ચંદીગઢ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે ગ્રામીણ વિકાસ ફંડ માટે કેન્દ્ર સરકાર પાસેથી ૧૭૬૦ કરોડ રૂપિયા મળશે. તેમણે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે વાત કર્યા બાદ મીડિયાને આ માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે કેન્દ્રીય પ્રધાને છેલ્લા ખરીફ પાક અને રવિ ખરીદીની સિઝન માટે બાકી ગ્રામીણ વિકાસ ભંડોળની ચૂકવણીઓ મુક્ત કરવા જણાવ્યુ છે. […]
Chandigarh
પંજાબ સરકારે ડિસેમ્બર ૨૦૨૧ સુધીનુ બાકી વીજળી બિલ કર્યુ માફ
ચંદીગઢ મુખ્યમંત્રી ભગવંત સિંહ માન દ્વારા આપવામાં આવેલા વચનને પૂર્ણ કરીને, પંજાબ સરકારે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધીના તમામ સ્થાનિક કેટેગરીના ગ્રાહકોના બાકી વીજ બિલો માફ કરી દીધા છે. પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (પી.એસ.પી.સી.એલ) એ આ સંદર્ભમાં એક સૂચના બહાર પાડી છે. ઉર્જા મંત્રી હરભજન સિંહે કહ્યુ કે જે લોકોએ ૩૦ જૂન, ૨૦૨૨ સુધી તેમના […]
પંજાબના મુખ્યમંત્રીએ ક્રાંતિકારી ઉધમસિંહના શહીદ દિવસે મોટી જાહેરાત કરી
ચંદીગઢ ભારતીય ક્રાંતિકારી ઉધમ સિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપતા પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને અનેક જાહેરાતો કરી હતી. તેમણે વીર ઉધમ સિંહને મહાન ક્રાંતિકારી ગણાવ્યા. તેમણે સુનામના સર્વાંગી વિકાસ માટે આશરે રૂ.૨૨.૬૦ કરોડના વિકાસ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેમણે ૈં્ૈં સુનામ ખાતે નિર્માણ થનાર સ્ટેડિયમનો શિલાન્યાસ પણ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યુ કે ઉપરોક્ત […]
દિલ્લીની જેમ પંજાબની સ્કૂલોમાં પણ હવે હેપ્પી ક્લાસ થશે
ચંદીગઢ દિલ્લીના ત્યાગરાજ ઈન્ડોર સ્ટેડિયમમાં ૧૪ જુલાઈથી શરૂ થયેલા હેપ્પીનેસ ઉત્સવ ૨૦૨૨નુ આયોજન કુલજીત પાલ સિંહ પ્રેમી ડીપીઆઈ માધ્યમિક શિક્ષણ પંજાબની દેખરેખમાં એક પ્રતિનિધિમંડળ જાેડાયુ હતુ. અહીં ૧૫ દિવસ રોકાઈને પ્રતિનિધિમંડળે હેપ્પીનેસ ફેસ્ટિવલની બારીકાઈ જાેઈ. આ દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સમારંભમાં હાજર જૂથ શિક્ષકોને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓને સારા નાગરિક અને દેશભક્ત બનાવવામાં […]
પંજાબના ખેતરોમાં પરાલી ના બાળે ખેડૂત એ માટે સરકાર વળતર આપશે
ચંદીગઢ પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને ખેતરમાં પરાલી ન બાળવા માટે સમજાવી રહી છે. આપ સરકારનુ કહેવુ છે કે જે ખેડૂતો પરાલી નહિ બાળે તેમને વળતર આપવામાં આવશે. આપ સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજ્ય સરકારો અને કેન્દ્ર બંને દ્વારા સંયુક્ત રીતે ખેડૂતોને વળતરની જાહેરાત કરી છે. એવુ કહેવામાં આવી […]
પંજાબમાં કેનાલ પ્રોજેક્ટના નવીનીકરણ માટે કેન્દ્ર સરકાર પાસે આર્થિક પેકેજની માંગ
ચંદીગઢ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેનાલ પ્રોજેક્ટના નવીનીકરણ માટે કેન્દ્ર સરકાર પાસેથી આર્થિક પેકેજની માંગ કરી છે. આ માટે મુખ્યમંત્રી કેન્દ્રીય જલ શક્તિ મંત્રીને મળ્યા હતા. જ્યાં તેમણે લુધિયાણાના બુઢા નાલા પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર પાસે મદદ પણ માંગી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સાથે મુલાકાત દરમિયાન પંજાબમાં નહેર […]
બોર્ડર પર શહીદ થયેલા જવાનોના પરિવારને ૧ કરોડ મળશે
ચંદીગઢ પંજાબની ભગવંત માન સરકારે તેના પ્રથમ બજેટમાં ૩૦૦ યુનિટ મફત વીજળીનુ વચન પૂરુ કર્યુ હતુ. ૧ જુલાઈથી રાજ્યમાં ૩૦૦ યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવી રહી છે. નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ રાજ્યનુ બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે પંજાબના દરેક ઘરને હવે ૧ જુલાઈથી દર મહિને ૩૦૦ યુનિટ […]
પંજાબની કુખ્યાત ગેંગસ્ટર અને ગેંગ વિશે જાણો
ચંડીગઢ ૨૯ મેના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ર્નિમમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ જેલની અંદર અને સરહદ પાર ચાલતી ગેરકાયદાકીય પ્રવૃત્તિઓ સામે આવી હતી. ત્યા કરવામાં આવતા આ ગેંગસ્ટરોએ ફરી એકવાર ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. સુભદીપસિંહ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની હત્યાએ લોરેન્સ બિશ્નોઇ ગેંગ અને દવિન્દર બામ્બિહા ગેંગના નામ ખુલ્લા કર્યા છે. […]
૧ ઓગસ્ટથી પંજાબના વાહનોમાં ટ્રેકિંગ ડિવાઈસ લગાવાશે
ચંદીગઢ પંજાબમાં આવતા મહિનાથી પેસેન્જર સર્વિસ વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ લગાવવામાં આવશે. મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકાર આ માટે તૈયારી કરી રહી છે. પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે આ અંગે અધિકારીઓને સૂચના આપી છે. એવુ કહેવામાં આવ્યુ છે કે પંજાબમાં ૧ ઓગસ્ટ ૨૦૨૨થી બસ, મિની બસ અને ટેક્સી જેવા તમામ પેસેન્જર સર્વિસ વાહનોમાં […]
પંજાબમાં ૧૫ ઓગસ્ટથી ૭૫ મોહલ્લા ક્લિનીક શરૂ થશે
ચંદીગઢ, પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર દ્વારા સ્થાપિત આમ આદમી ક્લિનિકની અંદર એક ડૉક્ટરનો રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આવા મોહલ્લા ક્લિનિક્સ ૧૫ ઓગસ્ટથી શરૂ થશે. શરૂઆતમાં ૭૫ મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવી રહ્યા છે. તેમને પાર્ટી સાથે જાેડ્યા બાદ જ તેમનુ નામ ‘આમ આદમી ક્લિનિક’ રાખવામાં આવ્યુ છે. વાસ્તવમાં, આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં વચન […]










