Delhi

બાંગ્લાદેશમાં હિંદુઓની રક્ષા કરે હસીના સરકાર ઃ VHP ની માંગ

નવી દિલ્હી બાંગ્લાદેશનો અલ્પસંખ્યક સમુદાય ખૂબ જ વધારે ડરેલો છે. બાંગ્લાદેશ સરકારે પોતાના અલ્પસંખ્યક હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરીને કટ્ટરપંથી જિહાદીઓ પર અંકુશ લગાવવો જાેઈએ. તે સિવાય મૃતક હિંદુઓ અને જે હિંદુઓની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અથવા જે લોકો ઘાયલ છે તેમને વળતર મળવું જાેઈએ. એટલું જ નહીં, મિલિંદ પરાંડેએ કહ્યું કે, ભારત સરકાર અને […]

Delhi

વિજયાદશમી પર મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા

નવી દિલ્હી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે માત્ર ૨૦૦ લોકોએ જ તેમાં હિસ્સો લીધો હતો. ૧૯૨૫માં વિજયાદશમીના રોજ સંઘની સ્થાપના થઈ હતી. આ દિવસે સંઘની શાખાઓ ખાતે સ્વયંસેવક શક્તિના મહત્વને યાદ રાખવા માટે પ્રતીકાત્મક રૂપથી શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. અનેક શાખાઓ સાથે મળીને એક સાથે મોટા કાર્યક્રમોનું આયોજન […]

Delhi

પાકિસ્તાન દ્વારા ભારતને હેરાન કરવા આઈએસઆઈ આતંકવાદીઓ સાથે પોકમાં બેઠક કરી

નવી દિલ્હી જમ્મુ કાશ્મીરમાં બિન કાશ્મીરી લોકો, ભાજપ-સંઘ સાથે સંકળાયેલા લોકોને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આઈએસઆઈ દ્વારા ૨૦૦ પ્રાથમિક લોકોનું હિટ લિસ્ટ બનાવવામાં આવેલું છે જેમની હત્યા દ્વારા સનસનાટી મચાવવા પ્રયત્ન કરવામાં આવશે. તેમાં કાશ્મીરી પંડિતોના નામ પણ સામેલ છે જે પંડિતોની ઘરવાપસીને લઈ સક્રિય છે. હત્યાઓ માટે એવા આતંકવાદીઓનો ઉપયોગ કરવામાં આવશે […]

Delhi

અબ્દુલ કલામ હંમેશા લોકો માટે પ્રેરણા બની રહેશે ઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિની ૯૦મી જયંતિ પર તેમને યાદ કરીને તેમના સાથેની તસવીર શેર કરી હતી. સાથે જ લખ્યું હતું કે, ‘તેમણે ભારતને મજબૂત, સમૃદ્ધ અને સક્ષમ બનાવવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશે.’ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની આજે જયંતિ છે. ડો. કલામનો જન્મ ૧૫ […]

Delhi

સિંધુ બોર્ડર પર લટકતો મળ્યો યુવકનો મૃતદેહે

નવી દિલ્હી દિલ્હી, હરિયાણા અને યુપીની અલગ અલગ સરહદોએ ખેડૂતો ૩ નવા કૃષિ કાયદાના વિરોધમાં ધરણાં પર બેઠેલા છે. આ ધરણાંઓને ૯ મહિના કરતા પણ વધારે સમય વીતી ચુક્યો છે. ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે અનેક બેઠકો પણ યોજાઈ પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી મળી રહ્યો. ખેડૂતોના કહેવા પ્રમાણે તે લોકો કૃષિ કાયદા પાછા […]

Delhi

ટાટા એરઈન્ડિયાની ૮૯ વર્ષ પહેલા આજ દિવસે કોમર્શિયલ ફ્લાઈટ શરૂ થઈ હતી

નવી દિલ્હી સરકારે દેશની અંદર કામ કરી રહેલી આઠ એરલાઈન્સ કંપનીઓનું ૧૯૫૩માં રાષ્ટ્રીયકરણ કરી દીધુ. આ કંપનીઓને મળીને ઈન્ડિયન એરલાઈન્સ અને એર ઈન્ડિયા અસ્તિત્વમાં આવી. ઈન્ડિયન એરલાઈન્સને જ્યારે ડોમેસ્ટિક ફ્લાઈટની જવાબદારી મળી તો એર ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફ્લાઈટને સંભાળવા લાગી. જેઆરડી ટાટા દેશના પહેલા પાયલટ હતા. તેમણે ૧૦ ફેબ્રુઆરી ૧૯૨૯ એ પાયલટને લાયસન્સ મળ્યુ હતુ. તેઓ […]

Delhi

વરુણ ગાંધીએ અટલ બિહારી વાજપેયીનો વિડીયો શેર કરી ભાજપને સલાહ આપી

નવી દિલ્હી ૧૩ ઓક્ટોબર ૧૯૯૯ ના રોજ, ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાયા. હકીકતમાં, વર્ષ ૧૯૯૬ માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં, ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી અને પ્રથમ વખત વાજપેયીજીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની સરકારને સંપૂર્ણ બહુમતી ન મળવાના કારણે ૧૩ દિવસમાં પડી ગઈ હતી. […]

Delhi

સરકારે ખાધ તેલો પરની કસ્ટમ ડ્યુટી અને એગ્રી સેસ ઘટાડયા

નવી દિલ્હી સરકારના નવા ર્નિણય પ્રમાણે પામ તેલ પરની ડ્યુટી ૨૪.૭૫ ટકાથી ઘટાડીને ૮.૨૫ ટકા, આરબીડી પામોલિન પરની ડ્યુટી ૩૫.૭૫ ટકાથી ઘટાડીને ૧૯.૨૫ ટકા કરાઈ છે. આ જ રીતે ક્રુડ સોયા તેલ પર ૨૪.૭૫ ટકાથી ઘટાડીને ૫.૫ ટકા, રિફાઈન્ડ સોયા તેલ પરની ડ્યુટી ૩૫.૭૫થી ઘટાડીને ૧૯.૫ ટકા, ક્રુડ સુરજમુખી તેલ પરની ડ્યુટી ૨૪.૭૫ ટકાથી ઘટાડીને […]

Delhi

મનમોહનસિંહને મળવા માટે એમ્સ હોસ્પિટલમાં મનસુખ માંડવિયા ગયા

નવી દિલ્હી મનમોહનસિંહને તાવ આવ્યો હતો અને તાવ ઉતરી પણ ગયો હતો. જાેકે તેમન નબળાઈ અનુભવાઈ રહી હતી અને એ પછી ગઈકાલે તેમને એમ્સમાં ખસેડવાનો ર્નિણય લેવાયો હતો.પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડયા બાદ તેમને દિલ્હી ખાતે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન આજે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પોતે તેમની તબિયતની જાણકારી મેળવવા માટે એમ્સ […]

Delhi

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની હાલત સ્થિર

નવી દિલ્હી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વગેરેએ ટિ્‌વટ કરીને પૂર્વ વડાપ્રધાન જલ્દી સાજા થાય તેવી કામના કરી હતી. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ એપ્રિલમાં કોરોનાથી સંક્રમિત થયા હતા અને ત્યાર બાદ તેમને દિલ્હી સ્થિત એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વાયરસના હળવા લક્ષણો હતો અને બાદમાં તેઓ સાજા […]