નવીદિલ્હી વર્લ્ડ કપ ૨૦૨૩નું યજમાન ભારત ૨૦૧૧ના ટાઇટલ જીતનું પુનરાવર્તન કરી શકશે ખરા?.. ક્રિકેટ વર્લ્ડ ક્રિકેટના ‘મહાકુંભ’ને હજુ એક મહિના કરતાં વધુ સમય બાકી છે, પરંતુ આ પ્રશ્ન ચાહકોના મનમાં સતત ઘૂમી રહ્યો છે. જાેકે, આ પહેલા ભારતીય ટીમે ૧૮ ઓગસ્ટથી આયર્લેન્ડમાં ત્રણ ્૨૦ મેચોની શ્રેણી અને ત્યારબાદ એશિયા કપ (ર્ંડ્ઢૈં ફોર્મેટ) રમવાની છે. આ […]
Delhi
પૂર્વ પાકિસ્તાની દિગ્ગજે રોહિત પર સાધ્યું નિશાન, કહી આ વાત
નવીદિલ્હી વિરાટ કોહલી જાે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહ્યો હોત તો ભારત આગામી વન-ડે વર્લ્ડ કપ (૨૦૨૩ ર્ંડ્ઢૈં ઉર્ઙ્મિઙ્ઘ ઝ્રેॅ) માટે તૈયાર પૂરેપૂરું હોત, તેવું પાકિસ્તાનના પૂર્વ સુકાની રાશિદ લતીફનું માનવું છે. તેણે રાહુલ અને અય્યર જેવા ઇજાગ્રસ્ત સિનિયરો પર ટીમનો મદાર જાેખમી હોવાનું પણ કહ્યું હતું. વર્ષ ૨૦૨૧ના અંતમાં કોહલીની વનડે કેપ્ટન તરીકે હકાલપટ્ટી કરવામાં […]
કેન્દ્રસરકારે મોંઘવારી સામે લડવા માટે બનાવી ફોર્મ્યુલા, તૈયાર કરવામાં આવશે બ્લૂ પ્રિન્ટ
નવીદિલ્હી છેલ્લા ૬ મહિનાથી દેશની સરકાર જે મોંઘવારીને (ૈંહકઙ્મટ્ઠંર્ૈહ) માત આપતી નજર આવી રહી હતી, જુલાઈ મહિના સુધી આરબીઆઈ બડાઈ મારતી હતી કે હવે દેશમાં મોંઘવારી ચિંતાનો વિષય નથી. હવે આવનારા ૬ મહિના માટે સત્તાની લડાઈ બીજા કોઈ સાથે નહીં પણ મોંઘવારી સાથે છે. મોંઘવારી સામેની લડાઈમાં આ વખતે કમાન આરબીઆઈના હાથમાં નહીં, પરંતુ દેશના […]
એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો IPO મંગળવારે ખુલશે, જાણો કંપનીની યોજના
નવીદિલ્હી મુંબઈ સ્થિત એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જે વૈશ્વિક બજારોની જરૂરિયાતો પૂરી કરે છે તેવા પર્યાવરણને અનુકૂળ મેટાલિક ફ્લેક્સિબલ ફ્લો સોલ્યુશન પ્રોડક્ટ્સનું ઉત્પાદક છે, તેણે તેના ૈંર્ઁં માટે રૂ. ૧૦૨ થી રૂ. ૧૦૮ પ્રતિ ઇક્વિટી શેરની કિંમતની શ્રેણી નક્કી કરી છે. કંપનીના (“ૈંર્ઁં” અથવા “ઑફર”) સબ્સ્ક્રિપ્શન માટે મંગળવાર, ઑગસ્ટ ૨૨, ૨૦૨૩ના રોજ ખુલશે અને ગુરુવાર, ઑગસ્ટ […]
સિમ કાર્ડ ફ્રોડની કમર તોડવા સરકાર એક્શનમાં, વેરિફિકેશન ના કરાવ્યુ તો લાગશે લાખોનો દંડ
નવીદિલ્હી આજકાલ સિમ કાર્ડ (જીૈંસ્ ષ્ઠટ્ઠઙ્ઘિ) દ્વારા છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, આનાથી થતી છેતરપિંડીઓની (હ્લટ્ઠિેઙ્ઘ) કમર તોડવા માટે સરકારે વિશેષ પગલાં લીધાં છે. ખરેખર, સરકારે હવે સિમ ડીલરનું વેરિફિકેશન ફરજિયાત કરી દીધું છે. છેતરપિંડીની કમર તોડવા માટે સરકારે ખાસ પગલાં લીધાં છે. જે અંતર્ગત હવે સિમ વેચતા ડીલરો માટે પોલીસ અને […]
ઉતરાખંડ-હિમાચલમાં ત્રાટકેલી વરસાદી આફત કુદરતી કે માનવસર્જીત
નવીદિલ્હી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે. દાયકાઓથી માણસોએ બનાવેલા મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ જાેખમાઈ રહ્યાં છે. શિમલા જેવું જૂનું શહેર પણ પત્તાના મહેલની માફક તૂટી રહ્યાં છે. નદીઓનું પાણી જ્યાં જાય છે ત્યાં વસાહતોને બરબાદ કરે છે. દરેકના […]
ઉત્તરાખંડમાં રામ ઝુલા બ્રિજ પર દ્વિ-ચક્રીય વાહનોની અવરજવર પર પ્રતિબંધ, કારણ છે આ
નવીદિલ્હી નરેન્દ્રનગર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે વરસાદને કારણે ગંગા ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જે આ ગંગા નદીના વહેણને કારણે યાત્રાધામ શહેર ઋષિકેશમાં પ્રખ્યાત રામ ઝુલા બ્રિજનો પુલ તૂટી પડતાં પૌરી પોલીસ પ્રશાસને લોકો અને દ્વિચક્રી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. ઋષિકેશમાં પૂર જેવી સ્થિતિ જાેવા મળી રહી […]
ISRO આદિત્ય L-1 લોન્ચ કરવાની કરી રહ્યું છે તૈયારી..
નવીદિલ્હી ભારતની સ્પેસ એજન્સી ૈંજીઇર્ં આદિત્ય ન્-૧ લોન્ચ કરવાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. બીજી તરફ, ભારતીયો ચંદ્રયાન-૩ ની સફળતાની ઉજવણી કરશે, જ્યારે ૈંજીઇર્ં આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી આદિત્ય એલ-૧ લોન્ચ કરવાની સંભાવના પર કામ કરી રહ્યું છે. આદિત્ય એલ-૧ શ્રીહરિકોટા પહોંચી ગયુ છે. અત્યાર સુધીની યોજના અનુસાર, સૂર્યનો અભ્યાસ કરવા માટેનું આ દેશનું […]
દિલ્હીથી પુણે જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાના ધમકી મળતા તમામ મુસાફરોને ઉતારી દેવાયા
નવીદિલ્હી શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. દિલ્હીથી પુણે જતી વિસ્તારાની ફ્લાઈટમાં આ ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ એરપોર્ટ પર જ ફ્લાઈટની તપાસ શરૂ થઈ ગઈ છે. પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી જીએમઆર સેન્ટરને આપવામાં આવી હતી. બોમ્બની માહિતી મળતા જ તમામ મુસાફરોને પોતપોતાના સામાન સહિત વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા […]
બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સવાલ ઃ દોષિતોને આજીવન કેદની સજા થઈ તો ૧૪ વર્ષમાં કેવી રીતે મુક્ત થયા?..
નવીદિલ્હી બિલ્કીસ બાનો (મ્ૈઙ્મૌજ મ્ટ્ઠર્હ)ના દોષિતોની મુક્તિ પર કેન્દ્ર અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. ગુજરાત સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે ગુનેગારોની મુક્તિ નિયમો અનુસાર કરવામાં આવી છે. એએસજી એસવી રાજુએ કહ્યું કે દોષિત ઠેરવવાના સમયે, કોર્ટ એ પણ જાણતી હતી કે ૧૪ વર્ષ પછી માફી આપી શકાય છે. […]










