Madhya Pradesh

ભોપાલની મસ્જિદના ગૂંબજ પરથી સોનાનું કળશ ચોરાઇ ગયું

ભોપાલ ભોપાલની ઐતિહાસિક મોતી મસ્જિદના ગુંબજ પરનું કળશ ચોરાઇ ગયું છે. ચોરીની આ ઘટના બુધવાર-ગુરુવારની મધ્યરાત્રિમાં બની હોવાનું જાણવા મળ્યું છે.મસ્જિદ કમિટીએ જણાવ્યું કે ચોરીમાં એકથી વધુ વ્યક્તિઓનો હાથ છે. એકલી વ્યક્તિ કળશની ચોરી કરી શકે નહી. આ મામલે હ્લૈંઇ નોંધવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ ચોરોને પકડી લેવામાં આવશે. નવાઇની […]

Madhya Pradesh

ભોપાલમાં એરપોર્ટ પર ઇંડિગોના સ્ટાફે મુસાફરો સાથે કર્યાં ગરબા, ઝ્રૈંજીહ્લ કર્મચારી પણ ઝૂમ્યા

ભોપાલ ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર એક રસપ્રદ ઘટના સર્જાઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં ઇંડિગો ફ્લાઇટ લેટ હોવાથી લોકોએ પોતાનો સમય પસાર કરવા માટે ગરબા રમવાનું શરૂ કરી દીધું. આ ફ્લાઇટ ભોપાલથી અમદાવાદ જઇ રહી હતી. ગુજરાતી ગરબા સોન્ગ પર ઇંડિગો સ્ટાફે મુસાફરો સાથે ધૂમ મચાવી. સાંજે ૬ઃ૪૫ મિનિટ પર ઇંડિગોની આ […]

Madhya Pradesh

મધ્ય પ્રદેશમાં ગરબામાં પથ્થરમારો કરનારા યુવકોના ઘર પર બુલડોઝર ફરી વળ્યા

મંદસૌર મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લાના સુરજની ગામમાં પ્રશાસને ત્રણ મુસ્લિમ યુવકોના ઘર પર બુલડોઝર ફેરવી દીધા હતા. જેની કિંમત લગભગ ૩ કરોડ ૫૦ લાખ રૂપિયા હતી. ખાસ વાત એ છે કે, જે લોકોના ઘરને તોડવામાં આવ્યા છે, તે હાલમાં જ ગામમાં એક ગરબા પંડાલ પર કથિત રીતે પથ્થરબાજી કરવાના આરોપી છે. આ કેસમાં પોલીસે ૨૦ […]

Madhya Pradesh

આદિપુરુષના નિર્માતાને ગૃહમંત્રીએ કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી

ભોપાલ અભિનેતા પ્રભાસ, સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષના કેટલાક દ્રશ્યો સામે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ વાંધો ઉઠાવ્યો છે. ગૃહમંત્રી મિશ્રાએ ફિલ્મના નિર્માતાને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ મંગળવારે કહ્યું કે હું ફિલ્મના નિર્માતા ઓમ રાઉતને પત્ર લખીશ. મિશ્રાએ ચેતવણી આપી હતી કે જાે વાંધાજનક દ્રશ્યો હટાવવામાં નહીં આવે તો કાર્યવાહી કરવામાં આવશે. ગૃહમંત્રી […]

Madhya Pradesh

મંદિર પરિસરમાં ડાન્સનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર મહિલા વિરુદ્ધ હ્લૈંઇ

ભોપાલ મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ મંગળવારે કહ્યું કે છતરપુર જિલ્લામાં મંદિર પરિસરમાં ડાન્સનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર મહિલા વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવશે. ૧ ઓક્ટોબરના રોજ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યા બાદ, બજરંગ દળના કેટલાક સભ્યોએ તેની સામે વાંધો ઉઠાવ્યા બાદ યુવતી નેહાએ તેને ડિલીટ કરી દીધો હતો અને માફી માંગી હતી. […]

Madhya Pradesh

સરકારી શિક્ષકનું શરમજનક કૃત્ય, વિદ્યાર્થિનીને ક્લાસ વચ્ચે કઢાવ્યાં કપડાં અને પછી થયું આ…

શહડોલ મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાં એક સરકારી શિક્ષકની શરમજનક ઘટના સામે આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સાથે જ તેની સામે તંત્રએ તપાસના આદેશ આપ્યા છે. આરોપી ટીચર એક ૧૦ વર્ષની આદિવાસી વિદ્યાર્થિનીનો અન્ય વિદ્યાર્થીઓ સામે ગંદો સ્કૂલડ્રેસ ઉતરાવ્યો હતો અને પછી ધોવા લાગ્યો હતો. આ દરમિયાન બે કલાક સુધી વિદ્યાર્થિની માત્ર અંડર ગારમેન્ટ્‌સમાં […]

Madhya Pradesh

વોશરૂમમાં કપડાં બદલી રહેલી છોકરીનો વીડિયો બનાવવામાં આવ્યો, બેની કરી ધરપકડ

ભોપાલ ચંદીગઢ યુનિવર્સિટીમાં હોસ્ટલની છોકરીઓના ન્હાતી વખતના વીડિયો બનાવવા અંગેનો મામલો હજી પુરો થયો નથી ત્યાં હવે મધ્યપ્રદેશના ભોપાલમાં કોલેજના બાથરૂમમાં છોકરીનો વીડિયો બનાવવા અંગેનો મામલો બહાર આવ્યો છે. ભોપાલમાં આવેલી એક આઈટીઆઈ કોલેજમાં એક છોકરીનો બાથરૂમમાં કથિત રીતે વીડિયો બનાવવામાં આવ્યો અને તેન બ્લેકમેલ કરવામાં આવી રહી હતી. તેના પગલે પોલીસે કાર્યવાહી કરી છે. […]

Madhya Pradesh

મધ્યપ્રદેશમાં સાડા ત્રણ વર્ષની છોકરી પર દુષ્કર્મ, આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો

ભોપાલ, મધ્યપ્રદેશના કટનીમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અહીં એક સાડા ત્રણ વર્ષની ઉંમરની બાળકી સાથે રેપનો મામલો બહાર આવ્યો છે. ઘટનાની માહિતી મળ્યા પછીથી ગામના લોકોએ આરોપીને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો. જાેકે પોલીસની બેદરકારીના કારણે આરોપી કસ્ટીમાંથી ભાગી ગયો હતો. આરોપી પોલીસની કસ્ટડીમાંથી ભાગી […]

Madhya Pradesh

મધ્ય પ્રદેશમાં કરણી સેનાના નગરમંત્રીની જાહેરમાં થઇ હત્યા, ૩ની ધરપકડ અને વીડિયો વાઇરલ

નર્મદાપુરમ નર્મદાપુરમમાં ઇટારસીમાં શુક્રવારે રાતે કેટલાક શખસોએ કરણી સેનાના નગરમંત્રીની હત્યા કરી નાંખી છે. ૩ આરોપીએ મળીને સૂરજગંજ રોડ પર રોહિતસિંહ રાજપૂત અને તેના દોસ્ત સચિન પટેલ પર ચાકુથી હુમલો કર્યો હતો. હેરાનીની વાત તો એ છે કે, જે વખતે આ હત્યા થઈ રહી હતી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તેમાંથી એકપણ વ્યક્તિ […]

Madhya Pradesh

ફિલ્મ KGF-2 ના રોકી ભાઈના પાત્રથી પ્રભાવિત ૧૮ વર્ષના એક યુવકે ૭૨ કલાકમાં ૩ હત્યા કરી

ભોપાલ શું તમને લાગે છે કે કોઈ ફિલ્મ દ્ભય્હ્લ-૨ના રોકી ભાઈના પાત્રથી પ્રભાવિત થઇને કોઈ ગેંગસ્ટાર બની હત્યાઓ કરી હોય પણ આવું તો હકીકતમાં આવું બન્યું છે અને આ ૧૮ વર્ષના એક યુવકે કર્યું છે તેની ચર્ચા તો સાગરથી લઈને ભોપાલ સુધી હડકંપ મચાવી દીધો છે. ૨૫૦ પોલીસકર્મીની ૧૦ ટીમો શોધી રહી હતી. રાત્રે લોકોની […]