જમ્મુકાશ્મીર જમ્મુ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવાર સાંજે વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારે પૂરમાં ઘણા શ્રદ્ધાળુઓ તણાઈ ગયા છે. અત્યાર સુધી ૧૬ લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. ૪૫ થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ૪૦ થી વધારે લોકો ગુમ થયા છે. તેમની શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થળ […]
Jammu and Kashmir
અમરનાથમાં વાદળ ફાટતાં શ્રદ્ધાળુઓના ટેન્ટ વહી ગયા
જમ્મુકાશ્મીર જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી અફરા-તફરી મચી ગઇ. આ ઘટના સાંજે સાડા પાંચ વાગે સર્જાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં ૧૩ શ્રદ્ધાળુઓના મોત થયા છે. પહેલગામના સંયુક્ત પોલીસ કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી અનુસાર રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. કેટલાક લોકો નુકસાન થયું હોવાની આશંકા છે. જાેકે હજુ સુધી સ્પષ્ટપણે […]
અમરનાથમાં વાદળ ફાટવાથી ૧૬ લોકોના મોત
અમરનાથ જમ્મુ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવાર સાંજે વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારે પૂરમાં ઘણા શ્રદ્ધાળુઓ તણાઈ ગયા છે. અત્યાર સુધી ૧૬ લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. ૪૫ થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ૪૦ થી વધારે લોકો ગુમ થયા છે. તેમની શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થળ […]
ઉદયપુર હત્યાકાંડના આરોપીઓને લોકોએ જયપુર કોર્ટમાં માર માર્યો
જમ્મુકાશ્મીર ઉદયપુર હત્યાકાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસની પૂછપરછ સતત ચાલી રહી છે, જેમાં દરરોજ નવી-નવી વાતો સામે આવી રહી છે. આવા જ કેટલાક નવા સવાલો સામે આવ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. પોલીસની પૂછપરછમાં […]
ભૂસ્ખલનથી તૂટેલા બે પૂલોને સેનાએ રાતોરાત ફરીથી બનાવી દીધા
જમ્મુકાશ્મીર ભૂસ્ખલનના કારણે બાલટાલ માર્ગ પર બે પુલો તણાઇ ગયા હતા. જાેકે અમરનાથ યાત્રા કોઇ મુશ્કેલી ના પડે તે રીતે ચાલુ રાખવા માટે ભારતીય સેનાએ ગુરુવાર અને શુક્રવારે રાત્રે કામ કરીને રેકોર્ડ સમયમાં રાતો-રાત ફરી પૂલ બનાવી દીધા હતા. ૩૦ જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રાની સુરક્ષા અને સુચારું સંચાલન માટે નાગરિક પ્રશાસનની સહાયતા કરી રહેલી […]
કાશ્મીરના રિયાસીના ગ્રામજનોને ડીજીપીએ આપ્યું ર લાખનું ઈનામ
જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સતત આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે ધડાધડ કાર્યવાહી કરી રહ્યા છે. રોજેરોજ આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરના અહેવાલો સામે આવે છે. જેમાં આતંકવાદીઓ કાં તો મોતને ભેટે છે અથવા તો કેટલાક આત્મસમર્પણ કરે છે. પરંતુ હવે કાશ્મીરમાંથી એવા સમાચાર સામે આવ્યા છે, જે સેના અને સુરક્ષા દળો માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે […]
જમ્મુ કાશ્મીરમાં મહિલા શિક્ષકના હત્યારા સહિત ૫ આતંકી ઠાર
જમ્મુકાશ્મીર અનંતનાગ જિલ્લામાં ગુરુવાર ૧૬ જૂનની રાતે આતંકીઓ અને સુરક્ષાબળના જવાનો વચ્ચે અથડામણ થઈ ગઈ. આ અથડામણમાં સુરક્ષાબળોના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા. કાશ્મીર ક્ષેત્રના પોલિસ મહાનિરીક્ષક(આઈજીપી) વિજય કુમારે જણાવ્યુ કે અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હિઝબુલ મુજાહિદ્દીનના જુનેદ ભટ અને વાસિત વાની તરીકે થઈ છે. બંને આતંકવાદીઓ ૩૧ મેના રોજ (કુલગામના ગોપાલપોરા વિસ્તારમાં) સ્કૂલ […]
જમ્મુ કાશ્મીરમાં ૨ સ્થળે એન્કાઉન્ટરમાં ૩ આતંકવાદી ઠાર થયા
જમ્મુકાશ્મીર જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. સુરક્ષાબળોએ બે અલગ અલગ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના અનુસાર અનંતનાગ જિલ્લાના હંગલગુંડ વિસ્તારમાં સુરક્ષાબળોએ મુઠભેડમાં એક આતંકવાદીને ઠાર માર્યા છે. અથડામણ હજુ ચાલુ છે. તો બીજી તરફ આ પહેલાં કુલગામના મિશીપુરા વિસ્તારમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીને ઠાર માર્યા હતા. પોલીસના એક પ્રવક્તાએ […]
પુલવામામાં સુરક્ષાબળોએ ૩ આતંકવાદી ઠાર કરતા મળી મોટી સફળતા, સર્ચ ઓપરેશન શરૂ
જમ્મુકાશ્મીર જમ્મૂકાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળોને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યાની સફળતા મળી છે. માર્યા ગયેલા ત્રણેય આતંકવાદી પાકિસ્તાની સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલા હતા. સુરક્ષાબળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર દારૂ ગોળા જપ્ત કર્યા હતા. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મૂ કાશ્મીરના પુલવામામાં માર્યા ગયેલા ત્રણેય આતંકવાદી સ્થાનિક હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને લશ્કર સાથે જાેડાયેલા […]
જમ્મુકાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનનો આંતકી ઠાર કરાયો
જમ્મુકાશ્મીર જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલુ છે. કુલગામના ખાંડીપોરા વિસ્તારમાં અથડામણમાં શુક્રવાર-શનિવાર સવારે શરુ થઈ. લેટેસ્ટ માહિતી મુજબ સુરક્ષાબળો સાથે અથડામણ દરમિયાન પ્રતિબંધિત આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન(એચએમ)નો એક આતંકવાદી ઠાર મરાયો છે. એનકાઉન્ટરની અપડેટ આપતા કાશ્મીર ઝોન પોલિસે શનિવાર(૧૧ જૂન) ટિ્વટ કરીને કહ્યુ, ‘પ્રતિબંધિત આતંકી સંગઠન એચએમનો ૧ આતંકવાદી માર્યો […]