Delhi

ડેટા પ્રોટેક્શન બિલ બન્યું કાયદો, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી ઃ અશ્વિની વૈષ્ણવ

નવીદિલ્હી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ??સંસદ દ્વારા પસાર કરાયેલ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ હવે કાયદો બની ગયું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કુ એપ પર આ માહિતી આપી હતી. તેમણે ટ્‌વીટ કર્યું, “ડ્ઢઁડ્ઢઁ કાયદો બની ગયો છે. રાષ્ટ્રપતિએ સંમતિ આપી છે.” ડીપીડીપી બિલ ૯ ઓગસ્ટના રોજ રાજ્યસભા દ્વારા […]

Delhi

૧૯ સભ્યોની કમિટી NCERTના નવા પુસ્તકો તૈયાર કરશે

નવીદિલ્હી નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (દ્ગઝ્રઈઇ્‌) એ ધોરણ ૩ થી ૧૨ ના અભ્યાસક્રમ અને પાઠ્‌યપુસ્તકોને અંતિમ સ્વરૂપ આપવા માટે એક નવી સમિતિની રચના કરી છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિ (દ્ગજી્‌ઝ્ર) નામની ૧૯ સભ્યોની ઉચ્ચ સત્તાવાળી સમિતિ. તેનું નેતૃત્વ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન (દ્ગૈંઈઁછ)ના ચાન્સેલર મહેશ ચંદ્ર પંત […]

Delhi

કેન્દ્ર સરકારનો મોટો ર્નિણય, ડોક્ટરોએ જેનરિક દવાઓ લખવી જરૂરી, નિયમોના ઉલ્લંઘન પર લાયસન્સ સસ્પેન્ડ

નવીદિલ્હી તમામ ડોકટરો માટે જેનરિક દવાઓ લખવી ફરજિયાત કરવામાં આવી છે. આમ નહીં કરનાર તબીબો સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રેક્ટિસ માટેનું તેમનું લાઇસન્સ પણ થોડા સમય માટે સસ્પેન્ડ કરી શકાય છે. નેશનલ મેડિકલ કમિશન (દ્ગસ્ઝ્ર) દ્વારા આ સંબંધમાં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. દ્ગસ્ઝ્રએ ડૉક્ટરોને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરોના વ્યાવસાયિક આચરણ સંબંધિત નિયમોમાં બ્રાન્ડેડ જેનરિક […]

Delhi

અંબાતી રાયડુ કેરેબિયન લીગની ફ્રેન્ચાઇઝી સાથે જાેડાયો.. બીસીસીઆઈએ આ અંગે હજી મંજૂરી આપવા ર્નિણય લીધો નથી

નવીદિલ્હી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિગ્સ માટે રમનારા અંબાતી રાયડુએ કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં સેંટ કિટ્‌સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્‌સ ફ્રેન્ચાઇઝી સાથે કરાર કર્યો છે. આમ તે કેરેબિયન પ્રીમિયર લીગની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમનારો બીજાે ભારતીય ક્રિકેટર બની શકે તેમ છે. જાેકે ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) આ અંગે હજી સુધી તેને મંજૂરી આપી નથી […]

Delhi

વર્લ્ડકપમાં તિલક વર્મા ઈન્ઝમામ જેવો કમાલ કરી બતાવશે.. શું ભારત ફરીથી બનશે ચેમ્પિયન

નવીદિલ્હી તિલક વર્મા માત્ર ૨૦ વર્ષના છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ્‌૨૦ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. સિરીઝમાં અત્યાર સુધી બંને ટીમનો કોઈ બેટ્‌સમેન તેમનાથી વધુ રન બનાવી શક્યો નથી. આવી સ્થિતિમાં ૈંઁન્માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂકેલા તિલકને વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન આપવાની માંગ ઉઠવા લાગી છે. જેમાં ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર એમએસકે […]

Delhi

ભારતે જાપાનને હરાવતા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા મળી હતી

નવીદિલ્હી ભારતીય હોકી ટીમ ૨૦૨૧ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં જાપાનના હાથે પરાજય પામી હતી. હવે બે વર્ષ બાદ ભારતે ૨૦૨૩માં રમાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં જાપાનને હરાવ્યું છે. પ્રથમ ક્વાર્ટર ગોલ રહિત રહ્યા બાદ ભારતે બીજા ક્વાર્ટરમાં ત્રણ ગોલ કર્યા હતા. ટીમે ત્રીજા અને ચોથામાં એક ગોલ કર્યો હતો. ભારતે ૫-૦થી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા […]

Delhi

Zerodhaને AMC માટે SEBIનું લાઇસન્સ મળ્યું, મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરવાની મંજુરી મળી

નવીદિલ્હી દેશની સૌથી મોટી બ્રોકરેજ ફર્મ્સમાંની એક ઝેરોધા(ઢીિર્ઙ્ઘરટ્ઠ)ને છસ્ઝ્ર માટે સેબી(જીઈમ્ૈં) તરફથી લાઇસન્સ મળ્યું છે. આ સાથે જ કંપનીને મ્યુચ્યુઅલ ફંડ(દ્બેંેટ્ઠઙ્મ કેહઙ્ઘ) લોન્ચ કરવાની લીલી ઝંડી મળી ગઈ છે. કંપનીએ તેની કમાન વિશાલ જૈનને સોંપી છે. ઝેરોધાના ફાઉન્ડર અને સીઈઓ નીતિન કામતે (ઢીિર્ઙ્ઘરટ્ઠ ર્કેહઙ્ઘીિ ટ્ઠહઙ્ઘ ઝ્રઈર્ં દ્ગૈંૈહ દ્ભટ્ઠદ્બટ્ઠં)ટ્‌વીટ કરીને આ જાણકારી આપી છે. તે એસેટ […]

Delhi

બાબા રામદેવની કંપનીનો નફો ૬૪% ઘટ્યો, ડિવિડન્ડની જાહેરાત કરાઈ

નવીદિલ્હી બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્‌સે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. જૂન ક્વાર્ટરમાં કંપનીની કામગીરી નબળી રહી હતી. લગભગ ૬૪ ટકાના ઘટાડા સાથે ચોખ્ખો નફો રૂપિયા ૮૭.૬ કરોડ થયો હતો. કંપનીની આવકમાં ૭.૭ ટકાનો વધારો થયો હતો અને તે રૂપિયા ૭૭૬૭ કરોડ હતો. પતંજલિએ શેરધારકો માટે ૩૦૦ ટકાના ઉત્તમ ડિવિડન્ડની […]

Delhi

બેકાબુ મોંઘવારી સામે લડવા ભારત આ દેશોની મદદ લેશેની નાણામંત્રીએ સંસદમાં માહિતી આપી

નવીદિલ્હી ભારતમાં મોંઘવારી(ૈહકઙ્મટ્ઠંર્ૈહ) પર બ્રેક લગાવવા માટે ભારત હવે નેપાળમાંથી ટામેટાં અને આફ્રિકાથી કઠોળ ખરીદશે. આ માટે કેન્દ્ર સરકારે નેપાળ અને આફ્રિકા સાથે ડીલ કરી છે. ખાસ વાત એ છે કે નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં આ અંગે માહિતી આપી હતી. નાણામંત્રીએ કહ્યું છે કે ટામેટાંના વધતા ભાવને રોકવા માટે ભારત નેપાળથી મોટા પાયે ટામેટાંની આયાત […]

Delhi

જર્મનીથી લંડન જતી ફ્લાઈટમાં મહિલાએ મગફળીના ખરીદયા તમામ પેકેટ્‌સ!. કારણ છે આ

નવીદિલ્હી ઘણી વખત લોકો સાર્વજનિક સ્થળોએ માત્ર તેમની સુવીધાઓનું ધ્યાન રાખીને કંઈક એવું કરે છે જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ત્યારે હાલમાં જ જર્મનીથી લંડન ફ્લાઈટમાં જઈ રહેલી એક મહિલાએ આમ જ કર્યુ હતુ. મળતી માહિતી મુજબ ૨૭ વર્ષની આ મહિલા લેહ વિલિયમ્સે ફ્લાઈટની અંદર આવ્યા બાદ તેણે ફ્લાઈટમાંથી મગફળીના તમામ પેકેટ ખરીદી લીધા […]