Delhi

તોશાખાના કેસમાં ઈમરાન ખાનને સજા સંભળાવનાર જજને લંડનમાં સમર્થકોના વિરોધનો સામનો કરવો પડ્યો

નવીદિલ્હી તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ ઁસ્ ઈમરાન ખાનને ૩ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ પછી ઈમરાનની સજાની જાહેરાત કરનાર જજ પીટીઆઈ કાર્યકરોના નિશાના પર છે. ઈસ્લામાબાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ હુમાયુ દિલાવર, જે ખાનને સજા સંભળાવ્યા બાદ તરત જ તેના પરિવાર સાથે લંડન પહોંચી ગયા હતા, તેમને ત્યાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના […]

Delhi

રાષ્ટ્રપતિ જાે બાઈડેને હવાઈમાં લાગેલી આગમાં જાનમાલના નુકસાનને રોકવા મદદ મોકલી

નવીદિલ્હી અમેરિકાના હવાઈમાં સ્થિત માયુના જંગલોમાં ભીષણ આગ (હ્લૈિી) લાગી છે. આગના કારણે અત્ય સુધીમાં ૫૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લોકો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી રહ્યા છે. એટલું જ નહીં આ ટાપુના ઐતિહાસિક નગરોનો મોટો હિસ્સો આગને કારણે નાશ પામ્યો છે. જંગલમાં લાગેલી આગને કારણે લહેના શહેરમાં પર્યટન સ્થળોને મોટું નુકસાન થયું છે. […]

Delhi

કેનેડાની ઓન્ટારીયોની નોર્ધન કોલેજે પ્રવેશ રદ કરતા ૫૦૦ વિદ્યાર્થીઓ અટવાયા

નવીદિલ્હી કેનેડા(ઝ્રટ્ઠહટ્ઠઙ્ઘટ્ઠ)ની ઓન્ટારીયોની નોર્ધન કોલેજે(ર્દ્ગિંરીહિ ર્ઝ્રઙ્મઙ્મીખ્તી) પ્રવેશ રદ કરતા ૫૦૦ વિદ્યાર્થીઓ અટવાયા છે. આ ૫૦૦ વિદ્યાર્થીઓમાં ઘણાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ હતાં. ઘણા વિદ્યાર્થીઓ પહેલેથી જ કેનેડા પહોંચી ચૂક્યા છે, જ્યારે ઘણાં વિદ્યાર્થીઓ ટિકિટ બૂક કરાવી દીધી છે. પહેલા કરતાં કોરોના કાળ બાદ મોટી સંખ્યામાં હાલ લોકો કેનેડા અને અમેરિકા જઈ રહ્યા છે. આજકાલ લોકોમાં […]

Delhi

IIT દિલ્હી દ્વારા લાઇટ વેઇટ બુલેટ પ્રૂફ જેકેટ તૈયાર કરવામાં આવ્યુ

નવીદિલ્હી ૈંૈં્‌ દિલ્હીને નવી સફળતા મળી છે. નવી ટેક્નોલોજી સાથે તેણે સૈનિકો માટે ખૂબ જ હળવા બુલેટ પ્રૂફ જેકેટ તૈયાર કર્યા છે. હવે તે આ જેકેટની ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે. આ અંગે ડીન રિસર્ચ નરેશ ભટનાગરે જણાવ્યું હતું કે સંપૂર્ણપણે સ્વદેશી બુલેટ-પ્રૂફ જેકેટ છમ્ૐઈડ્ઢ (એડવાન્સ્ડ બેલિસ્ટિક હાઈ એનર્જી ડીફીટ)ને ૈંૈં્‌ દિલ્હીના ડ્ઢઇર્ડ્ઢં ઈન્ડસ્ટ્રી […]

Delhi

સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરે ડિસ્ક્લેમર સાથે સ્વાસ્થ્ય સંબંધિત ઉત્પાદનોને પ્રમોટ કરવું પડશે

નવીદિલ્હી સોશિયલ મીડિયા(ર્જીષ્ઠૈટ્ઠઙ્મ સ્ીઙ્ઘૈટ્ઠ)ના વધતા ચલણ સાથે ઈન્ફ્લ્યુએન્સરોનું કલ્ચર પણ વધ્યું છે. આ ઈન્ફ્લ્યુએન્સરો-સેલિબ્રિટીઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ પર તેમના ફોલોવર્સને સ્વસ્થ રહેવા માટે કુદરતી-રાસાયણિક ઉત્પાદનો અને વિવિધ પ્રકારના આહાર લેવાની સલાહ આપે છે. કેટલીકવાર તેની સકારાત્મક અસર થવાને બદલે, ફોલોવર્સ પર તેની વિપરીત અસર થાય છે. આવી સ્થિતિમાં સરકારે હવે તેને રોકવાની તૈયારી કરી […]

Delhi

દિલ્હીમાં સામાન્ય વરસાદ, યુપી,પંજાબ, હરિયાણામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

નવીદિલ્હી હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરુવારે સાંજે રાજધાની દિલ્હી સહિત તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે દિલ્હીના લોકોને ગરમીથી રાહત મળી છે. તમને જણાવી દઈએ કે ૈંસ્ડ્ઢએ શુક્રવારે એટલે કે આજે પણ હળવા વરસાદની આગાહી કરી છે. જાે કે તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. આ સિવાય ૈંસ્ડ્ઢએ આજે ??પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં […]

Delhi

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૩ની છેલ્લી લીગ મેચમાં પાકિસ્તાનને હરાવ્યુ

નવીદિલ્હી ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૩ની છેલ્લી લીગ મેચમાં પાકિસ્તાનને હરાવીને ચાલુ ટુર્નામેન્ટમાં તેમનું અજેય અભિયાન ચાલુ રાખ્યું હતું. કેપ્ટન હરમનપ્રીત સિંહના બે ગોલના આધારે યજમાન ભારતે ચેન્નાઈમાં રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાનને ૪-૦થી હરાવ્યું હતું. વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતની ૫ મેચોમાં આ ચોથી જીત છે. તેણે એક મેચ ડ્રો રમી છે. જ્યારે આટલી મેચોમાં […]

Delhi

ICCએ અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચની નવી તારીખ જાહેર કરી

નવીદિલ્હી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેગા ૈંઝ્રઝ્ર ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ મેચ સત્તાવાર રીતે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવે તે અગાઉ કરતાં એક દિવસ પહેલા ૧૪ ઓક્ટોબરે રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બુધવારે વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફારની જાહેરાત કરી હતી કારણ કે નવ મેચો ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન […]

Delhi

TVS સપ્લાય ચેઇનનો ૮૮૦ કરોડનો IPO ખુલ્યો, રોકાણના ફાયદા અને જાેખમી પરિબળો જાણો..

નવીદિલ્હી ્‌ફજી સપ્લાય ચેઇન સોલ્યુશન્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (ૈંર્ઁં) ની પ્રાઇસ બેન્ડ ?૧૮૭ થી ?૧૯૭ પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. બુક બિલ્ડ ઈશ્યુ આજે ૧૦મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ગુરુવારે પ્રાથમિક બજારોમાં દસ્તક દેશે અને તે ૧૪મી ઓગસ્ટ ૨૦૨૩ સુધી સબ્સ્ક્રાઇબર્સ માટે ખુલ્લો રહેશે. મ્જીઈ અને દ્ગજીઈ પર લિસ્ટિંગ માટે ?૮૮૦ કરોડના પબ્લિક […]

Delhi

રેપો રેટની જાહેરાત બાદ તમારી લોનની EMI પર આ અસર પડશે..

નવીદિલ્હી રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી (ઇમ્ૈં સ્ઁઝ્ર સ્ીીં)ની દ્વિ-માસિક બેઠકમાં લેવાયેલો ર્નિણય આજે ૧૦ ઓગસ્ટ ગુરુવારે જાહેર કરાયો છે. નાણાકીય નીતિ પરની સમિતિના તમામ સભ્યો વ્યાજ દર યથાવત રાખવાની તરફેણમાં રહ્યા છે.જાેકે હોમ લોન(ૐર્દ્બી ન્ર્ટ્ઠહ)ના વ્યાજદરના બોજમાં કોઈ લાભ મળ્યો નથી. ગયા વર્ષે મે મહિનાથી સતત પાંચ વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે […]