નવી દિલ્હી ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ વાતાવરણે પલટો લીધો છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે હરિયાણાના ગોહાના, ગન્નૌર, જીંદ, પલવલ, ઔરંગાબાદ, સોનીપત, નૂંહ, સોહાના, માનેસરમાં જ્યારે યુપીના મથુરા, હાથરસ, નરૌરા, શામલી, બરૂત, ખુર્જા, બરસાના, નંદગાંવ, બુલંદશહર, મેરઠ ગઢમુક્તેશ્વર, મુરાદાબાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી કેટલાક કલાકોમાં વરસાદનું પૂર્વાનુમાન છે. તે સિવાય રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં […]
Delhi
બસપા નેતાના પાક કનેક્શનનો ઘટસ્ફોટ
નવી દિલ્હી બસપા નેતા દીદાર સિંહે પુછપરછ દરમિયાન અનેક મહત્વના ખુલાસાઓ કર્યા છે. તે સિવાય પોલીસને એક મોટી સફળતા પણ હાથ લાગી છે. હજુ એક દિવસની પોલીસ રિમાન્ડ બાકી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, તેના સંબંધ જલાલાબાદ ખાતે બ્લાસ્ટ કરનારા આરોપી જીજા-સાળા સાથે પણ હોઈ શકે છે. દીદારનો પાછલો રેકોર્ડ પણ ક્રિમિનલ […]
સૈયદ અલી શાહ ગિલાનીના પૌત્રને સરકારી નોકરીમાંથી ડિસમિસ કરી દેવાયો
નવી દિલ્હી જમ્મુ કાશ્મીર પ્રશાસને બંધારણની કલમ ૩૧૧ અંતર્ગત અનીસ અને ફારૂક બંનેને ડિસમિસ કરી દીધા છે. પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ નથી જણાવવામાં આવ્યું પરંતુ અનીસ અને ફારૂક બંને પર આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહિત કરવાનો આરોપ હતો. આ કારણે જ બંને વિરૂદ્ધ આ આકરા પગલા લેવામાં આવ્યા છે. ગત ૧ સપ્ટેમ્બરના રોજ અલગાવવાદી […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ ઓકટોબરે સ્વયંપુર્ણ મિત્રો સાથે કરશે વાતચીત
ન્યુ દિલ્હી રાજ્યને અપીલનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. તેમણે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા લોકોને તેમની સફળતાની વાતોથી વાકેફ કરવા માટે સ્વયંપૂર્ણ મિત્રોને પણ વિનંતી કરી હતી જેથી જેઓ અજાણ હોય અથવા બાકી રહી ગયા હોય તેમને પણ યોજનાઓનો લાભ મળી શકે. સીએમ સાવંતે જણાવ્યું હતું કે સંબંધિત પંચાયત હેઠળ કોઈપણ નવીન પ્રોજેક્ટને […]
પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી મકાનોની કિંમત આસમાને પહોંચી
ન્યુ દિલ્હી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાદ રીયલ એસ્ટેટ ક્ષેત્રે પણ ભાવમાં વધારો જાેવા મળ્યો છે. જેમાં મકાન બનાવવા માટે વપરાતાં સિમેન્ટ, લોખંડ, પાઇપ તેમજ અન્ય મટિરીયલ સહિતના ભાવોમાં એકાએક વધારો નોંધાતા મકાનની કિંમતમાં વધારો નોંધાયો છે. હાલમાં મહેસાણા જિલ્લામાં કોરોના બાદ મકાનના ભાવમાં અંદાજિત ૨૫ ટકા જેટલો વધારો નોંધાયો હોવાનું બિલ્ડરોનું કહેવુ છે. મહેસાણાએ […]
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઈન્દિરા ગાંધીના કર્યા વખાણ
નવી દિલ્હી રાજનાથ સિંહે કહ્યું કે વર્ષ ૧૯૯૨મા જ ભારતીય સેનામાં મહિલા અધિકારીઓની ભરતીની શરૂઆત થઈ ગઈ હતી. હવે સેનાની મોટા ભાગની શાખાઓમાં મહિલાઓની ભરતી થવા લાગી છે. મહિલાઓ ૧૦૦ વર્ષ કરતા વધારે સમયથી ભારતીય સૈન્ય નર્સિંગ સેવામાં ગૌરવ સાથે સેવાઓ આપી રહી છે. આગામી વર્ષથી મહિલાઓ રાષ્ટ્રીય રક્ષા અકાદમીમાં ટ્રેનિંગ લઈ શકશે. પોલીસ, કેન્દ્રીય […]
ગુરૂ ગ્રંથ સાહેબ લઈને ભાગતો હતો એટલે હાથ-પગ કાપી નાંખ્યા ઃ નિહંગો
નવી દિલ્હી નિહંગ સિખોનો એક વિડિયો વાયરલ થયો છે અને તેમાં તેઓ કહેતા સંભળાઈ રહ્યા છે કે, આ પાપી યુવકે ગુરૂ ગ્રંથ સાહેબની બેઅદબી કરી હતી અને તેના કારણે અમારી સેનાએ તેનો હાથ કાપી નાંખ્યો છે અને તેનો પગ પણ કાપી નાંખ્યો છે. વિડિયોમાં નિંહગો કહી રહ્યા છે કે, ગઈકાલે રાત્રે આ યુવક તંબૂમાં આવ્યો […]
દશેરાના દિવસે મોદીએ હથિયાર બનાવતી ૭ નવી કંપનીઓ દેશને સમર્પિત કરી
નવી દિલ્હી ભારતમાં આધુનિક સૈન્ય ઈન્ડસ્ટ્રીનો વિકાસ અમારૂ લક્ષ્ય છે. આઝાદી પછી પહેલી વખત ડીફેન્સ સેક્ટરમાં ભારે રિફોર્મ થઈ રહ્યા છે. આ માટે સિંગલ વિન્ડો રિફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, તાજેતરમાં જ ૧૦૦ એવા હથિયારોની લિસ્ટ બહાર પાડવામાં આવ્યુ હતુ જેની આયાત હવે ભારત બહારથી નહીં કરવાનો ર્નિણય લેવાયો છે. […]
જયપુરનો મૃદુલ દેશમાં પહેલા ક્રમે, પરીક્ષાના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર કર્યો
નવી દિલ્હી આ પહેલા ત્નઈઈ મેન્સમાં પણ તેણે આખા દેશમાં ૧૦૦ પર્સેન્ટાઈલ સાથે ટોપ કર્યુ હતુ. તેને ૩૦૦માંથી ૩૦૦નો સ્કોર મળ્યો હતો. ત્નઈઈ એડવાન્સમાં દેશમાંથી ૧.૪૧ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી ૪૧૮૬૨ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે. આજે સવારે ૧૦ વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ.આઈઆઈટી સહિતની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટેની ત્નઈઈ […]
ઓસ્ટ્રેલિયાના રિસર્ચર્સે રહસ્યમયી રેડિયો તરંગ ડિટેક્ટ કયા
ન્યુ દિલ્હી રિસર્ચર્સની ટીમે મીરકટ રેડિયો ટેલીસ્કોપની મદદ લીધી. તે દક્ષિણ આફ્રિકામાં લગાવવામાં આવ્યું છે. તેનાથી રેડિયો સિગ્નલ સિવાય સિગ્નલની તસવીરો પણ લઈ શકાય છે. ત્રણ મહિના સુધી તેમને કોઈ પ્રકારની સફળતા નહતી મળી. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમને એક સિગ્નલ મળ્યું. આ ખૂબ તાકાતવર સિગ્નલ હતું. અન્ય પ્રયત્નમાં ટીમને એક અન્ય સિગ્નલ મળ્યું. ટીમને […]






