International

ઈરાનની હાલત ‘ખરાબ રીતે કથળી‘ ગયેલ છે: અમેરિકન પ્રમુખ

‘સરળ રસ્તો કે કઠિન રસ્તો‘, ઈરાન અંગે અમેરિકા ર્નિણય લેશે: ટ્રમ્પ મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, વોશિંગ્ટન ઈરાન અંગે ર્નિણય લેશે. તેમણે ચેતવણી આપી હતી કે આનું પરિણામ કાં તો “સરળ રસ્તે” અથવા “કઠિન રસ્તે” આવશે અને સાથે જ દાવો કર્યો હતો કે તેહરાન […]

Gujarat

જામનગરમાં વાહન ચોરી આચરતી ગેંગનો સુત્રધાર ઝબ્બે, આઠ ચોરાઉ વાહન કબજે

જામનગર સ્થાનિક ગુના શોધક શાખાએ શહેર-જિલ્લાની જુદી જુદી આઠ વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખતા તસ્કર ગેંગના સુત્રધાર મનાતા શખસને દબોચી લીઘો હતો.જયારે કાયદાથી સંઘર્ષિત બે કિશોરની સંડોવણી ખુલી હતી.પોલીસે રૂા. બે લાખના આઠ ચોરાઉ બાઇક કબજે કરી પકડાયેલા શખસની સઘન પુછપરછ સાથે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. એલસીબી પીઆઈ વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી.ભાટીયા તથા […]

Gujarat

NRI મહિલાનો ત્રીજો પતિ પણ દગાબાજ નીકળ્યો

અમદાવાદના મકરબા વિસ્તારની અને અમેરિકાની સિટિઝનશિપ ધરાવતી 46 વર્ષીય મહિલાના અગાઉ બે વાર છૂટાછેડા થયા હતા. વર્ષ 2023માં તેમણે શાદી ડૉટ કોમ મારફતે મકરબાના એક યુવક સાથે સંપર્ક કર્યો હતો અને ઓગસ્ટ 2024માં બંનેએ લગ્ન કરી લીધા હતા. પરંતુ લગ્નના માત્ર 15 દિવસમાં જ આ સુખનો અંત આવ્યો હતો. પતિ સતત ફોન પર વ્યસ્ત રહેતો […]

Gujarat

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બે દિવસના કચ્છ પ્રવાસે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બે દિવસીય કચ્છ પ્રવાસે આવી પહોંચ્યા છે. કચ્છ જિલ્લામાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીનું ભુજ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. તેમના આગમનને પગલે જિલ્લા વહીવટી તંત્ર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલના કચ્છ આગમન પ્રસંગે ભુજ એરપોર્ટ […]

Gujarat

મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરાવ્યો પ્રારંભ, ખેડૂતોને સીધું બજાર મળશે અને આત્મનિર્ભર બનશે

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જામજોધપુરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ કર્યું. તેમણે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે વાતચીત કરી અને જામનગર જિલ્લાની પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવી. જામજોધપુર ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં, સૌએ ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ૧૦૦ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોના ઈ-લોકાર્પણનું જીવંત પ્રસારણ જોયું. […]

Gujarat

જામજોધપુરમાં વન મંત્રીની અધ્યક્ષતામાં તાલુકા સંકલન સમિતિની બેઠક

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામજોધપુર તાલુકા સેવા સદન ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ. જેમાં તાલુકાના વિકાસ અને જનહિતના પ્રશ્નો અંગે અધિકારીઓને માર્ગદર્શન અપાયું. વરસાદની સ્થિતિ, આધારકાર્ડ કીટ, પશુઓ માટે ઘાસ વિતરણ, અને વન વિભાગના પ્રશ્નો પર જનપ્રતિનિધિઓની રજૂઆતો પર ચર્ચા થઈ. મંત્રીએ અધિકારીઓને સ્થાનિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખી હકારાત્મક રીતે કામ […]

Gujarat

અમદાવાદ શહેર-જિલ્લામાં એક સાથે કુલ સાત સ્થળે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો ખુલ્લાં મૂકાયાં

ઊર્જા મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારીમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રહલાદનગર વેજિટેબલ માર્કેટ ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું શહેરના પ્રહલાદનગર વિસ્તાર ખાતેની મ્યુનિસિપલ શાક માર્કેટ ખાતે ઊર્જા મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આયોજન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા […]

Gujarat

રાજ્યભરના એસ.ટી. બસ સ્ટેશનમાં “ટોયલેટ બ્લોક અપગ્રેડેશન” માટે ખાસ ડ્રાઇવ શરૂ

રાજ્યના ૫૬ બસ સ્ટેશનોના ટોયલેટ બ્લોકને જરૂરિયાત મુજબ રીન્યુએશન અને રિપેરીંગ કરાશે મુસાફરોને ઉત્તમ સુવિધા આપવી એજ અમારી પ્રાથમિકતા: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી રાજ્યના એસ.ટી. બસ સ્ટેશનો પર મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં […]

Gujarat

વાવના અમુક ગામોમાં ખેડૂતોને કેનાલનું પાણી ન મળતા વિરોધ કર્યો અને હવે જાે પાણી નહીં મળે તો આમરણાંત ઉપવાસની ચીમકી

બનાસકાંઠાના વાવ ખાતેના અમુક ગામોમાં કેનાલનું પાણી ન મળતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હજી આગળ પણ પાણી નહીં મળે તો આમરણાંત ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારી હતી. વાવમાં ખાસ કરીને નાળોદર અને લોદરાણી ગામના ખેડૂતો પોતાની ખેતી માટે સિંચાઈનું પાણી મેળવવા અનોખા વિરોધ સાથે મેદાને આવ્યા છે. લોદરાણી માઇનોર નંબર ૨ કેનાલમાં લાંબા સમયથી […]

Gujarat

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે યોજ્યો જનસંપર્ક કાર્યક્રમ

નાગરિકોના પ્રશ્નો- રજૂઆતો સાંભળી સ્થળ પર જ ઉકેલ લાવવા અધિકારીઓને તાકીદ પ્રશ્નો-રજૂઆતોનો હકારાત્મક ઉકેલ મેળવનાર અરજદારોએ નાયબ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજરોજ સુરત સર્કિટ હાઉસ ખાતે એક વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજીને સુરત શહેર-જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. પ્રશાસનને વધુ જવાબદેહી બનાવવા, સરકાર […]