કરન જોહરે વર્ષ 2020માં મેગા બજેટ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ તખ્તની જાહેરાત કરી હતી, પરંતુ આ ફિલ્મને પડતી મૂકવામાં આવી છે. હવે એવા અહેવાલ છે કે કરન જોહરની વધુ 2 ફિલ્મો સ્થગિત કરવામાં આવી છે. જે પૈકી પહેલી ફિલ્મ ‘ધ બુલ’ છે, જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળવાનો હતો, જ્યારે બીજી ફિલ્મ કાર્તિક આર્યન અભિનીત […]
Entertainment
એલ્વિશ યાદવ ફરી એકવાર વિવાદોમાં ફસાયો, એક ફોટોએ વધારી મુશ્કેલી
જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. માર્ચ મહિનો તેના માટે મુશ્કેલ હતો, પરંતુ હવે એક નવો વિવાદ તેને ફરીથી હેડલાઇન્સમાં લઈ આવ્યો છે. અગાઉ સાપની તસ્કરીના કેસમાં પકડાયા બાદ હવે તેની સામે વિશ્વનાથ મંદિર પરિસરમાં ફોટા પડાવવાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ૧૭ માર્ચે એલ્વિશ યાદવની સાપની તસ્કરીના આરોપમાં ધરપકડ કરવામાં […]
એક જ ઈવેન્ટમાં પહોંચ્યા મલાઈકા અરોરા અને અર્જુન કપૂર, પણ એકબીજાથી દૂર-દૂર રહ્યા
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના ડેટિંગના સમાચાર ખૂબ જ ચર્ચામાં હતા. હવે બ્રેકઅપની ચર્ચા જાેરમાં છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. જ્યારે અર્જુન કપૂરના જન્મદિવસ પર મલાઈકા ન તો તેના ઘરે પહોંચી કે ન તો તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી. આ પછી અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક […]
“ગોલી”એ તારક મહેતા શોને કહ્યું અલવિદા
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી પર ૧૬ વર્ષથી ચાલી રહી છે. આ શો વર્ષ ૨૦૦૮માં શરૂ થયો હતો. ત્યારથી તે સતત લોકોનું મનોરંજન કરી રહ્યું છે. અત્યાર સુધી આ શો પહેલાની સરખામણીમાં ઘણો બદલાઈ ગયો છે. ઘણા જૂના કલાકારોએ આ શો છોડી દીધો છે. હવે એવા સમાચાર છે કે અન્ય એક અભિનેતાએ શો છોડી […]
બૉલિવૂડ કોરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાનની માતા મેનકા ઈરાની નું નિધન
બૉલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાનની માતા મેનકા ઈરાની નું નિધન થયું હતું, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેનકા ઈરાની એ મુંબઈની હોસ્પિટલમાં શુક્રવારે અંતિમ શ્વાસ લીધા હતાં. જોકે તેમની ઘણા સમયથી તબિયત નાદુરસ્ત હતી, ત્યારે તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત મેનકા ઈરાની કઈ બીમારીથી પીડિત હતા […]
સેટ પર 100 સિક્યોરિટી ગાર્ડ તૈનાત, આલિયા અને બોબી દેઓલ વચ્ચે ફિલ્માવાયા એક્શન સીન
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં આગામી ફિલ્મ ‘આલ્ફા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સ્પાય યુનિવર્સ ફિલ્મમાં તે શર્વરી વાઘ સાથે લીડ રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ફિલ્મમાં જબરદસ્ત એક્શન સિક્વન્સ કરતી જોવા મળશે. હાલમાં જ તેમણે બોબી દેઓલ સાથે કેટલાક એક્શન સીન પણ શૂટ કર્યા છે. આ ફિલ્મમાં બોબી દેઓલ વિલન બન્યો છે. […]
હવે ‘ગોલી’ બનતા કુશ શાહે પણ ‘તારક મહેતા’ને અલવિદા કહ્યું, અડધાથી વધુ કલાકારો બદલાયા
ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોલીનો રોલ નિભાવનાર કુશ શાહે 16 વર્ષ બાદ આ શોને અલવિદા કહી દીધું છે. થોડા મહિના પહેલાં કુશે શો છોડવાના સમાચારને નકારી કાઢ્યા હતા. આ પહેલાં અનેક કલાકારોએ કોઈને કોઈ કારણોસર આ શોને અલવિદા કહી દીધું હતું. આવો જાણીએ કયા-કયા કલાકારોએ અત્યાર સુધી અલવિદા કહ્યું.
‘કેટલાક નિર્માતાઓએ પૈસા ચૂકવ્યા નથી, તેમની સાથે વાત નથી કરતો’
સતત ફ્લોપ ફિલ્મોને કારણે અક્ષય કુમાર તેની કારકિર્દીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘સરફિરા’ પણ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. દરમિયાન, અક્ષય કુમારે એક ઇન્ટરવ્યુ દરમિયાન તેની સાથે થયેલી છેતરપિંડી વિશે વાત કરી. તેણે કહ્યું કે કેટલાક નિર્માતાઓએ પેમેન્ટ આપ્યું નથી. તેણે એ પણ જણાવ્યું કે […]
સંસદીય મતવિસ્તાર મંડીની સમસ્યાઓ ઉઠાવી; લુપ્ત થતી કલા પદ્ધતિઓને બચાવવા અપીલ કરી
સાંસદ તરીકે ચૂંટાયા બાદ કંગના રનૌતે આજે પહેલીવાર ગૃહમાં ભાષણ આપ્યું હતું. પોતાના પહેલા ભાષણમાં તેમણે સંસદીય ક્ષેત્ર મંડીની સમસ્યાઓ ઉઠાવી હતી. કંગનાએ કહ્યું કે મંડી વિસ્તારમાં ઘણી કલા શૈલીઓ છે, જે સમયની સાથે લુપ્ત થઈ રહી છે. અગાઉ ઘેટાંના ચામડામાંથી જેકેટ્સ, કેપ અને શાલ સહિત ઘણાં ઊની કપડાં બનાવવામાં આવતાં હતાં. વિદેશોમાં તેનું ઘણું […]
સોશિયલ મીડિયા યુઝર્સે ટ્રોલ થયા; કહ્યું, ‘તમે ભૂલી ગયા, ડિરેક્ટર પિતાએ તમને લોન્ચ કર્યા હતા’
સાઉથના સુપરસ્ટાર ધનુષે ગત વર્ષે ચેન્નાઈના પોશ વિસ્તાર પોએસ ગાર્ડનમાં નવો બંગલો ખરીદ્યો હતો. આ ઘરની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ધનુષનો આ બંગલો સુપરસ્ટાર રજનીકાંત અને તમિલનાડુના પૂર્વ સીએમ સ્વર્ગસ્થ જયલલિતાના ઘર પાસે છે. હાલમાં જ આટલી મોટી પ્રોપર્ટીની માલિકી અંગે ચાલી રહેલી ચર્ચા વિશે વાત કરતી વખતે ધનુષે તેના બાળપણની […]










