Maharashtra

સતત ઈડી સમક્ષ હાજર નહિ રહેતા શિવસેના સાંસદ ભાવના ગવલી

મુંબઈ ઇડી મની લોન્ડિરિંગ કેસમાં ભાવના ગવલીના ટ્રસ્ટમાં થયેલી ૭૨ કરોડની ગેરરીતિની હાલ તપાસ કરી રહી છે. મહિલા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ, વાશિમ સ્થિત સાંસદ ભાવના ગવલીમાં કર્મચારીઓ સાથે જાેડાયેલા કેસો અને ગવલીના નજીકના સહયોગી સઇદ ખાન દ્વારા કરવામાં આવેલા રસ્તાના કામમાં કૌભાંડ મામલે ઈડ્ઢ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,૧૨ ઓક્ટોબરના રોજ ઈડ્ઢ ના […]

Maharashtra

માર્ટીન ગુપ્ટીલનો ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કમાલનો કેચ ઝડપી લીધોે

મુબઈ ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૫૯ રનની ઇનિંગનો પીછો કરવા માટે બહાર આવી, ત્યારે એરોન ફિંચ અને ડેવિડ વોર્નરે તેમના માટે ઇનિંગની શરૂઆત કરી હતી. ટિમ સાઉથીએ ન્યૂઝીલેન્ડ માટે બોલિંગની શરૂઆત કરી હતી. અને ડેવિડ વોર્નરે પ્રથમ સ્ટ્રાઈક લીધી. પ્રથમ બોલ ડાબા હાથના ઓપનર વોર્નરે સ્લિપ સમયે હવામાં રમ્યો હતો, બોલ બીજી સ્લિપ પર ઉભેલા ગુપ્ટિલથી દૂર […]

Maharashtra

કપિલ શર્માને સ્પાઈનના કારણે શો બંધ કરવો પડ્યો હતો

મુબઈ કપિલે કહ્યું કે, આ પહેલી વખત ૨૦૧૫માં થયું હતું મને તે સમયે આ વિશે વધારે ખ્યાલ નહતો અને હું યુએસમાં હતો. ત્યાંના એક ડોક્ટરથી મળ્યો અને તે સમયે હું ખૂબ દર્દમાં હતો તેઓએ મને એપિડયૂરલ આપ્યું તેનાથી મને દુખાવામાં રાહત મળી પરંતુ સમસ્યા જેમ હતી તેમને તેમ રહી. દરેકનું મૂળ એજ છે. કરોડરજ્જુનું ઉદાહરણ […]

Maharashtra

પાકિસ્તાનને હરાવવા માટે ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાની ૩ ક્રિકેટરથી સાવધાન રહેવું પડશે

મુબઈ ભારત માટે સૌથી મોટો ખતરો પાકિસ્તાનનો કેપ્ટન બનશે એટલે કે બાબર આઝમ. તેનું કારણ તેનું વર્તમાન સ્વરૂપ છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં અદભૂત અડધી સદી રમી હતી. આ સિવાય, આપણે ભૂલવું ન જાેઈએ કે ટી૨૦ વર્લ્‌ડ કપ યુએઈમાં રમાઈ રહ્યો છે, જ્યાં બાબર પીચ પર ્‌૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૬ અડધી સદી […]

Maharashtra

અભિનેત્રી યુવિકા ચૌધરીની ધરપકડ બાદ જામીન પર છુટકારો

મુબઈ મે મહિનામાં યુવિકા ચૌધરીએ તેના પતિ અને અભિનેતા પ્રિન્સ નરૂલા સાથે એક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તે જાતિવાદી ટિપ્પણી કરે છે. આ મુદ્દે જ્યારે મામલો વિવાદાસ્પદ બન્યો ત્યારે યુવિકા ચોધરીએ લોકોની માફી પણ માંગી હતી અને કહ્યું હતું કે તેને તે શબ્દનો અર્થ ખબર નથી. જે બાદ દલિત અધિકાર કાર્યકર રજત કલસને અભિનેત્રી વિરુદ્ધ […]

Maharashtra

ભારત અને પાકિસ્તાનના બોલરોનુ રિપોર્ટ કાર્ડ

મુબઈ ભારતીય બોલરોની વાત કરીએ, જેમણે તેમની પ્રથમ વોર્મ-અપ મેચમાં કોઈ ખાસ અસર છોડી નથી. પાકિસ્તાનના બોલર જયાં વેસ્ટ ઈન્ડિઝને ૧૩૦ રન સુધી રોકવામાં સફળ રહ્યા. દરમિયાન, ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડને ૧૮૮ રન આપ્યા હતા. ભારત માટે ભુવનેશ્વર સૌથી નિષ્ફળ બોલર રહ્યો, તેણે ૪ ઓવરમાં ૫૪ રન આપ્યા. આ સિવાય શામીએ ૪ ઓવરમાં ૪૦ રન આપ્યા, […]

Maharashtra

ઈરફાન ખાન જેટલી બોલિવુડમાં કોઈએ મહેનત કરી નથી ઃસુતાપા સિકંદર

મુંબઈ હું હંમેશાં વિચારતી હતી કે, જાે આટલી મહેનત એક્ટિંગ નહીં કરવામાં જતી હોય તો એક્ટિંગ કરવામાં કેટલી મહેનત લાગતી હશે. મેં મારી લાઇફમાં આટલી મહેનત કરતા કોઈ વ્યક્તિને નથી જાેયું એટલું જ નહીં મારો દીકરો પણ કે જે તેના પિતાના રસ્તે ચાલવા માટે તૈયાર થઈ રહ્યો છે તે મને હંમેશાં પૂછે છે કે પાપા […]

Maharashtra

સની દેઓલની પત્ની પૂજા લાઈમ લાઈટથી દૂર

મુંબઈ સની દેઓલની પત્નીનું નામ પૂજા દેઓલ છે અને તેઓને કરણ અને રાજવીર નામના બે દિકરાઓ પણ છે. જેમાંથી કરણ દેઓલે થોડા સમય પહેલા બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે.બોલીવુડના એક્શન સ્ટાર સની દેઓલનો આજે જન્મ દિવસ છે. તમે ઘણી વખત સની દેઓલના ડિમ્પલ કાપડીયા સાથેના ફોટા અને તેમને લગતા સમાચારો જાેયા કે વાંચ્યા હશે. પરંતુ શું […]

Maharashtra

પ્રિયંકા ચોપરા સ્કૂબા ડાઈવિંગથી સ્ટ્રેસ દૂર કર્યું

મુબઈ. હું પોતાના પર ગૌરવ ફીલ કરું છું કે, સિટાડેલની કેમેરા એન્ડ ક્રૂ ટીમે મને તેમની પાર્ટીનો ભાગ બનાવી. આ પહેલાં પણ પ્રિયંકાએ સ્પેન એક્સ્પ્લોર કરતા કેટલાક ફોટોઝ શેર કર્યા હતા. કેટલાક ફોટોઝમાં તે માતા મધુ ચોપરા અને પેટ ડાયનાની સાથે ફરતી જાેવા મળી હતી. પ્રિયંકાએ આમાં એવો પણ એક ફોટો શેર કર્યો હતો કે, […]

Maharashtra

હિના ખાને બ્રાઈડલ આઉટફિટમાં ગ્લેમરસ રેમ્પ વૉક કર્યું

મુબઈ આ આઉટફિટમાં હાથથી જીણું કામ કરવામાં આવ્યું છે જે એક એટ્રેક્ટિવ ફેશન સેન્સ દર્શાવે છે. હિના ખાને ડયૂલ ટોન્ડ લહેંગો પહેર્યો હતો જેમાં સુંદર હાથકામ કરવામા આવ્યું હતું. તેને હેર એસેસરીઝ પહેરી હતી જેમાં તે એક ડિઝની પ્રિન્સેસની જેમ લાગી રહી હતી. હિના રેમ્પ પર સંપૂર્ણ રીતે છવાઈ ગઈ હતી. રેમ્પ વૉક દરમિયાનના ખુશીના […]