મુંબઇ ૨ ઓક્ટોબરે દ્ગઝ્રમ્ની એક ટીમે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ શિપ પર રેડ પાડી હતી. આ જહાજમાં ડ્રગ્સ પાર્ટી ચાલી રહી હતી, જેમાં આર્યન ખાન હાજર હતો. જે બાદ એનસીબીએ આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ સહિત ઘણા લોકોને પોતાની કસ્ટડીમાં લીધા અને તેમની પૂછપરછ કરવામાં આવી. આજે ૭ ઓક્ટોબરે આર્યનને કોર્ટમાં રજૂ કરાશે. હવે […]
Maharashtra
અભિનેત્રી યામી ગૌતમ સ્કીનની સમસ્યાથી પરેશાન છે
મુંબઈ હું પોતાની સ્પેશિયલ ટીમનો આભાર માનવા માગું છું. તેની સાથે જ યામી ગૌતમે પોતાની મેકઅપ અને સ્ટાઈલિંગ ટીમને પણ ટેગ કરી. આ એ રીતેની બીમારી હોય છે જેમાં તમારા હાથની ઉપરના હિસ્સા, કોણી અને થાઈઝ ઉપરના હિસ્સામાં લાલ રંગના બમ્પ આવી જાય છે. જેમની સ્કીન ડ્રાઈ હોય છે તેમનામાં ખુજલીની સમસ્યા પણ ઉત્પન્ન થાય […]
આર્યનને જે વ્યક્તિ NCB કાર્યાલયમાં હાથ પકડી લાવ્યો એ BJPનો પદાધિકારી છે ઃ મંત્રી
મુંબઈ ગુજરાતના મુંદ્રા પોર્ટ પર હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું હતું. શું આ ડ્રગ્સ સીઝરનું આ વ્યક્તિ સાથે કોઈ સંબંધ છે? એમ અમને શંકા છે. નવાબ મલિકે કહ્યું કે આ સિવાય કે.પી. ગોસાવી એક ફ્રોડ છે. તેના પર પૂણેમાં કેસ દાખલ છે. પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાને પ્રાઇવેટ ડિટેક્ટિવ ગણાવ્યો છે એટલે અમારી માગણી […]
નેહા કક્કર ભેંસનું દૂધ કાઢતી જાેવા મળી
મુંબઈ નેહા કક્કરનો તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. ફેન્સ આ વીડિયો પર ખૂબ પ્રેમ જતાવી રહ્યા છે. જાેકે આ વીડિયોમાં નેહા કક્કર ભેંસનું દૂઘ કાઢતી જાેવા મળી રહી છે અને તેણે તેના કમર પર ગમછો બાંધ્યો છે. નેહા કક્કરના આ વીડિયો તેના ફેન ક્લબના ઇન્સ્ટાગ્રામ પર શેર […]
બિકિનીમાં અલાયાએ હોટનેસનો તડકો લગાવ્યો
મુંબઈ પૂજા બેદીની દીકરી અલાયા ર્ફિનચરવાલા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. હાલ અલાયા માલદિવ્સમાં વેકેશન એન્જાેય કરી રહી છે. માલદિવ્સના બીચ પરથી અલાયા પોતાની હોટ બિકિની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા બજાર ગરમ કરતી રહે છે. અલાયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફ્લાવર પ્રિન્ટ બિકિની અને સ્કર્ટમાં ક્લિક કરેલી તસવીરો શેર કરીને સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઇન્ટ […]
દુબઇમાં બ્લેક આઉટફિટમાં ઐશ્વર્યા લાગી ગોર્જિયસ
મુંબઈ પેરિસ બાદ એશ્વર્યા રાયે દુબઇમાં એક પ્રોગ્રામ અટેન કર્યો જેમાં તેણે બ્લેક અટાયર પહેર્યા હતા જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ કાર્યક્રમમાં રસ્તા પર થતી હિંસા વિરુદ્ધ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં એશ્વર્યાએ ઓલ બ્લેક ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યું હતું જેમાં કલર્સ એડ કરવા માટે તેણે ગોટાવાળો દુપટ્ટો કેરી કર્યો હતો. […]
કાજાેલે બ્લેક વન પીસમાં સ્ટાઈલિશ પોઝ આપતી જાેવા મળે છે
મુંબઈ સોશિયલ મીડિયામાં ઓછી એક્ટિવ રહેતી કાજાેલ દ્વારા ક્યારેય પોતાના ફેન્સ સાથે તસવીરો શેર કરતી હોય છે. કાજાેલના ફેવરેટ કલર બ્લેક છે અને તેની પાસે બ્લેક કલરમાં સારું એવું આઉટફિટ કલેક્શન આવેલું છે.જેની કેટલીક તસવીરો કાજાેલ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરતી હોય છે. કાજાેલ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી બ્લેક આઉટફિટમાં શૂટ કરેલી તસવીરો […]
૧૬ વર્ષની ઉંમરે વેટ્રેસનું કામ કરતી હતી ઃ નોરા
મુંબઈ બોલિવૂડમાં પોતાના ધીરે ધીરે મજબૂત સ્થાન બનાવનારી અભિનેત્રી નોરા ફતેહીએ તાજેતરમાં એક કૂકિંગ રિયાલિટી શોમાં હાજરી આપીને પોતાના કેરિયરના શરૃઆતના દિવસોમાં તે કેવી રીતે એક હોટેલમાં વેટ્રેસનું કામ કરતી હતી તે વિશે જણાવ્યું હતું. નોરા ફતેહીએ કહ્યું કે ૧૬ વર્ષની ઉંમરે હું કેનેડામાં વેટ્રેસનું કામ કરતી હતી. મેં બે વર્ષ સુધી વેટ્રેસનું કામ કયુંર્ […]
ઊર્મિલાએ રંગીલાના ગીતમાં જેકી શ્રોફની ગંજી પહેરી હતી
મુંબઈ ઝી કોમેડી શો પર ખાસ મહેમાન તરીકે બોલિવૂડ કલાકાર ઊર્મિલા માતોંડકર જાેવા મળી હતી. શોમાં ઊર્મિલા માતોંડકરએ પણ તેના ૧૯૯૫ના હિટ મૂવી રંગીલા સાથે જાેડાયેલી કેટલીક રસસ્પદ વાતો શેર કરી હતી. રંગીલાના પ્રસિદ્ધ ગીત- તન્હા તન્હા યહાં પે જીનાના ઘણા સિકવન્સ દરમિયાન તેને જેકી શ્રોફનું ગંજી પહેર્યા હોવાની વાત જણાવી હતી. ઊર્મિલાએ કહ્યું કે, […]
શાહરુખ ખાને આર્યનની ધરપકડ બાદ ફિલ્મનું શૂટિંગ પોસ્ટપોર્ન કર્યું
મુંબઈ મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાં એનસીબી દ્વારા રેડ પાડીને શાહરુખ ખાનની દીકરા આર્યનની ધરપકડ કર્યા બાદ શાહરુખ ખાન સેટ પરથી છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ જાેવા મળી રહ્યો છે. હવે એવા સમાચાર આવી રહ્યાં છે શાહરુખ ખાને પોતાની અપકમિંગ ફિલ્મ પઠાનની શૂટિંગ પોસ્ટપોર્ન કરી દીધી છે. ૧૦ ઓક્ટોમ્બરે શાહરુખ ખાન દીપિકા પદુકોણ સાથે સ્પેનમાં ફિલ્મની […]







