પદ્મશ્રી કૈલાશ ખેરે પોતાના અવાજના જાદુથી લોકોના દિલમાં પોતાનું એક ખાસ જગ્યા બનાવી છે, પરંતુ અહીં સુધી પહોંચવાની તેમની સફર એટલી સરળ નહોતી. 12 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું. જ્યારે તેઓ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે લોકોને આશ્ચર્ય થયું કે આ પૂજારી ક્યાંથી આવ્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમિયાન કૈલાશ ખેરે જણાવ્યું કે તેઓ તેમના […]
Entertainment
જસ્ટિન બીબરનું શાનદાર પર્ફોર્મન્સ, અંબાણી પરિવાર ‘ઓમ શાંતિ ઓમ…’ના તાલે ઝૂમી ઊઠ્યો
અનંત-રાધિકા 12 જુલાઈએ લગ્નના તાંતણે બંધાઈ જશે, પરંતુ લગ્નનાં ફંકશન માર્ચથી જ શરૂ થઇ ચૂક્યાં છે. અંબાણી પરિવારે શુક્રવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે કપલ માટે એક ભવ્ય સંગીત સેરેમનીનું આયોજન કર્યું છે. સંગીત સેરેમની માટેનો ડ્રેસ કોડ ભારતીય રીગલ ગ્લેમ છે. ઈન્ટરનેશનલ સિંગર જસ્ટિન બીબર આ ઈવેન્ટનો ભાગ બન્યો છે. ભારતીય ફિલ્મઉદ્યોગની […]
ને કોઈની સામે કોઈ ફરિયાદ નથી’; કરન જોહર સાથે અણબનાવના સમાચાર આવ્યા હતા
હાલમાં જ કાર્તિક આર્યન ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ને કારણે ચર્ચામાં રહ્યો હતો. થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે કાર્તિક કરન જોહરની ફિલ્મ ‘દોસ્તાના 2’માં કામ નથી કરી રહ્યો. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક અણબનાવને કારણે કાર્તિક અને કરન અલગ થઈ ગયા હતા. હવે કાર્તિકે આ મુદ્દે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી છે. કાર્તિક […]
‘છોગાળા તારા…’ ગીત પર લગાવ્યા ઠૂમકા, આજે સાંજે સંગીત સેરિમની; જસ્ટિન બીબર પર્ફોર્મ કરવા મુંબઈ પહોંચ્યો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નનાં ફંક્શન શરૂ થઇ ચૂક્યાં છે. ગઈકાલે રાત્રે કપલે પરિવાર અને નજીકના મિત્રો સાથે ગરબા નાઈટ સેલિબ્રેટ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફંક્શન એન્ટિલિયામાં થયું હતું અને અનંત અંબાણીનાં દાદી કોકિલાબેન દ્વારા આ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં જાન્હવી કપૂરનો કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા તેના ભાઈ વીર […]
માતા ઝરીને કહ્યું, ‘મારી દીકરી અને અર્સલાન ગોની એકસાથે ખુશ છે, લગ્ન જીવન જ બધું નથી’
હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન ઘણા સમયથી એક્ટર અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે. હાલમાં જ સુઝાનની માતા ઝરીન ખાને તેની પુત્રીની લવ લાઈફ વિશે પહેલીવાર એક ઇન્ટરવ્યૂમાં વાત કરી છે. તેણે સુઝેનના પૂર્વ પતિ રિતિક સાથેના તેના બોન્ડિંગ વિશે પણ ખુલાસો કર્યો છે. ઝરીને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે ખુશ છે કે તેની […]
કરીના કપૂર અને સૈફ અલી ખાનનો દિકરા તૈમુરનો વિડીયો સામે આવ્યો, અભિનેતા પોતાના દિકરાને ક્રિકેટ વિશે માહિતી આપતો દેખાયો
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને ૨૦૧૨માં લગ્ન કર્યા છે અને બંન્નેને ૨ બાળકો છે. મોટા દિકરાનું નામ તૈમુર અને નાના દિકરાનું નામ જહાંગીર છે. તેમના બાળકો પણ માતા-પિતાની જેમ ફેમસ થઈ ગયા છે. આ સ્ટાર જાેડીએ પોતાના બાળકોને તમામ સુખ સુવિધાઓ પુરી પાડી રહ્યા છે અને સમય સમય પર સૈફ અને કરીના પોતાના […]
હાર્ટબ્રેકનો તડકો લાગેલો હોય તો ફિલ્મોનું એવું લિસ્ટ વિષે.. જાણો
દરેક વ્યક્તિને રોમેન્ટિક ફિલ્મો જાેવી ગમે છે અને જ્યારે તે ફિલ્મોમાં હાર્ટબ્રેકનો તડકો લાગેલો હોય છે, ત્યારે દરેક વ્યક્તિ તેની સાથે રિલેટ થવા લાગે છે. તેથી આજે અમે તમારા માટે તે બોલિવૂડ ફિલ્મોનું એવું લિસ્ટ લાવ્યા છીએ, જેમાં ન તો લાગણીઓની કમી છે કે ન તો રોમાંસ. રણબીર કપૂર અને નરગીસ ફખરી અભિનીત ફિલ્મ રોકસ્ટાર […]
અભિનેત્રી હિના ખાને નવું હેલ્થ અપડેટ આપ્યું
હિના ખાન એવોર્ડ શોથી હોસ્પિટલ પહોંચવાનો વીડિયો સામે આવ્યો, હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેણીએ વીડિયો શેર કર્યો યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરના રોલથી ઘર ઘરમાં ફેમસ થયેલી હિના ખાન હાલમાં ખુબ મુશ્કેલિમાં જાેવા મળી રહી છે. અભિનેત્રી હિના ખાન સાથે એવું થયું છે જેનાથી તેના ચાહકો દુખી છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, તેને બ્રેસ્ટ […]
નવી મુંબઈ પોલીસે સલમાન ખાન કેસમાં ચાર્જશીટ દાખલ કરી
લોરેન્સ બિશ્નોઈ મુસેવાલાની જેમ સલમાન ખાનની હત્યા કરવા માંગતો હતો : ચાર્જશીટમાં ખુલાસો બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને છેલ્લા કેટલાક સમયથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઈદના એક દિવસ બાદ જ તેમના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. આની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. ત્યારથી સલમાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી […]
માઈકલ જેક્સન પર હતું ૫૦૦ મિલિયન ડૉલરનું દેવું
પોપ સ્ટારના મૃત્યુના ૧૫ વર્ષ પછી ઘટસ્ફોટ વિશ્વ વિખ્યાત પોપ સિંગર માઈકલ જેકસન તેના મોત સમયે ૫૦૦ મિલિયન ડોલરનાં દેવાંમાં હતો તેવો ઘટસ્ફોટ થયો છે. માઈકલ જેકસનના મોતના ૧૫ વર્ષ બાદ આ વાત સામે આવી છે. માઈકલ જેક્સનની સંપત્તિના એક્ઝિક્યુટર્સ દ્વારા તાજેતરમાં અદાલતમાં કેટલાક દસ્તાવેજો રજૂ કરાયા છે. તેમાં જણાવાયું છે કે મોત વખતે માઈકલ […]










