોગ કરી યુવાઓને યોગ કરવા માટે પ્રેરણા આપી હતી. એમાં યોગ […]
રાજકોટ શહેરમાં 20 દિવસમાં કુલ 105 દર્દી કોરોના મહામારીનો શિકાર બન્યા
તેમાંથી 54 દર્દી સાજા થયા છે અને 51 દર્દી હજુપણ સારવાર હેઠળ છે. જેમાંથી બે દર્દી વેન્ટિલેટર પર છે. આજે નોંધાયેલા 10 દર્દીમાંથી એકપણ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી અને છતાં કોરોનાનો ભોગ બન્યા હતા. મનપાના આરોગ્ય વિભાગના સૂત્રોએ આપેલી માહિતી વોર્ડ નં.2માં રૈયા રોડ પર 79 વર્ષના વૃદ્ધ, વોર્ડ નં.6માં ગંગદેવ પાર્કમાં 80 વર્ષના […]
સ્ટોલ/પ્લૉટની સંખ્યા 219થી વધી 238 થઈ, રમકડાના સ્ટોલ 20 વધ્યા તો યાંત્રિક રાઈડ 1 ઘટી
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આગામી તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાતીગળ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે રાઈડસ રાખવા માટેની રાજ્ય સરકારની કડક SOPનો વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ સ્ટોલ કે પ્લોટના ભાડાની વાત કરીએ તો લોકમેળામાં આઇસ્ક્રીમના ચોકઠાનું 5 દિવસનું ભાડું સૌથી વધુ રૂ.4,50,000 છે. જ્યારે 50 બાય […]
જામનગરના ઢોરના ડબ્બામાં પાણી-ઘાસચારો પહોંચાડ્યો
જામનગર મહાનગરપાલિકાના મોઢે લપડાક લગાવતા હોય તેમ મહિલા કોર્પોરેટરે ઢોર ડબ્બામાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરી હતી. ઢોરના ડબ્બામાં બે દિવસ પહેલા વોર્ડ નંબર ૧ર ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીએ આકસ્મિક મુલાકાત લીધી હતી. આ સમયે ચારેક ગાય મૃત હાલતમાં અને ચાર ગાયો બીમાર જોવા મળી હતી. આ ઉપરાંત પીવાના પાણીની કૂંડીમાં પાણી પણ ન […]










