નવીદિલ્હી મણિપુર હિંસા અંગે વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ગુરુવારે મણિપુર મુદ્દે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પડયા બાદ શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ જવાબ આપ્યો હતો. ઠાકુરે કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન નોર્થ ભારત માત્ર બોમ્બ, બંધ અને બ્લાસ્ટ માટે […]
Delhi
ભારતે કાશ્મીરમાં ‘ડિફેન્ડર ઓફ ધ નોર્થ’ તૈનાત કર્યુ
નવીદિલ્હી પાડોશી દેશો સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતે પોતાની સૈન્ય શક્તિને વધુ મજબૂત કરી છે. પાકિસ્તાન અને ચીનની ધમકીઓનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતે શ્રીનગર સૈન્ય મથક પર વધુ શક્તિશાળી ફાઈટર જેટ તૈનાત કર્યા છે. ભારતે મિગ-૨૯ ફાઈટર જેટની સ્ક્વોડ્રન તૈનાત કરી છે. આ નવી સ્ક્વોડ્રનને ‘ઉત્તરનો રક્ષક’ માનવામાં આવે છે, જે હાલમાં શ્રીનગર […]
ભારતની ભાવનાને નબળી પાડે છે ઃ ધર્મેન્દ્ર પ્રધાન
નવીદિલ્હી હિન્દી ભાષાને લઈને કેન્દ્ર સરકાર અને તમિલનાડુ વચ્ચે ટિ્વટર પર ફરી એકવાર યુદ્ધ શરૂ થઈ ગયું છે. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને દેશમાં નવા ફોજદારી કાયદાઓ ઘડવા માટે હિન્દીમાં નામ બદલવામાં આવતા કેન્દ્રીય બિલ સામે સખત વાંધો ઉઠાવ્યો છે, તેને બળજબરીથી ‘હિન્દી લાદવાનો’ અને દેશની વિવિધતા સાથે ચેડા કરવાનો “ભયજનક પ્રયાસ” ગણાવ્યો છે. આ કડક […]
TMCએ પંચાયત ચૂંટણીમાં ખેલ્યો ખૂની ખેલ..” ઃ PM મોદીના બંગાળમાં હિંસા પર આકરા પ્રહારો
નવીદિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળના કોલાઘાટમાં પ્રાદેશિક પંચાયત રાજ પરિષદને સંબોધિત કરતી વખતે બંગાળમાં પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા પર ટીએમસી પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. આ સાથે મણિપુર હિંસા અને લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈને વિપક્ષના વલણની આકરી ટીકા કરતા તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધને મણિપુરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. જાે અવિશ્વાસની દરખાસ્ત […]
ભારતીય ટપાલ સેવા (૨૦૨૧ અને ૨૦૨૨ બેચ)ના પ્રોબેશનરોએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી
નવીદિલ્હી ભારતીય ટપાલ સેવા (૨૦૨૧ અને ૨૦૨૨ બેચ)ના પ્રોબેશનરોએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને આ પ્રસંગે વધુમાં બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે પોસ્ટ વિભાગ, તેની ૧૬૦ વર્ષની નોંધપાત્ર સફર સાથે, આપણા રાષ્ટ્રની સેવાના દીવાદાંડી તરીકે ઊભો છે. લગભગ ૧,૬૦,૦૦૦ પોસ્ટ ઓફિસનું તેનું વ્યાપક નેટવર્ક તેને વિશ્વનું સૌથી મોટું […]
વર્લ્ડકપમાં ભારતીય ટીમ અંગે રોહિત શર્માએ મહત્વનું નિવેદન કર્યું
નવીદિલ્હી વર્લ્ડકપ જેમ જેમ નજીક આવી રહ્યો છે લોકો તેને લગતી મહત્વની વિગતો જાણવા આતુર છે, ક્રિકેટ રસિકો મેચની ટિકિટ, પ્લેયરોના ફોર્મ અને જૂના ઇતિહાસને યાદ કરી રહ્યા છે. આવામાં ભારતીય ટીમમાં કોનો નંબર લાગશે અને કોનું પત્તું કપાશે તેને લઈને પણ ઘણાં સવાલો લોકોને થઈ રહ્યા છે. વર્લ્ડકપ પહેલા આવી રહેલા એશિયા કપની પણ […]
રોહિત શર્માએ વર્લ્ડકપ ૨૦૨૩માં ચોથા નંબર પર બેટિંગ કરનાર અંગેની સ્પષ્ટતા કરી
નવીદિલ્હી વનડે શ્રેણીની ત્રણેય મેચોમાં અલગ-અલગ બેટ્સમેનો નંબર ૪ પર જાેવા મળ્યા હતા. રોહિત શર્માની કપ્તાની હેઠળની પ્રથમ વનડેમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ચોથા નંબરે ઉતર્યો હતો અને તે ૫ રન બનાવીને રનઆઉટ થયો હતો. ત્યારપછીની બે વનડેમાં કેપ્ટન રોહિત અને વિરાટ આરામ પર રહ્યા, જ્યારે ટીમની કમાન હાર્દિકના હાથમાં આવી. હાર્દિકે બીજી વનડેમાં અક્ષર […]
રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે,”વડાપ્રધાન મોદીજી મણિપુરને સળગાવવા માગે છે, આગને બુઝાવવા નથી માંગતા.”
નવીદિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં આપેલા અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાના જવાબ અંગે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ, આજે જણાવ્યું હતુ કે, અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા સમયે વડાપ્રધાન સંસદમાં ૨ કલાકથી વધુ સમય સુધી બોલતા રહ્યાં. હસતા રહ્યાં. પણ મણિપુરની વાત ના કરી. વિષય કોંગ્રેસ નહોતો, વિષય હુ નહોતો. વિષય હતો મણિપુરનો. મણિપુરમાં કેમ હિંસા […]
BJP નો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પલટવાર,PM કહ્યું- ‘મોહબ્બત દુકાનોમાં નહીં, દિલોમાં રહે છે..”નો વિડીયો વાયુવેગે વાઈરલ
નવીદિલ્હી ‘પ્રેમ દિલમાં રહે છે, દુકાનમાં નહીં’ બીજેપીએ શુક્રવારે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં આ પંક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની પરિવારવાદની નીતિ, તેમના દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને દેશના વિભાજન જેવા અન્ય ઘણા કાર્યોની મજાક લેતા સરકારે આ વીડિયો જાહેર કર્યો છે. રાહુલ ગાંધી તેમના સંબોધનમાં ઘણી વખત મોહબ્બતકી દુકાનનો ઉલ્લેખ કરતા જાેવા […]
લોકસભામાં CRPC અને IPC સંબંધિત નવું કાયદા બીલ રજૂ
નવીદિલ્હી મોદી સરકારે દેશના કાયદાકીય માળખામાં મોટા ફેરફારની દિશામાં પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે લોકસભામાં ઝ્રઇઁઝ્ર અને ૈંઁઝ્ર સંબંધિત નવા કાયદા રજૂ કરવા માટે બિલ રજૂ કર્યા છે, જેને સ્થાયી સમિતિને મોકલવામાં આવશે. આ અંતર્ગત હવે દેશમાં નવા કાયદા લાગુ કરવામાં આવશે અને ઘણા કેસમાં સજાની જાેગવાઈઓમાં ફેરફાર કરવામાં આવશે. કેન્દ્રીય […]









