આમિર ખાનની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ 20 જૂને રિલીઝ થઈ છે. આ ફિલ્મ મારફતે તેમણે ડાઉન સિન્ડ્રોમ અને ન્યુરો ડાયવર્જન્સ જેવા સંવેદનશીલ અને જટિલ વિષય પર પ્રકાશ પાડ્યો છે, જેમના વિશે સામાન્ય રીતે ગેરમાન્યતા હોય છે. આ ફિલ્મ જોયા પછી, એક પરિવારે આમિર ખાન અને તેના પ્રોડક્શન હાઉસની પ્રશંસા કરી અને તેમનો આભાર માન્યો અને […]
Entertainment
મુંબઈના ફિલ્મ સિટીમાં અનુપમાના સેટ પર આગ લાગી, AICWA એ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી
મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીમાં આજે સવારે ૫ વાગ્યે એક ટીવી સિરિયલના સેટ પર આગ લાગી હતી. રાહતની વાત એ છે કે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કુલિંગ ઓપરેશન ચાલુ છે. જાેકે, આગ લાગવા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ […]
એક્ટ્રેસે કહ્યું- ‘હું સેટ પર બહુ વાતો કરતી, શાહરુખ કહેતો આને કોઈ ચૂપ કરાવો, તે ખૂબ ગુસ્સા વાળો લાગતો’
બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ અને એક્ટર શાહરુખ ખાને પહેલી વાર ફિલ્મ ‘બાઝીગર’માં સાથે કામ કર્યું હતું. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કાજોલે ‘બાઝીગર’ના સેટ પર શાહરુખ સાથેની પોતાની પહેલી મુલાકાતની વાત જણાવી. કાજોલે ‘રેડિયો નશા ઓફિશિયલ’ ને જણાવ્યું કે ‘બાઝીગર’ નું શૂટિંગ 1 જાન્યુઆરીએ ચાલી રહ્યું હતું. તે સમયે તે સાડા 17 વર્ષની હતી. તેણે નવા વર્ષની પૂર્વ […]
સમુદ્રી કિનારાના નિયમો તોડ્યાની ફરિયાદ ઊઠી હતી; અધિકારીઓએ મન્નતમાં તપાસ હાથ ધરી
શુક્રવારે મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં આવેલા શાહરુખ ખાનના બંગલા ‘મન્નત’ની તપાસ કરવામાં આવી હતું. આ કાર્યવાહી વન વિભાગ અને બીએમસીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, કાર્યવાહીનું કારણ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ના નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ હતી. શાહરુખ ખાનનો આ બંગલો દરિયા કિનારે છે. નોંધનીય છે કે, મન્નત એક હેરિટેજ પ્રોપર્ટી […]
હોલિવૂડ એક્શન સ્ટાર ટોમ ક્રૂઝને માનદ ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરાશે
હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝના ચાહકો એક્ટરના કામને ખૂબ જ પસંદ કરે છે અને તેની ફિલ્મોની આતુરતાથી રાહ જાેઈ છે ત્યારે હવે ટોમ ક્રૂઝને ઓસ્કર મળવા જઈ રહ્યો છે. આ સાથે જ મ્યૂઝિક આઈકોન ડોલી પાર્ટન, કોરિયોગ્રાફર ડેબી એલન અને પ્રોડક્શન ડિઝાઈનર વિન થૉમસને પણ સન્માનિત કરવામાં આવશે. આશરે ૩૫ વર્ષ પહેલાં ટોમ ક્રૂઝને પહેલી વાર […]
અમદાવાદ પ્લેન ક્રેશ પર ભાવુક થઈ ભારતી સિંહ, કહ્યું- કામમાં મન જરાય પોરવાતું નથી
12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું, જેમાં 265 લોકો માર્યા ગયા હતા. આ દુર્ઘટના પર આખો દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ સુધી, બધાએ આ ઘટના પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. કોમેડી કલાકાર ભારતી સિંહે પણ આ દુર્ઘટના પર પોતાનું […]
પત્ની શૂરાની પ્રેગ્નેન્સીની પુષ્ટિ કરતાં તેણે કહ્યું- હું થોડો નર્વસ છું, પણ નવી જવાબદારી માટે તૈયાર છું
છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે અરબાઝ ખાનની બીજી પત્ની શૂરા ખાન પ્રેગ્નેન્ટ છે. જોકે, પરિવારમાંથી કોઈએ આ અંગે પ્રતિક્રિયા આપી ન હતી. હવે અરબાઝ ખાને આ અહેવાલોની પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું કે તેની પત્ની શૂરા પ્રેગ્નેન્ટ છે અને તે 57 વર્ષની ઉંમરે ફરીથી પિતા બનવાના છે. આ દરમિયાન તેણે પોતાની […]
અક્ષય, અભિષેક અને રિતેશની ત્રિપુટી પર દર્શકોએ પ્રેમ વરસાવ્યો, પાંચ દિવસમાં દુનિયાભરમાં 175 કરોડની કમાણી
અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચનની ફિલ્મ ‘હાઉસફુલ 5’ જોવા થિયેટર્સ હાઉસફુલ થઈ રહ્યા છે. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ બમ્પર કમાણી કરી રહી છે. ફિલ્મે માત્ર 5 દિવસમાં જ ભારતીય બોક્સ ઓફિસ પર 111.75 કરોડની કમાણી કરી લીધી છે. અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફુલ 5’ એ રિલીઝના માત્ર પાંચ દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર […]
કેટરિના કૈફ માલદીવ પર્યટનના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત
માલદીવ્સ પર્યટન ઉદ્યોગે બોલીવુડ અભિનેત્રી અને સ્ટાઇલ આઇકોન કેટરિના કૈફને તેના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી છે. આ જાહેરાત સાથે, માલદીવ્સ માર્કેટિંગ અને પબ્લિક રિલેશન્સ કોર્પોરેશન એ તેનું સમર સેલ ઝુંબેશ પણ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય વિશ્વભરના પ્રવાસીઓને આ સુંદર દ્વીપસમૂહ તરફ આકર્ષવાનો છે. કેટરિનાની આ નવી જવાબદારી અંગે ઘણો ઉત્સાહ છે […]
અલી અબ્બાસ ઝફરે દિલજીત દોસાંઝ સ્ટારર ‘ડિટેક્ટીવ શેરદિલ‘ની રિલીઝ ડેટ જાહેર કરી
પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ તેની નવી સસ્પેન્સ, કોમેડી ફિલ્મ ‘ડિટેક્ટીવ શેરદિલ‘ સાથે દર્શકોને હસાવવા અને આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છે. ઢઈઈ૫ પર રિલીઝ થનારી આ ફિલ્મનું સ્ટાઇલિશ પોસ્ટર સામે આવ્યું છે, જેમાં દિલજીતનો અનોખો અંદાજ ચાહકોને રોમાંચિત કરી રહ્યો છે. અલી અબ્બાસ ઝફરની છછજી ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ મહિને ર્ં્ પર રિલીઝ થશે. […]










