Delhi

ચીન સામે લડવા માટે હવે ભારતનું શસ્ત્ર બળ વધુ મજબૂત બનશે

નવીદિલ્હી ચીનના ખતરાનો સામનો કરવા માટે ભારતીય સેનાએ ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને સ્થાનિક ઉત્પાદકો પાસેથી ૭૩૦૦ કરોડ રૂપિયાના શસ્ત્રોનો ઓર્ડર આપ્યો છે. જેમાં રૂ. ૭,૦૦૦ કરોડનો બીજાે ઓર્ડર તેના અંતિમ તબક્કામાં છે અને આગામી સપ્તાહમાં તે પૂર્ણ થવાની શક્યતા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, રૂ. ૭,૬૦૦ કરોડની ૪૯ યોજનાઓનો કરાર કરવામાં આવ્યો છે અને રૂ. […]

Delhi

નોઈડામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા ૧.૫ માપવામાં આવી

નોઇડા ઉત્તર પ્રદેશના નોઈડામાં બુધવારે રાત્રે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૧.૫ માપવામાં આવી હતી . નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં ૦૮ઃ૫૭ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ જમીનથી ૬ કિલોમીટર નીચે હતી. મહત્વનુ છે કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોને ભૂકંપ પ્રભાવિત […]

Delhi

કેન્દ્રીય કેબિનેટે ૧૪,૯૦૩ કરોડ રૂપિયાના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને આપી મંજૂરી

નવીદિલ્હી દેશમાં ડિજિટલ ઈન્ડિયા (ડ્ઢૈખ્તૈંટ્ઠઙ્મ ૈંહઙ્ઘૈટ્ઠ) કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય કેબિનેટે ૧૪,૯૦૩ કરોડ રૂપિયાના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપી છે. નાગરિકોને સેવાઓની ડિજિટલ ડિલિવરી સક્ષમ કરવા માટે ૧લી જુલાઈ, ૨૦૧૫ ના રોજ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. તે ખૂબ જ સફળ કાર્યક્રમ સાબિત થયો […]

Delhi

ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમને કેન્દ્રનું પ્રોત્સાહન, અશ્વિની વૈષ્ણવે સરકારની યોજના વિશે જણાવ્યું

નવીદિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા આજે મળેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા હતા. એક તરફ ઁસ્ ઈ-બસ સેવા હેઠળ ૧૦૦ શહેરોમાં ૧૦,૦૦૦ નવી ઈલેક્ટ્રિક બસો દોડાવવાની લીલી ઝંડી આપવામાં આવી છે, ત્યારે વિશ્વકર્મા યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ બે યોજનાઓ સાથે, ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામના વિસ્તરણ માટે કેન્દ્ર દ્વારા ૧૪,૯૦૩ કરોડ રૂપિયાની ફાળવણીને […]

Delhi

મની લોન્ડરિંગ કેસમાં પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધારો

નવીદિલ્હી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. (ઈહકર્ષ્ઠિીદ્બીહં ડ્ઢૈિીષ્ઠંર્ટ્ઠિંી – ઈડ્ઢ) ઈડી એ મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને આપવામાં આવેલા આગોતરા જામીનને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કોર્ટમાં દાવો કર્યો છે કે રોબર્ટ વાડ્રાએ જામીનની શરતોનું પાલન કર્યું નથી. ઈડી ના વકીલે કહ્યું કે તેઓ જામીનની શરતોના ઉલ્લંઘનના […]

Delhi

“૧૪૦ કરોડ ભારતીયોની છાતી ગર્વથી ફુલી જશે” ઃ ઈસરોના પૂર્વ વડા

નવીદિલ્હી બધા લોકો ચંદ્રયાન-૩ ની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તે ૨૩ ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે અને તે પહેલા ઈસરોએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ૧૭ ઓગસ્ટથી ચંદ્રયાન-૩ લેન્ડિંગ સંબંધિત તેની અંતિમ પ્રક્રિયા શરૂ કરશે અને તેની સાથે દરેક ક્ષણ જરૂરી બની જશે. ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે. સિવને આ દરમિયાન એવું નિવેદન આપ્યું છે, […]

Delhi

હિમાચલમાં વરસાદે તબાહી મચાવી, અત્યાર સુધીમાં ૭૧ લોકોના મોત

નવીદિલ્હી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે, મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ જાેખમમાં છે. સિમલા જેવું જૂનું શહેર પત્તાના ઘરની જેમ તૂટી રહ્યું છે. દરેકના મનમાં એક પ્રશ્ન છે કે અચાનક એવું શું થઈ ગયું કે પર્વતો અને નદીઓ મનુષ્યના […]

Delhi

આ ક્રિકેટરે ૨૬ વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી

નવીદિલ્હી ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ આયર્લેન્ડ સામેની ટી-૨૦ શ્રેણીમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. જેમાં રિંકુ સિંહથી લઈને જીતેશ શર્માનો સમાવેશ થાય છે. આ દરમિયાન ૈંઁન્માં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહેલા ઓલરાઉન્ડર વનિન્દુ હસરંગાએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તમને જણાવી દઈએ કે, લેગ સ્પિનરે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને આ […]

Delhi

ટીમ ઈન્ડિયામાંથી ૭ ખેલાડીઓનું પત્તુ કપાયું, લીસ્ટમાં રહ્યા આટલા લોકો

નવીદિલ્હી રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. ભારતીય ટીમ ૨૦૧૧થી વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમને આ વખતે કોઈ કમી હોય તે પસંદ નથી. વર્લ્ડ કપ પહેલા ટીમે ૩૦ ઓગસ્ટથી એશિયા કપ રમવાનો છે. અહીં ભારતીય ટીમનો મુકાબલો ૨ સપ્ટેમ્બરે પાકિસ્તાનનો છે. આ સિવાય શ્રીલંકા, બાંગ્લાદેશ […]

Delhi

ફોર્મ પરત મેળવવા મે જૂની પદ્ધતિનું અનુકરણ કર્યુ ઃ શુભમન ગિલ

નવીદિલ્હી ભારતના યુવા ઓપનર શુભમન ગિલ માટે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ ખાસ નથી રહ્યો. ચોથી ટી૨૦માં ગિલે અડધી સદી ફટકારતા પ્રથમ વિકેટ માટે જયસ્વાલ સાથે ૧૬૫ રનની સંયુક્ત રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. ભારત માટે ટી૨૦માં ગિલ અને જયસ્વાલની ૧૬૫ રનની ઓપનિંગ ભાગીદારીની મદદથી ભારતનો ચોથી ટી૨૦માં વિન્ડિઝ સામે નવ વિકેટે વિજય થયો હતો. ગિલે મેચ બાદ […]