Maharashtra

વરુણ ધવન કિયારાની ફિલ્મ શેરશાહના ગીતોનો દિવાનો થયો

મુબઈ કિયારા અડવાણી બોલિવૂડની સૌથી વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક છે. તાજેતરમાં ભુલ ભુલૈયા ૨ અને શશાંક ખેતાનની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ, કિયારા હાલમાં જુગ જુગ જીઓ નું શૂટિંગ કરી રહી છે. જે પછી તે એસ શંકરની આરસી -૧૫ શરૂ કરશે તેની છેલ્લી રિલીઝ થયેલી શેરશાહ ની સફળતા પર સવાર થઈને, કિયારા અડવાણી માત્ર પ્રેક્ષકો […]

Maharashtra

ચેલેન્જ ફિલ્મના કલાકારો અંતરિક્ષમાં શૂટિંગ કરી ધરતી પર પરત ફર્યા

મુબઈ અવકાશમાં શૂટિંગના મામલે ચેલેન્જએ બાજી મારી લીધી છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે હોલીવુડ એક્ટર ટોમ ક્રૂઝ સૌ પ્રથમ તેમની ફિલ્મ ‘મિશન ઈમ્પોસિબલ’નું શૂટિંગ અવકાશમાં કરી શકે છે. ક્રૂઝ ફિલ્મના શૂટિંગ માટે સ્પેસ સેન્ટરની મુલાકાત પણ લઈ શકે છે. જાે કે તેની ઘોષણા પછી તેમના તરફથી કોઈ અપડેટ આવ્યું નથી. પરંતુ હવે […]

Maharashtra

ભારતીય સ્પિનર હરભજનસિંહ અને શોએબ અખ્તર ટ્‌વીટ કરી બાઝ્‌યા

મુબઈ વર્લ્‌ડ કપમાં ભારત ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી, પછી ભલે તે ૫૦ ઓવરનો વર્લ્‌ડ કપ હોય કે ટી ૨૦ વર્લ્‌ડ કપ. ભજ્જીના આ નિવેદનથી અખ્તર બહુ ખુશ થયા ન હતા અને તેમણે ટિ્‌વટર દ્વારા તેમના પર કટાક્ષ કર્યો હતો. ભજ્જી સાથે ફોટો શેર કરતા અખ્તરે ટિ્‌વટર પર લખ્યું, “શ્રી સાથે હું હરભજન સિંહને જાણું […]

Maharashtra

પ્રથમ દિવસે જ બાંગ્લાદેશને હરાવી સ્કોટલેન્ડે મેળવી જીત

મુબઈ ૧૭ ઓક્ટોબરના રોજ ઓમાનના અલ અમેરાતમાં રમાયેલા ગ્રુપ બીની બીજી મેચમાં બાંગ્લાદેશ સ્કોટલેન્ડ તરફથી ૧૪૧ રનના લક્ષ્યનો પીછો કરી શક્યું ન હતું. બાંગ્લાદેશ ૭ વિકેટના નુકસાને ૧૩૪ રન જ બનાવી શક્યું હતું. ૨૦ ઓવરમાં શરૂઆતમાં આ મેચમાં બાંગ્લાદેશની મજબૂત પકડ હતી. પરંતુ એક વખત ક્રિસ ગ્રીવ્સનું બેટ ચાલવા લાગ્યું ત્યારે બાંગ્લાદેશ ધીમે ધીમે મેચમાંથી […]

Maharashtra

ટી૨૦ વર્લ્ડ કપને લઈ પાકિસ્તાની ફેને પાકિસ્તાનના કેપ્ટનને ધમકી આપી

મુબઈ પાકિસ્તાન અને ભારત સામેની મેચ માટે પાકિસ્તાનમાં કેટલાક ચાહકોએ તો શુભકામના આપી હતી. ત્યારે કેટલાકની પ્રતિક્રિયા ધમકીભરેલી રહી હતી. એક ઇટ્‌વરૈઙ્મ મ્રટ્‌વં નામના યૂઝરે ધમકી ભરેલાં અંદાજમાં ઘરે પાછા આવવા નહી દઇએ તેવી વાત કરી હતી. અન્ય કેટલાક ચાહકોએ મૌકા-મૌકાપ. જાહેરખબર સાથે જાેડતાં લખ્યું હતું કે, આ એક આખરી તક છે. બન્ને દેશ વચ્ચે […]

Maharashtra

૧૪૫ દેશોના ૬૦,૦૦૦ ઉમેદવારોએ મેરેથોનમાં ભાગ લીધો

મુબઈ પેરિસ મેરેથોનમાં ૧૪૫ દેશોના ૬૦,૦૦૦ ર્પાટિસિપન્ટ્‌સે ભાગ લીધો હતો. વાસ્તવમાં તેનું આયોજન આ વર્ષની ૧૧ એપ્રિલે કરવામાં આવ્યું હતું. જાે કે કોરોના રોગચાળાના કારણે તેનું આયોજન છ મહિના વિલંબથી થઇ શક્યું હતું. નોંધનીય છે કે ૨૦૨૦માં કોરોનાના કારણે રેસ કેન્સલ રાખવામાં આવી હતી.કેન્યાના એથ્લેટ એલિશા રોટિચે રવિવારે પેરિસ મેરેથોનની મેન્સ રેસ જીતી લીધી હતી […]

Maharashtra

કોેરોના પોઝીટિવ આવ્યા બાદ પૂજા બેદી એ કહ્યું કે હું વેક્સિન નહીં લંઉ, નેચરલ રીતે સાજી થઈશ

મુંબઈ અભિનેત્રી પૂજા બેદીએ વિડીયો દ્વારા કોવિડ પોઝીટીવ ફાઈનલી મને કોરોના થઈ ગયો. મેં કોરોનાની વેક્સિન ના લેવાનો ર્નિણય લીધો છે અને આ મારું પર્સનલ ડિસિઝન છે. હું ઈચ્છું છું કે મારી નેચરલ ઇમ્યુનિટી અને વેલનેસ પ્રેક્ટિસ મને સાજી થવામાં મદદ કરે. આપણે બધાએ પોતાનું ધ્યાન રાખવાનું છે ગભરાવવાનું નથી.એક્ટ્રેસ પૂજા બેદી કોરોના પોઝિટિવ થઈ […]

Maharashtra

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારોઃ નેચરલ ગેસમાં નરમાઈઃ મેન્થા તેલ, રબર, સીપીઓમાં વૃદ્ધિઃ એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 87 પોઈન્ટ, બુલડેક્સ ફ્યુચર્સમાં 76 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 301 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,33,902 સોદાઓમાં કુલ રૂ.12,240.90 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 76 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 301 પોઈન્ટ તથા એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 87 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી […]

Maharashtra

મુંબઇ, થાણે, પાલઘર, રાયગઢમાં વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા

મુંબઈ હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો છે કે આવતા ચાર દિવસ(૧૭,૧૮,૧૯,૨૦-ઓક્ટોબર) દરમિયાન કોંકણ (મુંબઇ,થાણે,પાલઘર, રાયગઢ)માં વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે.સૂકા વાતાવરણથી ગરમી વધે તેવી પણ સંભાવના છે. આવતા ૨૪ કલાક એટલે કે ૧૭,ઓક્ટોબરે મધ્ય મહારાષ્ટ્ર(નાશિક, ધુળે, નંદુરબાર, જળગાંવ), મરાઠવાડા(જાલના, પરભણી, ઔરંગાબાદ, બીડ, હિંગોળી) અને વિદર્ભ(અકોલા, યવતમાળ, વાશીમ, બુલઢાણા, ચંદ્રપુર)માં મેઘગર્જના, વીજળીના કડકા, તોફાની સાથે […]

Maharashtra

નાશિકમાં ગેસ કટરથી એટીએમ તોડી ૨૩ લાખની રોક્ડ લઈ ચોરો નાસી ગયા

મુંબઈ નાશિક જીલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં ચોરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. તાજેતરમાં નાશિક જીલ્લાના સિન્નર તાલુકાના સદરવાડીમાં અમૂક ચોરટાઓ ગુરુવારે મોડી રાત્રે અહીંની એક ખાનગી બેન્કના એટીએમ સેન્ટર પર ત્રાટક્યા હતા. આ લોકોએ સૌ પ્રથમ એટીએમમાં પ્રવેશી સીસીટીવીના કેબલ કાપી નાંખ્યા હતા. ત્યાર બાદ તેમની સાથે લાવેલ ગેસ કટરની મદદથી એટીએમ મશીનના ટુકડા […]