ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લેવામાં આવેલા મનોરથના ભાવ વધારાના ર્નિણય સામે ભારે વિરોધ ફાટી નીકળ્યા બાદ, આખરે તંત્રએ નમતું જાેખ્યું છે. ભક્તો અને પૂજારીઓના આક્રોશને ધ્યાનમાં રાખીને આ ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. પવિત્ર યાત્રાધામ ડાકોર સ્થિત સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં વિવિધ મનોરથ અને સેવા પૂજાના દરોમા વધારાની જાહેરાત બાદ વિવાદ વકર્યો હતો. […]
Gujarat
દુષ્કર્મ અને ધમકીના કેસમાં ‘આપ‘ના પ્રવક્તા કાળુ વઘાસિયા આખરે સુરત પોલીસે ઝડપી પાડ્યો
દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં સુરત પોલીસને એક મોટી સફળતા હાંસલ થઇ છે જેમાં, આશરે છેલ્લા એક મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલીના બગસરાનો વતની અને હાલ લસકાણામાં રહેતા કાળુ વઘાસિયાએ ડિસેમ્બર ૨૦૨૪માં […]
મહેસાણા જિલ્લામાં પ્રેમીપંખીડાઓએ નર્મદા કેનાલમાં છલાંગ મારી જીવન ટુંકાવ્યું
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના માત્રાસણ ગામ પાસેથી એક હૃદયદ્રાવક ઘટના બનવાપામી હતી જેમાં એક યુવક અને યુવતીએ નર્મદા કેનાલમાં છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટના બાબતે મીડિયા સુત્રો થકી પ્રાપ્ત વિગતો અનુસાર, યુવક અને યુવતીએ […]
પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક વહેલી સવારે કરુણ અકસ્માત
જિલ્લાના ગોધરા નજીક વહેલી સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં, અમદાવાદ-ગોધરા હાઈવે પર દારુણિયા ગામ પાસે રોંગ સાઈડથી આવતી એક કારે બાઈકને જાેરદાર ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મળતી માહિતી અનુસાર, અકસ્માતની આ ઘટના વહેલી સવારે દારુણિયા ગામ પાસે બની હતી. કારચાલકરોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી […]
નગરસેવકોને શિસ્તબદ્ધ રહેવા અને જનતાના ફોન ઉપાડવા નાયબ મુખ્યમંત્રી ની કડક સૂચના
લોકો જ્યારે પોતાના પ્રશ્નો, આશાઓ લઈને જનપ્રતિનિધિઓ પાસે આવે ત્યારે તેમની સાથે સન્માનપૂર્ણ વર્તન કરવું જરૂરી: શ્રી હર્ષ સંઘવી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં આયોજિત એક જનસેવા-ઉપહાર કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને નગરસેવકોને જનતા સાથે સતત જાેડાયેલા રહેવાની મહત્વપૂર્ણ સલાહ આપી. પોતાના સંબોધનમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભાજપ એક સંસ્કારી પાર્ટી છે અને જન પ્રતિનિધિઓએ […]
ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ
સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા ૧૧મીએ સવારે ૧૧ કલાકે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક એર શો સોમનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા ૧૧ મેના રોજ મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા
મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન કરી, રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત શ્રી સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે […]
કચ્છ જિલ્લાના છછીના દરિયાકાંઠા વિસ્તારમાં વિસ્ફોટક પ્રકારનો એક સેલ મળી આવતા સુરક્ષા એજન્સીઓની તપાસ શરુ
કચ્છ જિલ્લામાં આવેલ છછીના દરિયાકાંઠા વિસ્તારમાંથી વિસ્ફોટક પ્રકારનો એક સેલ મળી આવ્યો હતો. આ ઘટના લાઈટ હાઉસ નજીક બની હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. મળતી માહિતી મુજબ, કોઠારા પોલીસ અને ર્જીંય્ ગુજરાતની ટીમ સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં એક વિસ્ફોટક સેલ […]
નશાનો કાળો કારોબાર અટકાવામાં જામનગર પોલીસ ને મળી મોટી સફળતા
નશાનો કાળો કારોબાર અટકાવામાં જામનગર પોલીસને મોટી સફળતા મળી છે જેમાં, દરેડ GIDC વિસ્તારમાં આવેલા એક પ્લોટ પર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ રેડમાં પોલીસે કુલ ૭૬૩૨ બોટલ સહિત રૂ.૫૭,૦૨,૮૫૯નો મુદ્દામાલ કબજે કરી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જામનગર પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં […]
રાજકોટ ૧૧મે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ યુવાનો ટેક્નિકલ શિક્ષણ થકી બની રહ્યા છે આત્મનિર્ભર.
રાજકોટ ૧૧મે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ યુવાનો ટેક્નિકલ શિક્ષણ થકી બની રહ્યા છે આત્મનિર્ભર. ભારતમાં દર વર્ષે ૧૧મી મેના રોજ ‘રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ દેશની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને ટેક્નોલોજીના ક્ષેત્રે થયેલી પ્રગતિનું પ્રતીક છે. આજના આધુનિક યુગમાં ટેક્નોલોજી વગરના જીવનની કલ્પના કરવી અશક્ય છે, ત્યારે ટેક્નિકલ કૌશલ્ય પ્રાપ્ત કરીને નવી પેઢી રાષ્ટ્રના […]










