International

ભારતીય હુમલામાં ક્ષતિગ્રસ્ત એરબેઝનું સમારકામ કરવા માટે પાકિસ્તાને પ્રયાસો કર્યા, મહત્વપૂર્ણ લશ્કરી સ્થળો માટે ટેન્ડર બહાર પાડ્યું

કંગાળ પાકિસ્તાનની પરિસ્થિતિ એવી છે કે એક સાંધે ને તેર તૂટે પાકિસ્તાન તરફથી ભારતના હુમલાની સૌથી મહત્વપૂર્ણ સ્વીકૃતિ તરીકે, ઇસ્લામાબાદે રાવલપિંડી સહિત અનેક સ્થળોએ તેના મહત્વપૂર્ણ લશ્કરી થાણાઓના સમારકામ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. નોંધપાત્ર રીતે, કલ્લર કહાર એરબેઝ, રિસાલપુર એરબેઝ અને પાકિસ્તાનમાં અન્ય મહત્વપૂર્ણ સ્થળોના સમારકામ માટે પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય […]

International

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પહેલા કહ્યું કે ભારતે ઝીરો ટેરિફ ઓફર કરી, હવે કહ્યું- મને ડીલ કરવાની ઉતાવળ નથી

અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ગોળ ગોળ વાતો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થોડા દિવસ પહેલાં ભારત સાથે કરેલા કરારને લઈને દાવો કર્યો હતો કે, ભારતે અમેરિકાની ઝીરો ટેરિફની ઓફર આપી છે. પરંતુ, હવે તેમના સૂર બદલાતા જાેવા મળી રહ્યા છે. એકવાર ફરી ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, મારે […]

International

યુક્રેનના સુમી ક્ષેત્રમાં રશિયન ડ્રોન હુમલામાં ૯ નાગરિકોના મોત, ૨થી વધુ ઘાયલ

એક યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેનના ઉત્તરપૂર્વીય સુમી ક્ષેત્રમાં એક રશિયન ડ્રોને એક પેસેન્જર બસ પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા હતા અને ચાર અન્ય ઘાયલ થયા હતા. આ હુમલો મોસ્કો અને કિવ વચ્ચે વર્ષો પછી પહેલી સીધી શાંતિ વાટાઘાટો યોજાઈ હતી, જે યુદ્ધવિરામનું પરિણામ લાવી શકી ન હતી. […]

International

આલ્બેનિયાના વડા પ્રધાન એડી રામાએ ઇટાલીના જ્યોર્જિયા મેલોનીનું એવું સ્વાગત કર્યું કે સૌ કોઇ ચોંક્યા

ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મેલોની યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી કમિટીમાં હાજરી આપવા માટે તિરાના પહોંચ્યા છે ત્યારે આલ્બેનિયાના વડાપ્રધાન એડી રામાએ તેમનું સ્વાગત એક અલગજ અંદાજમાં કરવામાં આવ્યું હતું જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ ગયું છે. સ્વાગત દરમિયાન, એક અનોખો નજારો જાેવા મળ્યો જ્યાં અલ્બેનિયાના વડા પ્રધાને ઘૂંટણિયે બેસીને મેલોનીનું સ્વાગત કર્યું. થોડા […]

Gujarat

આજ નું રાશિફળ (18/05/2025)

મેષ આજના દિવસે અપાર ઊર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી […]

National

સ્ટીલ મંત્રાલયે કામગીરીમાં પારદર્શિતા, સુલભતા અને કાર્યક્ષમતા વધારવા માટે રચાયેલ નવી વેબસાઇટ લોન્ચ કરી

સ્ટીલ મંત્રાલયની નવી વેબસાઇટનું લોન્ચિંગ કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રી શ્રી એચ. ડી. કુમારસ્વામીએ ૧૬ મે ૨૦૨૫ના રોજ નવી દિલ્હીના ઉદ્યોગ ભવન ખાતે સ્ટીલ મંત્રાલયની નવી વેબસાઇટ લોન્ચ કરી હતી. આ નવી વેબસાઇટ તેના સંચાલનમાં પારદર્શિતા, સુલભતા અને કાર્યક્ષમતા વધારવા માટે બનાવવામાં આવી છે. નવી વેબસાઇટમાં આધુનિક, વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ છે, જે મુલાકાતીઓ માટે […]

Entertainment

ફિલ્મ ‘કિંગ’ ફક્ત શાહરુખની ફિલ્મ બની રહેવાને બદલે મલ્ટી સ્ટારર ફિલ્મમાં ફેરવાઈ

કિંગ ફિલ્મમાં જેકીની પણ એન્ટ્રી બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ‘માં હવે જાણીતા અભિનેતા જેકી શ્રોફની પણ એન્ટ્રી થઈ છે, આ પહેલા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં અનિલ કપૂર પણ કામ કરી રહ્યો છે. આમ અનિલ કપૂર અને જેકી શ્રોફ આશરે ત્રણ દાયકા પછી એક ફિલ્મમાં સ્ક્રીન શેર કરતા જાેવા મળશે. આ […]

National

ગુજરાતનો એક જીરુંનો વેપારી યુપીના પ્રયાગરાજથી દિલ્હી જતાં બસમાં લૂંટાયાની ઘટના

ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં અચાનક હાઇવે પર ૫૦૦ રૂપિયાની નોટો ઉડતી જાેવા મળતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ. બધાને એવું લાગ્યું કે, ક્યાંકથી નોટોનો વરસાદ થઈ રહ્યો છે. રસ્તા પર ફેલાયેલી નોટો જાેઈને લોકોએ પોતાના જીવ જાેખમમાં મુકીને નોટો લૂંટવાનું શરૂ કરી દીધું હતું. મળતી માહિતી પ્રમાણે આ નોટો એક વેપારીની લૂંટ થયા પછી રસ્તા પર […]

National

બેંગલુરુમાં આવેલ હરે કૃષ્ણ મંદિર શહેરની ઇસ્કોન સોસાયટીનું છે: સુપ્રીમ કોર્ટ

દેશની સર્વોચ્ચ અદાલ સુપ્રીમ કોર્ટે, કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકારતી ઇસ્કોન બેંગલુરુની અરજીને મંજૂરી આપી જેમાં બેંગલુરુમાં પ્રતિષ્ઠિત હરે કૃષ્ણ મંદિર અને શૈક્ષણિક સંકુલના નિયંત્રણ માટે ઇસ્કોન મુંબઈની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ ર્નિણય જસ્ટિસ એએસ ઓકા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આપ્યો હતો. ઇસ્કોન બેંગ્લોર દ્વારા ૨ જૂન, ૨૦૧૧ ના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં […]

National

ભારત-પાકિસ્તાન સંઘર્ષ પછી સ્લીપર સેલ પર નજર રાખવા માટે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ પોલીસમાં નવી પોસ્ટને મંજૂરી આપી

મહારાષ્ટ્ર સરકારે, મુંબઈ પોલીસ વિભાગમાં એક નવી પોસ્ટને સત્તાવાર રીતે મંજૂરી આપી છે. હવે, મુંબઈ પોલીસને બીજા સંયુક્ત કમિશનર (ગુપ્તચર વિભાગ) મળશે, જે છઠ્ઠી પોસ્ટ છે, જે ગુપ્ત માહિતી એકત્ર કરવાની દેખરેખ રાખશે, જેમાં સ્લીપર સેલનો ટ્રેક રાખવાનો પણ સમાવેશ થાય છે. ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ અને પહેલગામ આતંકવાદી હુમલા પછી મહારાષ્ટ્ર સરકારે આ ર્નિણય લીધો […]