ઓગસ્ટમાં ઓટોમોબાઈલ કંપનીઓએ તમામ વિભાગોમાં વેચાણમાં ઘટાડો નોંધ્યો હતો. ટુ-વ્હીલર અને કોમર્શિયલ વાહનોના ઓછા વેચાણે ઓટો કંપનીઓની કમર તોડી નાખી હતી, જાેકે બસ અને ટેમ્પો જેવા પેસેન્જર વાહનોએ બજારને અમુક અંશે નિયંત્રણમાં રાખ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણ સ્થિર રહ્યું છે અથવા તો તેમના વેચાણમાં નજીવો ઘટાડો થયો છે. આ શ્રેણીમાં ઇલેક્ટ્રિક ટુ […]
Business
નિફ્ટીમાં પણ 100 પોઈન્ટ વધ્યા, ઓઈલ-ગેસ કંપનીઓના શેરમાં સૌથી મોટો વધારો
આજે એટલે કે 30મી જુલાઈએ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 81,670 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે નિફ્ટી પણ 100 અંક વધીને 24,930 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં વધારો અને 12માં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 […]
રેલવે PSU RITES લિમિટેડ શેરધારકોને ડબલ ભેટ આપી શકે છે!
રેલવે PSU RITES લિમિટેડ આવતા અઠવાડિયે તેના શેરધારકોને ડબલ ભેટ આપી શકે છે. એક્સચેન્જ ફાઈલિંગ મુજબ, રેલવે PSU RITES આવતા અઠવાડિયે બોનસ ઈશ્યૂ અને વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ તો આ કંપનીનો સ્ટોક એક વર્ષમાં ૩૪ ટકા વધી ગયો છે. ત્યારે કંપની શેરધારકો માટે મોટી ભેટની તૈયારીઓ કરી રહી છે. ઇૈં્ઈજી […]
RVNL શેર પર શેરહોલ્ડરોને ૫ વર્ષમાં ૩૪ ગણું રિટર્ન મળ્યું
આઈપીઓમાં જ્યારે ઈન્વેસ્ટર પૈસા લગાવે છે તો હાઈ રિટર્નની આશા રાખે છે. રેવલે સેક્ટર્સની કંપની રેલ વિકાસ નિગમનો આઈપીઓ ૫ વર્ષ પહેલા આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી કંપનીના શેરની કિંમતમાં ૩૪ ગણો વધારો થયો છે. નોંધનીય છે કે રેલ વિકાસ નિગમનું લિસ્ટિંગ ૧૯ એપ્રિલ ૨૦૧૯ના થયું હતું. રેલવે વિકાસ નિગમના શેરની કિંમતોમાં લિસ્ટિંગથી અત્યાર સુધી […]
ઈન્ડિયન ઓઈલની પેટાકંપની રૂ. ૫૫નું Dividend આપશે
બજેટ ૨૦૨૪ એ શેરબજાર માટે એક મોટી ઘટના છે અને તે પહેલા બજારમાં સ્ટોક સ્પેસિફિક એક્શન જાેવા મળી રહી છે. કોર્પોરેટ કમાણીની સિઝન પણ આવી રહી છે. ૩૦ જૂન, ૨૦૨૪ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો પણ બજારને અસર કરશે. ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે વર્ષ ૨૦૨૩-૨૪ માટે અંતિમ ડિવિડન્ડના હેતુ માટે શુક્રવાર, જુલાઈ ૧૯, ૨૦૨૪ની રેકોર્ડ […]
બિઝનેસ ગ્રૂપ ટાટા ટૂંક સમયમાં બીજી એપલ ફેક્ટરી હસ્તગત કરી શકે!
ભારતનું સૌથી મોટું બિઝનેસ ગ્રૂપ ટાટા ટૂંક સમયમાં બીજી એપલ ફેક્ટરી હસ્તગત કરી શકે છે. તાજેતરમાં ભારત સરકારે દેશમાં મોબાઇલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણી નીતિઓ પર કામ કર્યું છે, જેમાં ટાટા જૂથ એપલ ઉત્પાદનોના ઉત્પાદનમાં મોખરે છે. ચીન સિવાય એપલ દુનિયાના અન્ય દેશોમાં પણ પોતાના ઉત્પાદનોના પર ધ્યાન આપી રહી છે. ટાટા ગ્રુપ તેની […]
કોરોના પગલે ક્રુડઓઈલ થયું આટલું સસ્તું તો ભારતીયો માટે પેટ્રોલ ડિઝલ સસ્તું કેમ નહીં?
કોરોના વાયરસને કારણે દેશ અને વિશ્વની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં ફિલ્મોથી માંડીને ક્રિકેટ સુધીની દરેક ક્ષેત્રો આ રોગની અસરોની ચપેટ આવ્યા છે. સ્વાભાવિક છે કે સામાન્ય જીવનને લગતી બાબતો પણ બચી નથી. આ બધાની વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વધારીને ત્રણ રૂપિયા કરવામાં આવી છે. વિશ્વમાં તેલની કિંમતોને લઈને જંગ […]
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં કોરોનાની અસર યથાવત, સેન્સેક્સમાં 1617 પોઈન્ટનો કડાકો
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે શેરબજારમાં ફરીથી જોરદાર ઘટાડો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો અગ્રણી ઈન્ડેક્સ સેન્સેક્સ 2100 પોઈન્ટના ઘટાડા સાથે 32,511.68 ના સ્તરે ખુલ્યો છે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 500 પોઇન્ટ અથવા 4.49 ટકાના ઘટાડા સાથે 9508.35 પર ખુલ્યો છે. શુક્રવારે સવારે લોઅર સર્કિટને કારણે બજાર ખુલતાંની સાથે જ વેપાર બંધ કરવો […]
31 માર્ચ પહેલાં ભૂલ્યા વિના કરી લો આ 5 કામ, નહીં થાય મોટું નુકસાન
માર્ચ મહિનો નાણાંકીય વર્ષનો અંતિમ મહિનો ગણાય છે. આ સમયે અનેક કામની ડેડ લાઈન હોય છે. જેને સમય પહેલાં જ પૂરી કરી લેવી જરૂરી છે. જો તમે 31 માર્ચ પહેલાં તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરાવી લો છો, પીએમ આવાસ યોજનાના આધારે હોમલોન પર સબ્સિડી, પાન અને આધારને લિંક કરાવી લેવું, ઈન્કમ ટેક્સ […]