National

ડૉ. અજય કુમારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો

ડૉ. અજય કુમારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. કમિશનના સૌથી વરિષ્ઠ સભ્ય લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા ( નિવૃત્ત ) દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક. કર્યા પછી, ડૉ . અજય કુમારે યુએસએની મિનેસોટા યુનિવર્સિટીમાંથી એપ્લાઇડ ઇકોનોમિક્સમાં એમએસ અને યુએસએની મિનેસોટા યુનિવર્સિટીની કાર્લસન […]

National

ઓપરેશન સિંદૂર બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહની જમ્મુ કાશ્મીરની પ્રથમ મુલાકાત

રક્ષા મંત્રીનો શ્રીનગરની બાદામી બાગ છાવણીમાં જવાનો સાથે કર્યો સંવાદ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલના રોજ આતંકી હુમલા બાદ ભારતીય સેન દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત જમ્મુ-કાશ્મીર માં સ્થિત આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ વિરુદ્ધ ‘ર્ંॅીર્ટ્ઠિંૈહ જીૈહર્ઙ્ર્ઘિ’ શરૂ કરીને આતંકવાદને નેસ્તનાબૂદ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું. આ કાર્યવાહીમાં ભારતીય સશસ્ત્ર દળોએ ૯ આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા, જેમાં જૈશ-એ-મોહમ્મદ અને […]

National

રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલ પર ર્નિણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરવાના ર્નિણય પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ૧૪ સવાલ કર્યા

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુએ સુપ્રીમ કોર્ટને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલ પર ર્નિણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરવાના ર્નિણય પર સવાલ કર્યા છે. તા. ૮ એપ્રિલ ૨૦૨૫ ના રોજ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ર્નિણય લેવાયો હતો, જેના પર રાષ્ટ્રપતિ મૂર્મુએ પ્રતિક્રિયા આપતા ૧૪ પ્રશ્ન કર્યા છે. દ્રૌપદી […]

National

આંધ્રપ્રદેશ સરકારે ૨૦૨૫-૨૬ થી ઉચ્ચ શિક્ષણ પ્રવેશમાં ૧૫ ટકા નોન-લોકલ ક્વોટા રદ કર્યો

ભણતરને લગતા કિસ્સામાં આંધ્ર પ્રદેશ સરકારનો મોટો ર્નિણય એક મોટા નીતિગત પરિવર્તનમાં, આંધ્રપ્રદેશ સરકારે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે તેના પ્રવેશ નિયમોમાં સુધારો કર્યો છે, જેમાં હાલના ૧૫% નોન-લોકલ ક્વોટાને દૂર કરવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ થી, વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ ફક્ત આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવશે. આ પગલાથી તેલંગાણા સહિત અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને […]

National

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળ દ્વારા જૈશના ૩ આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળો ને જૈશ-એ-મોહમ્મદના બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના માહિતી મળી હતી જે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ એનકાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહ્યું છે. પુલવામામાં ૪૮ […]

National

કેન્દ્ર સરકારે એમેઝોન, ફ્લિપકાર્ટ પર પાકિસ્તાની ધ્વજના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો, મુખ્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મને નોટિસ ફટકારી

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એ બુધવારે (૧૪ મે) એમેઝોન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, ઉબુય ઇન્ડિયા અને ઈંજઅ સહિતના મુખ્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સને પાકિસ્તાની ધ્વજ અને સંબંધિત માલના વેચાણ અંગે નોટિસ ફટકારી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો અને ખાદ્ય મંત્રી પ્રહલાદ જાેશીએ જણાવ્યું હતું કે, પ્લેટફોર્મ્સને તાત્કાલિક આવી સૂચિઓ દૂર કરવા અને રાષ્ટ્રીય કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો […]

National

‘હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો‘, ટ્રમ્પે એપલના CEO ટિમ કૂકથી કરી ખાસ વાત

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું હાલના સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં એપલના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, હું નથી ઇચ્છતો કે તમે […]

National

વડાપ્રધાન માર્ક કાર્નીની નવી કેબિનેટમાં ૪ ભારતીય મૂળના નેતાઓને આપવામાં આવી જવાબદારી

કેનેડામાં વધ્યો ભારતીય મૂળનો પ્રભાવ કેનડેયમાં ૨૮ એપ્રિલે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટીની ભવ્ય જીત બાદ વડાપ્રધાન માર્ક કાર્નીએ ૨૮ સભ્યોની નવી કેબિનેટની રચના કરી છે. જેમાં ચાર ભારતીય મૂળના સાંસદ પણ સામેલ છે. તેમણે કહ્યું કે, આ ટીમ અમેરિકા સાથે સુરક્ષા અને આર્થિક સંબંધોને મજબૂત કરવા, જીવનનિર્વાહનો ખર્ચ ઘટાડવા અને લોકોને સુરક્ષા નિશ્ચિત કરવા […]

International

‘પીઓકેમાંથી આતંકવાદી અડ્ડાઓ દૂર કરવા માટે બ્રિટન શું પગલાં લઈ રહ્યું છે?’: યુકેના સાંસદ બ્લેકમેને વિદેશ સચિવ લેમીને પૂછ્યું

બ્રિટિશ યુનાઇટેડ કિંગડમના સંસદ સભ્ય (એમપી) બોબ બ્લેકમેને બુધવારે (૧૪ મે) હાઉસ ઓફ કોમન્સને સંબોધતા પૂછ્યું હતું કે, પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માંથી આતંકવાદી ઠેકાણાઓ દૂર કરવા માટે વિદેશ સચિવ કયા પગલાં લઈ રહ્યા છે. “પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે ‘ઓપરેશન સિંદૂર‘ શરૂ કર્યું: નવ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા. શાંતિ વાટાઘાટો […]

International

બાંગ્લાદેશના યુનુસે ફરી ભારતના ઉત્તરપૂર્વનો મુદ્દો ઉઠાવ્યો, નેપાળ અને ભૂટાન સાથે સંકલિત આર્થિક યોજના માટે હાકલ કરી

બાંગ્લાદેશની સરકારની વધુ એક અવળચંડાઈ ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે વિવાદને ઉભો કરવા માટે, જે યુદ્ધવિરામમાં પરિણમ્યો હતો, બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસે ફરીથી ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોનો ઉલ્લેખ કર્યો છે કારણ કે તેમણે નેપાળ અને ભૂટાન સહિત આર્થિક એકીકરણ યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે. નેપાળના પ્રતિનિધિ ગૃહના ડેપ્યુટી સ્પીકર સાથે ઢાકામાં મુલાકાત દરમિયાન, યુનુસે હાઇડ્રોપાવર, આરોગ્યસંભાળ […]