નવી દિલ્હી એર ચીફ માર્શલ ચૌધરી આ ટોચના પદનો હવાલો સંભાળતા પહેલા વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે સેવા આપી રહ્યા હતા. એર ડિફેન્સ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એર ચીફ માર્શલ ચૌધરી ૨૯ ડિસેમ્બર ૧૯૮૨ ના રોજ વાયુસેનાની ફાઇટર એરક્રાફ્ટ શાખામાં જાેડાયા હતા. લગભગ ૩૮ વર્ષની પોતાની કારકિર્દી દરમિયાન, તેમણે વિવિધ પ્રકારના ફાઇટર અને ટ્રેનર વિમાનો […]
Delhi
દેશના તમામ રાજ્યોમાંથી જીએસટીનું કલેક્શનમાં વધારો જાેવા મળ્યો
નવી દિલ્હી નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૧ માં જમ્મુ અને કાશ્મીરમાં જીએસટીની આવક ૩૭૭ કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં ૩૬૮ કરોડ રૂપિયા હતી. આ રીતે, તેમાં ૩ ટકાનો વધારો જાેવા મળ્યો છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન ૬૮૦ કરોડ રૂપિયા રહ્યું છે. ગયા વર્ષેની સરખામણીમાં […]
મહાપંચાયતને સુપ્રિમ કોર્ટે કહ્યું તમે સમગ્ર શહેરને બંધક બનાવ્યું
નવી દિલ્હી રસ્તા અમારા કારણે જામ થયા નથી. પોલીસે રસ્તા બંધ રાખ્યા છે. અમે તે ધરણાનો ભાગ નથી. જસ્ટિસ ખંડવિલકરે કહ્યું કે તમે ધરણા પણ ધરશો અને કોર્ટમાં અરજી પણ દાખલ કરશો. સુનાવણી દરમિયાન અરજીકર્તાએ કહ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે ધરણા ધરીને ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ કરવા માંગીએ છીએ. જેના પર જસ્ટિસ ખંડવિલકરે કહ્યું કે […]
ખેડૂત આંદોલન પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ
નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે દિલ્હી-દ્ગઝ્રઇ સરહદ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો દ્વારા કરવામાં આવેલા રસ્તાની નાકાબંદી સામે આલોચનાત્મક ટિપ્પણી કરી છે. ખેડૂત મહાપંચાયત તરફથી કહેવામાં આવ્યું છે કે રસ્તો તેમણે બ્લોક નથી કર્યો. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે સોગંદનામું રજૂ કરો કે તમે રસ્તો બ્લોક નથી કર્યો. જસ્ટિન ખાનવિલકરે કહ્યું, “તમે આખા શહેરનું […]
મોંઘવારીનો વધુ એક માર સીએનજી, પીએનજી મોંઘા
નવી દિલ્હી ગેસના ભાવમાં ૧ ડોલરનો વધારો કરવામાં આવે તો ઓએનજીસીની વાર્ષિક આવકમાં ૫૨૦૦ કરોડ રૃપિયાનો વધારો થાય છે. ટેક્સ અને અન્ય ચાર્જિસ બાદ કર્યા પછી કંપનીને ૩૨૦૦ થી ૩૩૦૦ કરોડ રૃપિયાનો ફાયદો થાય છે. છેલ્લે ગેસના ભાવમાં એપ્રિલ, ૨૦૧૯માં વધૈારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટતા કુદરતી ગેસના ભાવ વધારવામાં આવ્યા […]
કોંગ્રેસની ખરાબ હાલત માટે સોનિયા, રાહુલ અને પ્રિયંકા જવાબદાર ઃ નટવરસિંહ
નવી દિલ્હી કોંગ્રેસની ટોચની નેતાગીરી ઉપર સીધો હુમલો કરતાં નટવરિંઘે કહ્યું હતું કે કોંગ્રેસે કેપ્ટન અમરિન્દરસિંઘની જગ્યાએ એ સિદ્ધુને જવાબદારી સોંપી હતી જે કોઇપણ સમયે કોઇપણ ર્નિણય લઇ શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે એકવાર સિદ્ધુએ રાજયસભાના સાંસદપદેથી રાજીનામું આપી દીધું હતું અને બાદમાં રાજ્યસભાના ચેરમેન અને ઉપ-રાષ્ટ્રપતિ હમીદ અન્સારી પાસે જઇને પૂછ્યું હતું […]
ભારતમાં સાઈબર એટેકનો ખતરો હેકર્સનું ષડયંત્ર
નવી દિલ્હી મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, લખનઉ, કોલકાત્તા જેવા શહેરોમાં વીજ પૂરવઠો અને ઈલેક્ટ્રિક પરિવહનન ખોરવી નાખવા માટે સતત સાઈબર એટેક થઈ રહ્યા છે. દેશમાં અફરાતફરી મચી જાય એ માટે વિશેષ સર્વિસ આપતા ૧૮ સેક્ટરને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દેશની સાઈબર સુરક્ષા એજન્સી સીઆઈઆરટી-ઈનના કહેવા પ્રમાણે ૨૦૧૯માં ૩.૯૪ લાખ સાઈબર એટેક દેશના ૧૮ સેક્ટર પર […]
દિલ્હીની સરહદોએથી ખેડૂતોને હટાવી રસ્તા ખોલવાની તૈયારી
નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે અમે કાયદાનો અમલ કરવાનો આદેશ આપી શકીએ પણ તેનો અમલ કરાવવો તે સરકારની જવાબદારી છે કેમ કે કોર્ટ તેનો અમલ ન કરાવી શકે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે કાયદાનો અમલ કરાવવો તે એક્ઝિક્યૂટિવની ડયૂટી છે. સરકારે માગણી કરી હતી કે આ સમગ્ર મામલામાં ખેડૂત સંગઠનોને […]
ખેડૂતોએ હરિયાણાના બીજેપી, જેજેપીનેતાઓને આપી ખુલ્લી ચેતવણી
નવી દિલ્હી ભારતીય કિસાન યુનિયનના ગુરનામ સિંહ ચઢૂનીએ આ મુદ્દે સરકારને ચેતવણી આપી છે. એક વીડિયો જાહેર કરીને ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું હતું કે, મંડીઓમાં અનાજના ઢેર લાગ્યા છે, વરસાદના કારણે ઘણો પાક પણ બગડ્યો છે. આ સરકારે પહેલા પહેલી તારીખથી ખરીદીની વાત કરી હતી પરંતુ હવે તેને આગળ વધારીને ૧૧ તારીખ કરી દેવામાં આવી […]
મુંબઇની મેડિકલ કોલેજના બંને રસી લીધેલા બાદ પણ વિદ્યાથીઓને કોરોના
નવી દિલ્હી દેશભરમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં ૪,૪૮,૦૬૨ લોકોના મોત નિપજ્યા છે. જેમાં માત્ર મહારાષ્ટ્રના જ ૧,૩૯,૦૧૧ કેસો છે. દરમિયાન મુંબઇના કેઇએમ હોસ્પિટલમાં ૩૦ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે સમગ્ર હોસ્પિટલમાં દર્દીઓથી લઇને ડોક્ટરોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જે વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમને સારવાર અપાઇ રહી છે.છેલ્લા […]









