રશિયા-યુક્રેન શાંતિવાર્તા મુદ્દે આવ્યો નવો વળાંક રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે છેલ્લા એક સપ્તાહથી શાંતિ વાર્તાની આશા દેખાઈ છે. તુર્કિયેના ઈસ્તાંબુલમાં શાંતિ મંત્રણા માટેની જાહેરાત કરવામાં આવી હતી. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે (૧૫ મે) તુર્કીમાં યોજાનારી યુક્રેન સાથેની નવી વાટાઘાટોમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરનારા અધિકારીઓના નામ જાહેર કર્યા […]
Author: JKJGS
‘જેટનો સૌથી મોટો ઓર્ડર‘: કતાર બોઇંગ પાસેથી ૧૬૦ વિમાનોનો ઓર્ડર આપે છે, જેમાં ૨૦૦ અબજ ડોલરનો રેકોર્ડ સોદો થશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે કતાર એરવેઝે ૨૦૦ અબજ ડોલરના ૧૬૦ વિમાનોનો ઓર્ડર આપ્યો છે. આ સોદાને બોઇંગના ઇતિહાસમાં જેટનો સૌથી મોટો ઓર્ડર ગણાવતા ટ્રમ્પે કહ્યું, “તે ૨૦૦ અબજ ડોલરથી વધુનો છે, પરંતુ જેટની દ્રષ્ટિએ ૧૬૦. તે શાનદાર છે. તો તે એક રેકોર્ડ છે.” ટ્રમ્પ બુધવારે કતાર પહોંચ્યા, જ્યાં દેશના શાસક અમીર શેખ […]
કેનેડાના વડાપ્રધાનનું એલાન : જુલાઈ ૨૦૨૫થી આવકવેરો માત્ર ૧૪%, ૨૨ મિલિયનથી વધુ નાગરિકોને થશે ફાયદો
નવી સરકાર બનતા જ કેનેડીયન વડાપ્રધાને આવકવેરમાં કર્યો મોત ઘટાડો ચૂંટણી જીતીને નવા મંત્રીમંડળની રચનાના એક દિવસ પછી, કેનેડિયન સરકારે નવા સંસદીય સત્ર માટે સરકારની ટોચની કાયદાકીય પ્રાથમિકતાઓમાંની એક તરીકે વ્યક્તિગત આવકવેરામાં નોંધપાત્ર ઘટાડો કરવાની જાહેરાત કરી. આ દરખાસ્તમાં ૧ જુલાઈ, ૨૦૨૫ થી અમલમાં આવતા સૌથી નીચા સીમાંત વ્યક્તિગત આવકવેરાના દરને ૧૫ ટકાથી ઘટાડીને ૧૪ […]
અમે પાકિસ્તાની નહીં, બલૂચિસ્તાની છીએ, ભારત સહિત વિશ્વ પાસે માગ્યું સમર્થન
બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો ભાગ નથી : બલોચ નેતાઓનું એલાન બલૂચ નેતા મીર યાર બલોચે દાયકાઓથી ચાલી આવતી હિંસા, બળજબરીથી ગુમ થવા અને પ્રદેશમાં માનવાધિકાર ઉલ્લંઘનનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનથી બલૂચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. તેમણે ભારતીય નાગરિકો, ખાસ કરીને મીડિયા, યુટ્યુબર્સ અને બૌદ્ધિકોને બલૂચોને “પાકિસ્તાનના પોતાના લોકો” કહેવાનું ટાળવા પણ વિનંતી કરી છે. મીર યારે પાકિસ્તાન […]
આજનું રાશિફળ (16/05/2025)
મેષ આજે લાભદાયક દિવસ છે અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. આજે તમારો મફત સમય મોબાઇલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે. આ તમારા જીવનસાથી ને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે […]
બરોડા ડેરીની મોરકૂવા દૂધ ઉત્પાદક મંડળી દ્વારા મૃતક સભાસદોના નામે દૂધ ભરી 40 લાખનું કૌભાંડ
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મોરકૂવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને સુપરવાઈઝર દ્વારા અવસાન પામેલા પાંચ સભાદોના દૂધ ભરેલું બતાવી તેઓના નામના આવતા નાણાં ઉપાડી લેવાના કૌભાંડનો સાવલીના ધારાસભ્યએ પર્દાફાશ કર્યો છે. રૂપિયા 40 લાખના આ કૌભાંડની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતો પત્ર ધારાસભ્યએ બરોડા ડેરીને લખ્યો છે. ધારાસભ્યએ બનાસ ડેરીના ડિરેક્ટરને […]
વડોદરા પાદરા કસ્બામાં થયેલા દબાણો દૂર કરાયા, રૂપિયા 100 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઇ
વડોદરા જિલ્લાના પાદરા નગરમાં સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા ચાલી રહેલી ઝુંબેશના પરિણામે છેલ્લા એક જ માસમાં અંદાજે રૂપિયા 100 કરોડની બહુમૂલી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવાની ઝુંબેશ હજુ પણ ચાલતી રહેશે તેમ જિલ્લા વહિવટી તંત્રએ જણાવ્યું હતું. પાદરા કસ્બાના ત્રણ જુદી-જુદી સરકારી જમીન પરના દબાણો […]
17 મે સુધી ડ્રોન અને અન્ય હવાઈ ઉપકરણોના સંચાલન પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનું જાહેરનામું
તાજેતરમાં થયેલ પહેલગામ આતંકી હુમલા અને ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પરિસ્થિતિ બાદ રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો તથા વ્યવસ્થાની જાળવણી માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકતું જાહેરમાનું બહાર પાડ્યું છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ વડોદરા શહેરમાં 17 મે સુધી “નો ડ્રોન ફ્લાય […]
વડોદરાના સાંપલા ગામમાં વોરંટની બજવણી કરવા ગયેલા પોલીસ જવાન સાથે ગેરવર્તણૂક કરી હતી
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાંપલા ગામમાં બિન જામીનપાત્ર વોરંટની બજવણી કરવા માટે ગયેલા વડુ પોલીસ મથકના જવાન સામે આરોપીની માતાએ ગેરવર્તણૂક કરી હતી અને વોરંટ ફાડી નાખ્યું હતું. સરકારી કામગીરીમાં રૂકાવટ ઉભી કરનાર મહિલા સામે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હેડ કોન્સ્ટેબલ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવા ગયા હતા વડુ […]
600 લોકોના RMO ઓફિસે ધરણા, બે દિવસમાં પગાર થવાનું આશ્વાસન મળતા કામે લાગ્યાં; આંદોલનની ચિમકી ઉચ્ચારી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં વર્ગ ચારના સફાઈ કર્મચારીઓનો પગાર ન થતા આજે (15 મે, 2025) આરએમઓ ઓફિસ ખાતે ધરણા કાર્યક્રમ શરૂ કર્યો હતો. વર્ગ ચારના 600 જેટલા કર્મચારીઓ સયાજી હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓનો પગાર ખાનગી એજન્સી દ્વારા ચૂકવવામાં ન આવતા આખરે ભારે સૂત્રોચાર સાથે વિરોધ કરી આરએમઓ ખાતે રજૂઆત કરી હતી. પગાર […]










