Maharashtra

શિલ્પાએ મને ફોન પર ધમકાવી હતી ઃ શર્લિન ચોપરા

મુંબઈ શર્લિને ટિ્‌વટ કરી લખ્યું, રાજ કુંદ્રા અને શર્લિન ચોપરાના કામ કરવાની રીત- ૧૯ એપ્રિલ ૨૦૨૧ રાજ કુંદ્રાએ માત્ર મને મારા ઘરે આવીને અંડરવર્લ્‌ડની ધમકી ન આપતા તેની પત્ની શિલ્પા શેટ્ટીએ મને ફોન પર એ જ દિવસે ધમકી આપતા કહ્યું હતું કે, જાે રાજના યૌન શોષણ અને રેપની વાત બહાર આવી તો તે મારા વિરુદ્ધ […]

Maharashtra

અભિષેક મલિક અને સુહાની ચૌધરી લગ્નગ્રંથીથી જાેડાયા

મુંબઈ અભિષેક મલિકે લગ્નની અને અન્ય વિધીઓની સુંદર ફોટોઝ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેની દુલ્હનિયા સુહાની ચૌધરી લાઇફસ્ટાઇલ અને ફેશન બ્લોગર છે. અભિષેકે સુહાની સાથે આ વર્ષે જાન્યુઆરીમાં જ સગાઇ કરી હતી. તેના પણ ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા હતા. લગ્નમાં અભિષેક અને સુહાનીએ મેચિંગ કપડા પહેર્યા હતા જે બન્ને પર […]

Maharashtra

શાહરુખ ખાન દિકરા આર્યનને આર્થર રોડ જેલ પહોંચ્યો

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનને બુધવારે કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી હતી. વીવી પાટિલે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. જેલમાં આર્યનને કેદી નંબર ૯૫૬ છે. આર્યનની ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડી ૨૧ ઓક્ટોબરના રોજ પૂરી થાય છે. આર્યનના કેસમાં આજે માત્ર ચુકાદાનો ઓપરેટિવ હિસ્સો જ […]

Maharashtra

સોનાના વાયદાના ભાવમાં રૂ.69 અને ચાંદીમાં રૂ.391ની નરમાઈ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,77,993 સોદાઓમાં કુલ રૂ.15,605.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 106 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 567 પોઈન્ટ તથા એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 69 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી […]

Maharashtra

સલમાન ડુપ્લેક્સ માટે ૮.૫ લાખ રૂપિયા એક મહિનાનું ભાડું ચૂકવશે

મુંબઈ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન આમ તો મુંબઇના બાન્દ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે પરંતુ હાલમાં જ તેઓએ બાંદ્રામાં એક ડુપ્લેક્સનું રેન્ટ પર એગ્રીમેન્ટ રિન્યૂ કર્યો છે. સલમાન ખાને વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ બાંન્દ્રામાં મકબા હાઇટ્‌સનો ૧૭મો અને ૧૮મો માળ માટે પોતાનો એગ્રીમેન્ટ રિન્યૂ કર્યો છે. ડુપ્લેક્સના માલિક બાબા સિદ્દીકી અને જિશાન સિદ્દીકી છે. આ ૧૧ મહિનાનો […]

Maharashtra

મંદિરા બેદીના પતિના મૃત્યુ બાદ તેના બાળકો તેના મોટિવેશન છે

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હને તેની તમામ એનર્જી એ પાછળ વપરાય છે કે, તે તેના બન્ને બાળકો માટે એક સારી પેરેન્ટ સાબિત થાય, જેને તે તેની સૌથી મોટી તાકાત સમજે છે. સાથે તેણે તે પણ કહ્યું કે, તેનો દીકરો વીર અને દીકરી તારા જ તેની દુનિયા છે. મંદિરાએ જૂન મહિનામાં […]

Maharashtra

બિગ બોસ માંથી ડોનલ બિસ્ટ અને વિધિ પંડ્યા બેઘર થયા

મુંબઈ બિગ બોસ ૧૫માં ટેલીવિઝન રિયાલિટી શોના છેલ્લા વીકએન્ડ કા વાર એપિસોડમાં કોઇ પણ નોમિનેટેડ સદસ્યને ઘરમાંથી એવિક્ટ કરવામાં આવ્યા નહતા પરંતુ હવે મિડ વીક એવિક્શનમાં એક સાથે ડોનલ બિસ્ટ અને વિધિ પંડયાને શોમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. અચાનક થયેલ એવિક્શનથી ફેન્સ ખૂબ જ નારાજ છે. કલર્સ ટીની દ્વારા બિગ બોસ ૧૫માં બતાવવામાં આવ્યું […]

Maharashtra

ઇન્ડસ્ટ્રીમાં પોતાની જાતને ટકાવી રાખવા ખૂબ મહેનત કરવી પડી ઃ કુણાલ કપૂર

મુંબઈ અમે તમારી સાથે વધારે કામ કરવા ઇચ્છીએ છીએ. એક અભિનેતા તરીકે તમે જે સમયમાંથી પસાક થયા છો તે સંપૂર્ણ એક ચક્ર છે. આ ઇન્ડસ્ટ્રી અસ્થિર છે અને અહીં ધારણાઓ ખૂબ ઝડપથી બદલાય છે. ઇનસાઇડર અને આઉટસાઇડર વિશે વાત કરતા તેઓેએ કહ્યું કે, એક આઉટસાઇડર વ્યક્તિ હોવાને કારણે પહેલાં કરતા અત્યારે કામ મળવું ઓછું સ્ટ્રગલિંગ […]

Maharashtra

અભિનેત્રી સાથે કરેલી નશા સંબંધિત ચેટ એનસીબીને મળી ઃ તપાસ ચાલુ

મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્) એ આર્યન ખાનને જામીન ન આપવા સામે કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. કોર્ટમાં બંને પક્ષો વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. દ્ગઝ્રમ્ એ કહ્યું કે આર્યન આંતરરાષ્ટ્રીય ડ્રગ પેડલર્સ સાથે જાેડાણ ધરાવે છે. આ એક મોટું ષડયંત્ર છે જેની તપાસ થવી જરૂરી છે. આર્યન અરબાઝ પાસેથી દવાઓ લેતો હતો. આર્યન […]

Maharashtra

કેટરીનાનું સ્ટનિંગ લૂકને જાેઇને તેના ફેન્સની ધડકન વધી ગઇ

મુંબઈ કેટરીના કૈફે હાલમાંજ એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં તેનો અદાઓ દરેકને ઘાયલ કરે તેવી છે. આ વીડિયોને જાેઇને કેટરીનાના ફેન્સ પોતાનું દિલ ન સંભાળી શક્યા. કેટરીના અક્ષયકુમારની સાથે તેની આવનારી ફિલ્મ સૂર્યવંશી રિલીઝ કરવા તૈયાર છે અને તેનું પ્રમોશન પણ તેણે શરૂ કરી દીધું છે. સાથે જ તેણે સોશિયલ મીડિયા પર […]