Gujarat

12મી જાન્યુઆરીએ કિસાન સંઘની ગાંધીનગરમાં આંદોલનની જાહેરાત

ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી 12 જાન્યુઆરીના રોજ ખેડૂતોના મહત્વના મુદ્દાઓને ઉજાગર કરવા માટે રાજ્યના ખેડૂતો ગાંધીનગર એકઠા થશે તેવો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં યોજાયેલી વિશેષ કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું મહામંત્રી આર. કે. પટેલે જણાવ્યું હતું. નિર્ણય અનુસાર, રાજ્યના તમામ જિલ્લાઓમાંથી હજારો કિસાનો ગાંધીનગર પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એકત્રિત થશે. આ […]

Gujarat

31st અગાઉ ડ્રગ્સ અને ગાંજો ઝડપાયો – ક્રાઇમ બ્રાંચ-SOGએ વટવા

31st નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વટવાથી એમડી ડ્રગ્સ અને જમાલપુરથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જ્યારે SOGની ટીમે રામોલમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાંચ અને એસઓજીએ ચાર ડ્રગ્સ પેડલર્સની 8.35 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. એસઓજીની ટીમને બાતમી મળી હતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમને બાતમી […]

Gujarat

28 ડિસેમ્બરે સમસ્ત પાટીદાર સમાજનું યુવા બિઝનેસ મહાસંમેલન

અમદાવાદ શહેરમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલન 28 ડિસેમ્બરે અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાશે. પાટીદાર સમાજના યુવાનોને ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાના હેતુથી આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. અમિત શાહની ઉપસ્થિતિમાં મહાસંમેલનનું મુખ્ય સત્ર યોજાશે આ યુવા બિઝનેસ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ […]

Gujarat

રાંધેજા પાસે રિક્ષા પલટી જતાં યુવતીનું મોત

ગાંધીનગરના રાંધેજા પાસે રિક્ષા ચાલકની બેદરકારીએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ગઈકાલે(21 ડિસેમ્બર) રાંધેજા ખાતે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા કલોલના પરિવારની રિક્ષા પલટી જતાં 22 વર્ષીય આરતી નામની યુવતીનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે, જ્યારે તેની માતા સહિત અન્ય પાંચ મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ છે. આ અંગે પેથાપુર પોલીસે […]

Gujarat

અમરેલી, વડોદરા, દીવ અને ડીસામાં નલિયા કરતા વધુ ઠંડી અનુભવાઈ, કાલથી પારો ગગડશે

રાજ્યમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી વાતાવરણ વહેલી સવારે અને સાંજે ઠંડી અનુભવાય રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી એટલે કે 23 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સૌથી ઓછું લઘુતમ તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. અમરેલીમાં 13 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. અમરેલી બાદ દીવમાં 13.2 ડિગ્રી […]

Gujarat

15 જાન્યુઆરી સુધી ટ્રાફિક બ્લોકની અસર રહેશે

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ ઉપનગરીય વિસ્તારમાં છઠ્ઠી રેલવે લાઇનના કમિશનિંગ માટે મહત્વપૂર્ણ ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ કામગીરીના કારણે ભાવનગર રેલવે મંડળ હેઠળ આવતી કેટલીક મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રકમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવેની આવાગમન સંરચનાને વધુ મજબૂત બનાવવા અને ભવિષ્યમાં ટ્રેનોનું સંચાલન વધુ સુચારુ તથા સમયબદ્ધ બને તે […]

Gujarat

કચ્છમાંથી પકડાયો ભિવાની કોર્ટ હત્યા કેસનો ફરાર શૂટર : ગુજરાત ATSએ વિકાસ અને આશ્રય આપનાર દિન્કેશને દબોચ્યા

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ના અધિકારીઓને હરિયાણાની કુખ્યાત રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગના શૂટરની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. ગુજરાત ATSને કચ્છ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એક મોટી સફળતા મળી છે. હરિયાણામાં ધોળે દિવસે હત્યાની ઘટનાને અંજામ આપી નાસતા ફરતા કુખ્યાત રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગના શૂટરને કચ્છના રાપરમાંથી દબોચી લેવામાં આવ્યો છે. આ શૂટરની સાથે […]

Gujarat

ઉત્તમ સેવા અને શિસ્તબદ્ધ કામગીરી બદલ બઢતી

જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની નર્મદા જિલ્લાના રાજપીપળામાં બઢતી સાથે બદલી જામનગર ગ્રામ્ય વિભાગમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર દેવધાને તેમની નિષ્ઠાવાન, ઉત્તમ સેવા અને શિસ્તબદ્ધ કામગીરી બદલ બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે તેમને નર્મદા જિલ્લાના રાજપીપળામાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે જવાબદારી સંભાળવાની રહેશે. રાજેન્દ્ર દેવધાએ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ફરજ દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવામાં, ગુનાખોરી […]

Gujarat

વડોદરાના નંદેસરીમાં ચોંકાવનારી ઘટના સામે આવી

નંદેસરીમાં વાહનની ટક્કરે ફંગોળાયેલો યુવક શર્ટના સહારે ટીંગાયો; રાહદારીઓએ ભેગા મળીને યુવકને ઉગારી લીધો વડોદરાના નંદેસરી બ્રિજ પરથી પસાર થતા યુવકને અજાણ્યા વાહનની ટક્કર લાગતા તે ફંગોળાયો હતો. બાદમાં યુવક ઉછળીને થાંભલામાં શર્ટ ના સહારે ૨૦ ફૂટ ઉંચાઇએ ટીંગાયો હતો. ઘટના બાદ તુરંત નજીકના રાહદારીઓ દોડી આવ્યા હતા, અને મળીને યુવકને બચાવ્યો હતો. શર્ટ થાંભલામાં […]

Gujarat

રાજસ્થાનથી હથિયારો ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ, ખેડવા ચેકપોસ્ટ પરથી ૩ પિસ્તોલ સાથે બે શખસ ઝડપાયા

સાબરકાંઠા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને એક મોટી સફળતા મળી છે જેમાં ખેડબ્રહ્માની ખેડવા ચેકપોસ્ટ પરથી ર્જીંય્ની ટીમે ફિલ્મી ઢબે ત્રણ પિસ્તોલ અને મેગઝીન સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. SOG ચાર્ટરની કામગીરી દરમિયાન પકડાયેલા આ હથિયારો રાજસ્થાન તરફથી લાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. મીડિયા સુત્રો થકી મળતી વિગતો અનુસાર, સાબરકાંઠા ર્જીંય્ની ટીમ […]