અતિ દુર્લભ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (GIB)ના સંરક્ષણ માટેના એક મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોનમાં, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે રાજસ્થાનના જેસલમેરમાં ડેઝર્ટ નેશનલ પાર્કના સામ ખાતે બે નર GIB ને કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યા હતા. આ પ્રસંગે રાજસ્થાન રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી સંજય શર્મા, કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સાથે […]
Author: JKJGS
ભાજપે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૨૦૨૬ની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા
ભારતીય જનતા પાર્ટી એ ૨૦૨૬ની મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે મતવિસ્તારોમાંથી ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નવી દિલ્હીમાં પક્ષની કેન્દ્રીય કચેરી દ્વારા ૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ ઉમેદવારોના નામોને મંજૂરી આપી છે. આ જાહેરાતમાં પુણે વિભાગ સ્નાતક મતવિસ્તાર, નાગપુર વિભાગ સ્નાતક મતવિસ્તાર અને પુણે […]
“સુશાસન એ અદ્રશ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જે રોકાણકારોના વિશ્વાસને ટકાવી રાખે છે”: ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI) ની ૫૮મી સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી કાર્યેર્ક્મને સંબોધિત કર્યો હતો. સમગ્ર ICSI બિરાદરીને તેમની શુભેચ્છાઓ પાઠવતા, તેમણે પારદર્શક, નૈતિક અને સમાવેશી કોર્પોરેટ ગવર્નન્સને મજબૂત કરવા માટે સંસ્થાની લગભગ છ દાયકાની સફરની પ્રશંસા કરી હતી. ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. […]
કેરલમ સરકારે ૨૦૦૬ના રોડ પ્રોજેક્ટ કેસ મામલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે તપાસનો આદેશ કર્યો
કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નીથલાએ રવિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ‘વિજિલન્સ એન્ડ એન્ટી-કરપ્શન બ્યુરો‘ દ્વારા તપાસના આદેશ આપ્યા હતા. આ મામલો ૨૦૦૬માં રોડ નિર્માણ પ્રોજેક્ટમાં કથિત અનિયમિતતાઓ સાથે સંબંધિત છે, જ્યારે આ ૈંછજી અધિકારી રાજ્યના જાહેર બાંધકામ વિભાગ ના સચિવ હતા. ચેન્નીથલાએ જણાવ્યું હતું કે આ તપાસનો આદેશ કોંગ્રેસના નેતા અને રાજ્ય એકમના કાર્યકારી […]
ભાજપે પશ્ચિમ બંગાળમાંથી કોયલ મલિક અને ઉત્તરાખંડમાંથી દિનેશ આર્યને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા
ભારતીય જનતા પાર્ટી એ રવિવારે (૪ ઓક્ટોબર) ઉત્તરાખંડમાં ૨૦૨૬ની રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે દિનેશ આર્ય અને પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની પેટાચૂંટણી માટે રુકમણી મલ્લિક (જેઓ કોયલ મલ્લિક તરીકે પણ ઓળખાય છે) ના નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી. ઉમેદવારોના નામોને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની રાજ્યસભાની ૧૧ […]
‘કોંગ્રેસના DNAમાં જ જનાદેશનું અપમાન કરવાનું છે‘: શિવરાજ સિંહ ચૌહાણે મલ્લિકાર્જુન ખડગે પર આકરા શાબ્દીક પ્રહાર
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ચૂંટણીમાં હાર બાદ જનતાના જનાદેશનું અપમાન કરવા બદલ કોંગ્રેસની આકરી ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવવા અને બેલેટ પેપરથી મતદાનની માંગ કરવી એ પક્ષના “DNA”માં છે. શિવરાજ સિંહ ચૌહાણનું આ નિવેદન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની એ માંગના એક દિવસ બાદ આવ્યું છે જેમાં […]
પાકિસ્તાની ઓપરેટિવને ગુપ્ત સંરક્ષણ માહિતી લીક કરવા બદલ ભારતીય નૌકાદળના નાવિકની ધરપકડ
ભારતીય નૌકાદળના એક ૩૧ વર્ષીય નાવિકને તમિલનાડુના કોઈમ્બતુરથી પાકિસ્તાની ઓપરેટિવને સંરક્ષણ સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા નાવિકની ઓળખ પ્રદીપ મુખર્જી તરીકે થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુખર્જી વિશાખાપટ્ટનમમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડમાં પોસ્ટેડ હતા. તેઓ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કોર્સમાં ભાગ લઈ રહ્યા હતા અને શનિવારે કોઈમ્બતુરમાં નૌકાદળ નેતૃત્વ તાલીમ સુવિધા […]
જેલમાં બંધ નેતા ઈમરાન ખાન મુદ્દે, અન્ય માંગણીઓ અંગે સરકાર સાથેની વાતચીત નિષ્ફળ જતા પાકિસ્તાનની પીટીઆઈ ઈસ્લામાબાદ તરફની ‘લોંગ માર્ચ‘ આગળ ધપાવશે
પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ‘ (PTI) સંઘીય સરકાર સાથેની વાતચીત નિષ્ફળ ગયા બાદ ઈસ્લામાબાદ તરફની તેની નિર્ધારિત ‘લોંગ માર્ચ‘ (લાંબી કૂચ) આગળ ધપાવશે. સરકારી પ્રતિનિધિઓ અને PTI નેતાઓ વચ્ચે વાટાઘાટોનો બીજાે રાઉન્ડ શનિવારે સાંજે ૪ વાગ્યે શરૂ થયો હતો અને તે આખી રાત ચાલ્યો હતો, પરંતુ તેમાં કોઈ ર્નિણય લઈ […]
અમેરિકાએ ઈરાની રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો
ન્યૂયોર્કમાં નિર્ધારિત સમય કરતાં વધુ રોકાયેલા બે રાજદ્વારીઓને ‘બહાર કાઢ્યા’ ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈરાનના પ્રતિનિધિમંડળના બે સભ્યોને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી “બહાર કાઢી મૂકવામાં આવ્યા” હોવાના અહેવાલ છે. એક્સિઓસે એક અમેરિકન અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે રાજદૂતે કથિત રીતે દેશ છોડવાના યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના આદેશનું પાલન કરવાનો ઇનકાર કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી […]
ઈઝરાયલમાં ચૂંટણી પહેલા કોર્ટના ચુકાદાથી રાજકારણ ગરમાયું!!
ઇઝરાયેલની સુપ્રીમ કોર્ટે ૨૭ ઓક્ટોબરની ચૂંટણી પહેલાં આરબ પક્ષો પર લાદવામાં આવેલી ચૂંટણી લડવા અંગેની રોક રદ કરી ઇઝરાયેલની સર્વોચ્ચ અદાલતે ઓક્ટોબરના અંતમાં યોજાનારી ચૂંટણીમાં અરબ પક્ષોના ભાગ લેવા પરના પ્રતિબંધને સર્વસંમતિથી રદ કર્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટનો આ ર્નિણય ઇઝરાયેલની કેન્દ્રીય ચૂંટણી સમિતિના ગયા અઠવાડિયાના એક પગલા બાદ આવ્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને […]










