Gujarat

જામનગર ITRA અને હાર્ટફૂલનેસ વચ્ચે 5 વર્ષના MoU

આયુષ મંત્રાલય હેઠળ કામ કરતી રાષ્ટ્રીય મહત્વની સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA), જામનગર અને હૈદરાબાદની હાર્ટફૂલનેસ ઇન્સ્ટિટ્યૂટ (HFI) વચ્ચે પાંચ વર્ષ માટે સમજૂતી કરાર (MoU) થયા છે. આ કરાર કાન્હા શાંતિ વનમ ખાતે યોજાયેલી સ્ટેકહોલ્ડર્સ કન્સલ્ટેટિવ મીટિંગમાં કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ, દાજી, નીતિ આયોગના સભ્ય ડૉ. શ્રી નિવાસ અને આયુષ […]

Gujarat

જોગવડ ગામની સીમમાં જુગારધામ પર દરોડો

રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને રેન્જ પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જોગવડ ગામની સીમમાં પોલીસે દરોડો પાડ્યો હતો. લાલપુર તાલુકાના જોગવડ ગામે વાડીના ઓરડામાં ચાલી રહેલા તીનપત્તીના જુગારધામ પરથી પોલીસે 10 શખ્સોને ઝડપી પાડ્યા છે. પીએસઆઈ સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને ચોક્કસ બાતમીના આધારે […]

Gujarat

ડાન્સ ફ્લોર ટુ ફ્રન્ટલાઈન: ચીન યુદ્ધમાં હ્યુમનોઈડ રોબોટ્સનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે

ગયા મહિને ચીનમાં વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સમાં, રોબોટ્સ કૂદકા મારતા, બોક્સિંગ કરતા અને નાચતા હતા. કેટલાક ફ્લીટ-ફૂટેડ બોટ્સ ૧૦૦ મીટરથી વધુ ઝડપથી ઉસૈન બોલ્ટ કરતા દોડ્યા હતા. દર્શકોએ મશીનોની સુધારતી ક્ષમતાઓ અને તેમના મીમ-લાયક ઠોકરનો આનંદ માણ્યો હતો. ગેમ્સ સમાપ્ત થયાના બે દિવસ પછી, પીપલ્સ લિબરેશન આર્મીના સત્તાવાર અખબારે શોમાંથી પોતાના તારણો કાઢ્યા. પીએલએ ડેઇલીએ […]

Gujarat

અમેરિકા ઈરાન યુદ્ધ જીત્યા પછી તેલના ભાવ ‘૨ ડોલર પ્રતિ ગેલન‘ થી નીચે જશે: અમેરિકન પ્રમુખ ટ્રમ્પની આગાહી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક દાવો કર્યો હતો કે, ઈરાન સાથેના સંઘર્ષમાં અમેરિકા વિજય મેળવશે ત્યારે તેલના ભાવમાં તીવ્ર ઘટાડો થશે, અને આગાહી કરી હતી કે ગેસોલિનના ભાવ પ્રતિ ગેલન ૨ ડોલરથી નીચે આવી શકે છે. તેમના ટ્રૂથ સોશિયલ પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં, ટ્રમ્પે ઉર્જાના ભાવમાં વધારાને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા લશ્કરી કાર્યવાહી સાથે […]

Gujarat

ઉનામાં યુવા કોળી સંગઠન દ્વારા નેપાળ પૂર હોનારતમાં મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ

નેપાળમાં સર્જાયેલી ભયાનક પૂર હોનારત અને પાણીના વિનાશક પ્રવાહને કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કરુણ અને હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર માનવ સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોને ઉના ખાતે યુવા કોળી સંગઠન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવા કોળી સંગઠનના પ્રમુખ અલ્પેશભાઈ […]

Gujarat

રાજકોટમાં દેશી દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી PCB શાખા.

રાજકોટમાં દેશી દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી PCB શાખા. રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહીબીશનની આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય, અગાઉ દેશી દારૂના ગુન્હાઓમાં પકડાયેલ રાજાભાઇ રવજીભાઇ ગણોદીયા ની ગુન્હાહીત પ્રવૃતિ અટકાવવા માટે તેના ઉપર અસરકારક અટકાયતી […]

Gujarat

રાજકોટ માલીયાસણ ચોકડી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એરીયામાંથી વિદેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ માલીયાસણ ચોકડી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એરીયામાંથી વિદેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન, જુગાર અને આર્મ્સ એકટ મુજબની ગેરકાયદેસર પ્રવૃતી આચરતા ઇસમોને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ […]

Gujarat

રાજકોટમાં બંધ મકાનમાંથી રૂ.2.99 લાખની ચોરી

રાજકોટ LCB ઝોન 2 ટિમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, જીવંતિકાનગર મેઇન રોડ પર આવેલ આરોગ્ય કેન્દ્ર પાસે બ્લુ રંગનું એક્ટિવા લઈને બે મહિલાઓ ચોરીના દાગીના વેચવાની પેરવી કરી રહી છે. આ બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસને સાથે રાખી દરોડો પાડી બંને મહિલાઓને ઝડપી પાડી તપાસ કરતા તેમની પાસેથી 11 […]

Gujarat

ગોંડલ મેળા પૂર્વે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે મોકડ્રિલ

ગોંડલના લોકમેળા પહેલા વહીવટી તંત્રએ સુરક્ષા વ્યવસ્થા તપાસી છે. 2 થી 8 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ મેળામાં આગ કે કોઈ દુર્ઘટના થાય તો તેને પહોંચી વળવા માટે સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ફાયર બ્રિગેડ વિભાગે મોકડ્રિલ કરી હતી. આ મોકડ્રિલમાં ચકડોળમાં લાગેલી આગ બુઝાવવા અને ઊંચાઈ પર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાના ઉપાયો બતાવવામાં આવ્યા. ગોંડલ […]

Gujarat

રિક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં બે મિત્રોના મોત

રાજકોટ શહેરના બેડીપરા ચોક નજીક મોડી રાત્રે CNG રિક્ષા અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે મિત્રોના મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મોરબી રોડ પર આવેલા વેલનાથપરા વિસ્તારમાં બન્ને યુવાનો રહેતા અને પરાબજારમાં કરિયાણાની દુકાનમાં સાથે નોકરી કરતા મિત્રો ઘરેથી ચા પીવા જવાનું કહીં નીકળ્યા બાદ બેડીપરા […]