Delhi

શું ટાટા કંપનીને એર ઈન્ડિયા મળશે ?

નવી દિલ્હી જાે સરકારનો સોદો ટાટા સાથે પાક્કો થાય તો વિમાન કંપનીની ૬૮ વર્ષ બાદ ઘરવાપસી થશે. ટાટા જૂથે ઓક્ટોબર ૧૯૩૨માં ટાટા એરલાઈન્સના નામથી એર ઈન્ડિયાની શરૂઆત કરી હતી. ૧૯૪૭માં દેશની આઝાદી બાદ એક રાષ્ટ્રીય એરલાઈન્સની જરૂર અનુભવાઈ. તેવામાં ભારત સરકારે એર ઈન્ડિયામાં ૪૯ ટકા ભાગીદારીનું અધિગ્રહણ કરી લીધું. ત્યાર બાદ ૧૯૫૩માં ભારત સરકારે એર […]

Delhi

વિજય માટે ફક્ત એક સત્યાગ્રહી જ કાફી ઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી રાહુલ ગાંધીએ જે વીડિયો પોસ્ટ કરી છે તેમાં મહાત્મા ગાંધીનું સત્યાગ્રહ આંદોલન અને ખેડૂત આંદોલન છે. આ વીડિયોની શરૂઆતમાં લખ્યું છે કે, ‘સત્યાગ્રહ ત્યારે અને અત્યારે.’ બાપુએ અસત્ય અને અન્યાય વિરુદ્ધ સત્યાગ્રહ કર્યો હતો, આજે અન્નદાતા સત્યાગ્રહ કરી રહ્યા છે. ત્યાર બાદ વીડિયોમાં ખેડૂતો પર જે લાઠીચાર્જ થયો હતો તેના ફુટેજ બતાવ્યા છે. […]

Delhi

ખેડૂતોની સાથે દગો કરી રહ્યુ છે વિપક્ષ ઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કેટલાક અન્ય રાજકીય દળ આ ત્રણ કૃષિ કાયદા જેવા સુધારને જ લાગુ કરી રહ્યા છે પરંતુ હવે તેમણે સમગ્ર રીતે યુ-ટર્ન લીધો છે અને બૌદ્ધિક બેઈમાનીનુ પ્રદર્શન કર્યુ છે. તેઓ સમગ્ર રીતે ઉપેક્ષા કરી રહ્યા છે કે ખેડૂતોને શુ લાભ મળશે? તેઓ માત્ર એ શોધી રહ્યા છે […]

Delhi

ભારતમાં રેન્સમવેરનો ખતરો વધ્યો હોવાથી સાવધાન રહેવાની સલાહ

નવી દિલ્હી ભારતમાં રેન્સમવેરનો ખતરો વધ્યો હોવાથી સાવધાન રહેવાની સલાહ એક ઉચ્ચ આઈપીએસ અધિકારીએ આપી હતી. ઉત્તર પ્રદેશના સાઈબર ક્રાઈમ વિભાગના એસપી ત્રિવેણી પ્રસાદ સિંહે જણાવ્યું હતું કે ૨૦૨૦માં દુનિયાને રેન્સમવેરથી ૨૦ અબજ ડોલરનું નુકસાન થયું હતું. ભારતના યુઝર્સ સૌથી સોફ્ટ ટાર્ગેટ છે. એક વખત ખંડણી વાયરસ રેન્સમવેર મોબાઈલ કે કમ્પ્યુટર્સમાં ઘૂસી જાય છે પછી […]

Delhi

પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ૧૨૭.૩૦ રૂપિયા છે

નવી દિલ્હી પાકિસ્તાનના નાણાં વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારા તેમજ વિનિમય દરમાં ફેરફારના આધારે છેલ્લા બે સપ્તાહમાં પેટ્રોલિયમના ઉંચા ભાવો પર કાર્યવાહી કરી હતી. વડા પ્રધાન ઇમરાન ખાને “ગ્રાહકોને કિંમતોમાં લઘુત્તમ વધારો આપ્યો”. ભારતની જેમ પાકિસ્તાનમાં પણ પેટ્રોલ અને ડીઝલના દર દરરોજ બહાર પડતા નથી. […]

Delhi

પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રીએ દેશના પહેલા ભાંગના ખેતરનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

નવી દિલ્હી ઓગષ્ટ મહિનામાં સામે આવેલા સમાચાર પ્રમાણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી ૨.૭૫ બિલયન ડોલરની લોન લીધી હતી. ભારતીય રૂપિયામાં તે રકમ ૨૦ હજાર કરોડ કરતા પણ વધારેની કહી શકાય. પ્રત્યેક પાકિસ્તાની નાગરિકના માથે પહેલેથી જ ૧ લાખ ૭૫ હજાર રૂપિયાનું દેવું છે તેવામાં નવા નવા […]

Delhi

પંજશીરમાં તાલિબાનીઓએ સામાન્ય લોકોને મોતને ઘાટ ઉતાર્યા

નવી દિલ્હી તાલિબાનના આતંકવાદીઓને સૌથી વધુ લડવું પડ્યું હોય તો તે સ્થળ હતું પંચશીર ખીણ. લાંબી લડાઈ બાદ તાલિબાનોએ મારપીટ કરીને પંજશીર ખીણ પર કબજાે કર્યો હતો. રેઝિસ્ટન્સ ફોર્સના લડવૈયાઓએ તાલિબાનના આતંકવાદીઓ સાથે પંજશીર ખીણમાં ઉગ્રતાથી લડ્યા હતા પરંતુ અંતે કેટલાક એનઆરએફ લડવૈયાઓ માર્યા ગયા અને કેટલાક ભૂગર્ભમાં ઉતરી ગયા. પંજશીર ખીણની ભીષણ લડાઇમાં પ્રતિકારક […]

Delhi

થાણે પોલીસ દ્વારા ઈરાની ગેંગના બે શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરી

નવી દિલ્હી મહારાષ્ટ્રના થાણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાર કેસિનો પર દરોડા પાડ્યા બાદ ત્રણ મહિલાઓ સહિત ૫૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. થાણે પોલીસ પ્રવક્તા જયમાલા વસવેએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં નૌપાડા, વિઠ્ઠલવાડી, નારપોલી અને ભિવંડીમાં દરોડા પાડવામાં આવ્યા છે. થાણે પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓએ ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ […]

Delhi

અફઘાની મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીઓએ પોર્ટુગલમાં શરણ લીધુ

નવી દિલ્હી અફઘાનિસ્તાનની સિનિયર મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન પણ પોર્ટુગલ પોહંચી ચુકી છે. તેનુ કહેવુ છે કે, અમે અમારી પસંદગીની રમત રમવાનુ ચાલુ રાખી શકીએ તે માટે દેશ છોડવાનો ર્નિણય લીધો છેતાલિબાનથી બચવા માટે અફઘાનિસ્તાન મહિલા ફૂટબોલ ટીમની કેટલીક ખેલાડીઓને યુરોપના દેશ પોર્ટુગલે આશરો આપ્યો છે. આ ખેલાડીઓ વાયા પાકિસ્તાન પોર્ટુગલ પહોંચી ચુકી છે. આ […]

Delhi

ડીજીસીએની મંજૂરી ઃ કેદારનાથ યાત્રાળુઓ માટે હેલી સેવા શરૂ

નવી દિલ્હી જે કોઈ આ સમય દરમિયાન કેદારનાથ આવવાનું વિચારી રહ્યો છે, તેઓ રોકાઈ જજાે. તેમણે કહ્યું કે, કેદારનાથમાં એક દિવસમાં ૮૦૦ ભક્તોના દર્શનની વ્યવસ્થા છે. જાે, આ સંખ્યા ઓછી રહે છે, તો ઇ-પાસ દ્વારા અહીં પહોંચેલા અન્ય મુસાફરોને દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ આવનારા દિવસોમાં આ સંભાવના ઘણી ઓછી છે.દેશનું સૌથી પ્રખ્યાત […]