Delhi

નિતેશ તિવારીની રામાયણમાંથી આલિયા ભટ્ટની એક્ઝિટ

નવીદિલ્હી પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષના મોટા ધબડકા બાદ પણ ફિલ્મ મેકર નિતેશ તિવારીએ રામાયણ આધારિત ફિલ્મ બનાવવાનો પ્રોજેક્ટ આગળ ધપાવ્યો છે. આ ફિલ્મ જાહેર થઈ ત્યારે ભગવાન રામના રોલ માટે રણબીર કપૂર અને સીતા માતાના કેરેક્ટરમાં આલિયા ભટ્ટ ફાઈનલ હતા. આ ર્નિણય લેતા પહેલાં જુલાઈ મહિનામાં ફિલ્મ સિટીમાં ટેસ્ટ શૂટ યોજાયુ હતું. પ્રી પ્રોડક્શન પુર […]

Delhi

ગદર પછી ભણસાલીએ અમીષાને રિટાયર થવા સલાહ આપી હતી

નવીદિલ્હી ગદર ૨ની ઐતિહાસિક સફળતાએ અમીષા પટેલનું સ્ટારડમ પાછું લાવી દીધું છે. અમીષા પટેલને બે દાયકા પૂર્વે રિલીઝ થયેલી ‘ગદરઃ એક પ્રેમકથા’નો ગોલ્ડન પિરિયડ પણ ફરી યાદ આવી રહ્યો છે. જૂની યાદો વાગોળતાં અમીષાએ જણાવ્યુ હતું કે, ‘ગદરઃ એક પ્રેમકથા’ની અભૂતપૂર્વ સફળતા બાદ ભણસાલીએ તેમને ફિલ્મોમાંથી રીટાયર થવા સલાહ આપી હતી. અમીષાએ કહ્યું હતું કે, […]

Delhi

આ બોલિવૂડ સુપરસ્ટારના નામે ચંદ્ર પર છે જમીન

નવીદિલ્હી આજે તમામ દેશવાસીઓના હ્રદયના ધબકારા વધી ગયા છે. કારણ કે, આજે ભારત ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ભારતના મૂન મિશન એટલે કે ચંદ્રયાન-૩નું લેન્ડર સાંજે ૬ વાગીને ૪ મિનિટે ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે. સવારથી સોશિયલ મીડિયાથી લઇને ટીવી ચેનલો પર ફક્ત આ જ સમાચાર છવાયેલા છે. ચંદ્રયાન-૩ને લઇને ક્યાંક ભય છે તો ક્યાંક […]

Delhi

કરોડો હૈયાં ઈસરોને થેન્ક યુ કહી રહ્યાં છે, તમે અમને બહુ બધું ગૌરવ અપાવ્યું ઃ સિને સ્ટાર્સ

નવીદિલ્હી ચંદ્રની ધરતી પર ચંદ્રયાન ૩ના સફળ ઉતરાણે દેશના સામાન્ય નાગરિકોની જેમ સિને સ્ટાર્સને પણ ખુશ કરી દીધાં છે. શાહરૂખ ખાન, રિતિક રોશન, સની દેઓલ, અક્ષય કુમાર સહિત અનેક સ્ટારેસ આ સિદ્ધિ બદલ ઈસરોની ટીમને અભિનંદન આપ્યાં છે. ચંદ્રયાનના સફળ ઉતરાણ સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કરનાર પ્રથમ દેશ તરીકેનું ગૌરવ ભારતે હાસલ […]

Delhi

વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા આઈપીઓ આજથી ખુલ્યો

નવીદિલ્હી પ્રાઈમરી માર્કેટમાં હાલના દિવસોમાં જાેરદાર એક્શન જાેવા મળી રહી છે. એક પછી એક ૈંર્ઁં ખુલી રહ્યા છે. વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા આઈપીઓ આજથી ખુલ્યો છે. ઇન્ફ્રા પ્રોજેક્ટ્‌સના બાંધકામ અને ડિઝાઇનના વ્યવસાયમાં સંકળાયેલી કંપની કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે કામ કરે છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્‌સ એટલે કે ડ્ઢઇૐઁ ફાઇલિંગ અનુસાર કંપની પબ્લિક ઇશ્યૂ દ્વારા […]

Delhi

રશિયાની એક જાહેરાતપઅને વિશ્વના દેશોમાં ચંદ્રની જમીન પર જવા માટેનો રસ વધારી દીધો

નવીદિલ્હી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરીને ભારતે એવો કરિશ્મા બતાવ્યો છે જે અત્યાર સુધી દુનિયાનો કોઈ દેશ કરી શક્યો નથી. ચંદ્રની એક તરફ રશિયા, અમેરિકા અને ચીન જેવા દેશો છે, જ્યારે બીજી બાજુ દક્ષિણ ધ્રુવ પર એકલું ભારત છે. દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવું એ પોતાનામાં એક મોટો પડકાર હતો, જે ભારતે પૂર્ણ કર્યો છે. […]

Delhi

રશિયન સુપ્રીમોના એ ૧૦ ટીકાકારના રહસ્યમય મોત અંગે આ જરૂરથી નહિ જાણતા હોવ..

નવીદિલ્હી હાલમાં મોસ્કો પ્લેન ક્રેશમાં વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિન સહિત ૧૦ લોકોના મોત થયા છે. આ પછી સવાલો ઉઠવા લાગ્યા છે કે પ્રિગોઝિનનું મોત હત્યા હતી કે કાવતરું? શંકાની સોય પુતિન તરફ તાકાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિને આ હત્યા કરાવી છે. આનું કારણ એ છે કે પુતિન સામે બળવો કર્યાના […]

Delhi

પાડોશી દેશ પાકિસ્તાન તરફથી પણ ઈસરો માટે અભિનંદન સંદેશ આવ્યો

નવીદિલ્હી ભારતના મહત્વકાંક્ષી ચંદ્રયાન-૩ મિશને ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-૩ (ષ્ઠરટ્ઠહઙ્ઘટ્ઠિઅટ્ઠટ્ઠહ ૩) મિશન બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ૈંજીઇર્ં)એ જણાવ્યું કે સાંજે ૬.૦૪ કલાકે ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયું. ઈસરોની આ સફળતા પર વિશ્વએ સ્પેસ એજન્સી અને ભારતને અભિનંદન પાઠવ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાન તરફથી પણ ઈસરો […]

Delhi

ઉત્તર અર્જેન્ટીનામાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા, પણ કોઈ જાનહાનિ થઇ નહીં

નવીદિલ્હી યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ ૫૬૮ કિલોમીટર (૩૫૩ માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર આજેર્ન્ટિનાના સેન્ટિયાગો ડેલ એસ્ટેરો પ્રાંતમાં હતું, જે પ્રાંતની રાજધાનીથી લગભગ ૧૩૦ કિલોમીટર (૮૦ માઇલ) ઉત્તરપૂર્વમાં હતું. આ ભૂકંપ પડોશી દેશ ચિલીમાં ૮૯ કિલોમીટર (૫૫ માઈલ) ની ઊંડાઈએ ૫.૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો તેની થોડી મિનિટો પછી થયો હતો. આજેર્ન્ટિના […]

Delhi

ઉત્તર પ્રદેશના સંભલમાં લવ જેહાદનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો

નવીદિલ્હી ઉત્તર પ્રદેશના સંભલમાં લવ જેહાદનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પરિણીત હિન્દુ મહિલાને વિધર્મી યુવક દ્વારા ફસાવીને લઈ ગયો હતો. મહિલાનું બ્રેઈનવોશ કરીને તેનો ધર્મ પરિવર્તન કરવાનો પણ આરોપ લાગ્યો છે. હાલમાં, પોલીસે મહિલાને શોધી કાઢી છે અને સંબંધીઓના જણાવ્યા અનુસાર, વિધર્મી યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે […]