Entertainment

લાપતા લેડીઝમાં ફૂલ કુમારીની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી ૧૭ વર્ષની નિતાંશી કાનના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરશે

આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર અને ઐશ્વર્યા રાય પણ રેડ કાર્પેટ પર દેખાશે આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલ બૉલીવુડ માટે ખાસ રહેવાનું છે, મેટ ગાલા અને લોરિયલ પેરિસ જેવા ફેશન ઇવેન્ટ્સમાં ભાગ લઈ ચૂકેલી આલિયા ભટ્ટ હવે કાન ફેસ્ટીવલમાં પણ ભાગ લેશે. તાજેતરમાં, અભિનેત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે તે આ વખતે કાન ફેસ્ટીવલમાં ડેબ્યૂ […]

Entertainment

ફિલ્મ ‘કાંતારા ૨‘ ના કલાકાર રાકેશ પુજારીને હાર્ટ એટેક આવતાં મોત

ફિલ્મમેકર ઋષભ શેટ્ટી માટે વધુ એક મોટા આંચકા સ્વરૂપ દુખણાં સમાચાર આવ્યા છે, ફિલ્મ ‘કાંતારા ટૂ‘નું શૂટિંગ શરુ થયું ત્યારથી આ ફિલ્મનાં યુનિટને એક પછી એક ટ્રેજેડીનો અનુભવ થઈ રહ્યો છે. અગાઉ શૂટિંગની ટીમને બસ અકસ્માત, બાદમાં હજુ થોડા દિવસો પહેલાં એક કલાકારનું ડૂબી જતાં મોત અને હવે એક કલાકારનું ૩૪ વર્ષની વયે જ હાર્ટ […]

Entertainment

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ વૃંદાવન ખાતે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા વિરાટ અને અનુષ્કા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે (૧૨ મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યા હતા. બંને જણ સંત પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યા હતાં. ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ અને શ્રેષ્ઠ ખેલાડી વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં સૌથી સફળ કેપ્ટન રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કોહલીના રિટાયરમેન્ટની ચર્ચાઓ ચાલી રહી હતી. […]

Entertainment

ફિલ્મ ‘દોસ્તાના-૨ ’ થિયેટર નહિ પરંતુ સીધી ઓટીટી પર રીલિઝ કરવામાં આવશે

હવે ઓટીટી ફોર્મેટને ધ્યાને રાખીને સ્ક્રિપ્ટમાં ધરમૂળથી અનેક ફેરફારો બોલીવુડના કયાતનાં નિર્માતા કરણ જાેહરે ફિલ્મ ‘દોસ્તાના ટૂ‘ પ્રોજેક્ટ ફરી રિવાઈવ કર્યો છે પરંતુ તે આ ફિલ્મ થિયેટર નહિ પરંતુ સીધી ઓટીટી પર રીલિઝ કરવાનો છે. કરણે ફિલ્મમાં કાર્તિકવાળી ભૂમિકા વિક્રાંત મૈસીેને આપી છે. વિક્રાંત બહુ સારો એક્ટર છે પરંતુ તે બોક્સ ઓફિસ પર સેલેબલ સ્ટાર […]

Entertainment

દેશમાં વર્તમાન માહોલના કારણે ‘ભૂલચૂક માફ’ ફિલ્મની શુક્રવારની રીલિઝ છેલ્લી ઘડીએ રદ

દેશમાં હાલના સમયને ધ્યાનમાં રાખીને વામિકા ગબ્બી તથા રાજકુમાર રાવની ફિલ્મ ‘ભૂલચૂક માફ‘ની થિયેટર રીલિઝ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવી છે. આ ફિલ્મ આવતીકાલે શુક્રવારે જ થિયેટરમાં રજૂ થવાની હતી. તેને બદલે હવે સીધા તા. ૧૬મીએ ઓટીટી પર રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે. જાેકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર યુદ્ધ માહોલનું તો બહાનું છે. વાસ્તવમાં […]

Entertainment

ફિલ્મ ‘માર્કો‘નો હિરો ઉન્ની મુકુંદન હવે ફિલ્મ દિગ્દર્શક બની ગયો

થોડા દિવસો અગાઉ રીલીઝ થયેલી ફિલ્મ ‘માર્કો‘નો હિરો ઉન્ની મુકુંદન તે ફિલ્મમાં ખૂબ પ્રસંશા મેળવી હતી ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તે ફિલ્મ દિગ્દર્શક બની ગયો છે. તેણે પોતાના દિગ્દર્શન હેઠળ સુપર હિરો ધરાવતી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ હજુ લખાઈ રહી છે. ફિલ્મ માટે પ્રિ પ્રોડકશન વર્ક શરુ થઈ ગયું […]

Entertainment

ટીવી એક્ટર અલી ગોની કહ્યુ- 50થી વધુ મકાનો ફર્યો હઈશ, ઘર્મ પૂછીને ના પાડી દે છે

ટીવી એક્ટર અલી ગોનીએ ઘણી વાર ઉલ્લેખ કર્યો છે કે તેને કાશ્મીરી અને મુસ્લિમ હોવાને કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. તાજેતરના પોડકાસ્ટમાં, અલીએ ખુલાસો કર્યો કે- જ્યારે તે ગર્લફ્રેન્ડ જાસ્મીન ભસીન સાથે મુંબઈમાં ઘર શોધી રહ્યો હતો, ત્યારે ઘણા લોકોએ તેને ઘર આપવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે- તેઓ મુસ્લિમોને ઘર […]

Entertainment

એક્ટ્રેસ સોનલ બંસલે કહ્યું, ‘ઇન્ડસ્ટ્રીએ મને શ્વાસ પણ લેવા દીધો નથી’

બિગ બોસ 17ની કન્ટેસ્ટન્ટ સોનિયા બંસલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે કે, તે લાઇફ કોચ અને સ્પિરિચ્યુઅલ હીલર બની ગઈ છે. એક્ટ્રેસ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી રહી છે. સોનિયા બંસલે ઈટાઇમ્સને આપેલા ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે, ‘આપણે બીજાઓ માટે બધું જ કરવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે, આપણે પોતાને ભૂલી […]

Entertainment

દીપિકા પાદુકોણ હવે સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં પ્રભાસ સાથે જાેવા મળશે

અભિનેત્રી દીપિકા પાદુકોણ દ્વારા થોડા દિવસ અગાઉ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથેની ‘કિંગ‘ સાઇન કરી છે. હવે અપડેટ આવી છે કે, તે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ‘માં પ્રભાસ સાથે જાેડી જમાવવાની છે. ‘એનિમલ‘ સહિતની ફિલ્મો બનાવી ચૂકેલા સંદિપ રેડ્ડી વાંગા સાથે તેની આ પહેલી ફિલ્મ હશે. આ સાથે દીપિકાએ ૨૦૨૬ના અંત સુધીમાં પોતાની ડેટ્સ પેક કરી […]

Entertainment

આગામી તા. ૧૮મી મેથી શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ નું શૂટિંગ શરુ થવાણી શક્યતાઓ

બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ‘નાં શૂટિંગમાં સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારોને કારણે વિલંબ થયો હતો. હવે આગામી તા. ૧૮મી મેથી આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે એવી ચર્ચા છે. અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાનાની કેરિયર આગળ વધારવા માટે આ ફિલ્મ બનાવી રહ્યો છે. ફિલ્મમાં દીપિકા પદુકોણ સુહાનાની માતાના ટૂંકા રોલમાં જાેવા મળશે. જાેકે, દીપિકા આગામી […]