Entertainment

ફિલ્મ ઈમરજન્સીના ચાલી રહેલા વિવાદ વચ્ચે કંગના રનૌતે નવી ફિલ્મની જાહેરાત કરી

ફિલ્મ ઈમરજન્સીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કંગના રનૌતે પોતાની આગામી તસવીરની જાહેરાત કરી છે. તેમની ફિલ્મનું નામ ‘ભારત ભાગ્ય વિધાતા’ હશે. કંગનાએ ઠ  આ ફિલ્મ વિશે માહિતી આપી છે. આ ફિલ્મ અનસંગ હીરો પર આધારિત હશે. આ ફિલ્મમાં કંગના લીડ રોલમાં જાેવા મળશે. તેણે ફિલ્મના નિર્માતા અને નિર્દેશક સાથે પોતાની એક તસવીર પણ શેર […]

Entertainment

Netflix ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ શ્રેણીમાં વાંધાજનક સામગ્રીમાં ફેરફાર કરવા માટે તૈયાર

વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ પર ભારે હોબાળો થયા બાદ, ર્ં્‌્‌ પ્લેટફોર્મ દ્ગીંકઙ્મૈટ શોની વાંધાજનક સામગ્રીમાં ફેરફાર કરવા માટે સંમત થઈ ગયું છે. આ શ્રેણીમાં આતંકવાદીઓ ભોલા અને શંકરના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સીરિઝના ભારે વિરોધ બાદ સોમવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ જારી કરીને હાજર […]

Entertainment

‘IC 814’ વેબ સિરીઝને લઈને વિવાદ ઉગ્ર બન્યો

હાલમાં જાે કોઈ વેબ સિરીઝની ચર્ચા થઈ રહી છે તો તે છે ‘IC 814’ જે એક મોટો વિવાદ બની ગયો છે. ડાયરેક્ટર અનુભવ સિંહાની આ વેબ સિરીઝના એક બાજુ વખાણ કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ આ વેબ સિરીઝને લઈ વિવાદ પણ ખુબ ઉગ્ર બન્યો છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે દ્ગીંકઙ્મૈટના કન્ટેન્ટ […]

Entertainment

આમિર ખાને વિનેશ ફોગટ સાથે વીડિયો કોલ પર વાત કરી

બોલિવૂડ એક્ટર આમિર ખાને થોડા દિવસ પહેલા રેસલર વિનેશ ફોગટ સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. વીડિયો કોલ પર આમિર અને વિનેશની વાતચીતની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરો આવ્યા બાદ ફરી એકવાર ફિલ્મ દંગલ ૨ની ચર્ચા થવા લાગી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ કહી રહ્યા છે કે દંગલ ૨ની તૈયારીઓ ચાલી રહી […]

Entertainment

રેપર હની સિંહે કહ્યું- ‘મારા ઘણાં ગીતોનો કોઈ અર્થ નથી પણ આજ સુધી હિટ છે’

રેપર અને સિંગર હની સિંહ લાંબા સમય બાદ કામ પર પરત ફર્યો છે. હાલમાં જ તેનું નવું આલ્બમ ‘ગ્લોરી’ રિલીઝ થયું છે. દરમિયાન, એક ઇન્ટરવ્યૂમાં ગાયકે તેના જૂના ગીતો વિશે વાત કરી. હનીએ કહ્યું કે, આજે જ્યારે તે તેના જૂના હિટ ગીતો સાંભળે છે ત્યારે તે હસે છે કારણ કે તેમાં કોઈ પ્રાસ ન હતો. […]

Entertainment

બોક્સ ઓફિસ છલકાવતી ત્રીજા સપ્તાહમાં પ્રવેશી, રૂ. 500 કરોડના ક્લબમાં પ્રવેશની તૈયારી

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ નોટો છાપવાનું મશીન બની ગઈ છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની ગતિ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરરોજ ફિલ્મ મોટો બિઝનેસ કરી રહી છે. કમાણીની વાત કરીએ તો ‘સ્ત્રી 2’ ઈતિહાસ રચવા માટે તૈયાર છે. આ ફિલ્મ બહુ જલ્દી ઘરેલુ બોક્સ ઓફિસ પર રૂ. 500 […]

Entertainment

ફિલ્મ હિન્દુઓ, મુસ્લિમો અને શીખો વચ્ચે ઘર્ષણ ઊભું કરવા બનાવવામા આવી હોવાનો આક્ષેપ, ‘ધર્મને આતંકવાદ સાથે જોડવામાં આવ્યો’

રવિવારે શીખ સમુદાયે કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ વિરુદ્ધ મુંબઈમાં 4 બંગલા સ્થિત ગુરુદ્વારાની બહાર પ્રદર્શન કર્યું હતું. શીખ સમુદાયનો આરોપ છે કે, ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો વિકૃત કરાયા છે. શીખ સમુદાયે માંગ કરી છે કે ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે. કંગના સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. વિરોધીઓની આગેવાની કરનાર જસપાલસિંહ સૂરીએ કહ્યું, ‘કંગનાએ […]

Entertainment

કલ્કી ૨૮૯૮ એડી ફિલ્મ જાેયા પછી યુઝર્સ પ્રભાસને ટ્રોલ કરી રહ્યા છે

પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની ફિલ્મ કલ્કી ૨૮૯૮ એડી ૨૭ જૂનમાં ઘરોમાં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને લોકો તરફથી પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ૫૦૦ કરોડથી વધારેનો બિઝનેસ કર્યો હતો. જે લોકો ફિલ્મ સિનેમા ઘરમાં જાેઈ શક્યા ન હતા તેમના માટે કલ્કી […]

Entertainment

ઘણા કલાકારોએ રણબીર કપૂર સાથે લક્ષ્મણની ભૂમિકા ભજવવાની ના પાડી દીધી, ત્યારબાદ ટીવી કલાકારો આવ્યા

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામનો રોલ કરી રહ્યો છે જ્યારે સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી સીતાનો રોલ કરી રહી છે. હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ જણાવ્યું છે કે, ઘણા કલાકારોએ રણબીર સાથે લક્ષ્મણનો રોલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તાજેતરમાં, […]

Entertainment

Stree 2 વર્ષ ૨૦૨૪ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

રક્ષાબંધનના દિવસે, સ્ત્રી ૨ એ ૩૭ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટાર ફિલ્મ સ્ત્રી ૨એ બોક્સ ઓફિસ પર એક મોટો રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મ આ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.બોલિવુડ ફિલ્મ સ્ત્રી ૨એ માત્ર ૫ દિવસમાં જ ૨૨૮ કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ૨૦૨૪ની સૌથી […]