Maharashtra

એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા ફ્રેન્ડલી

મુંબઈ ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા ફ્રેન્ડલી છે. પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટિ્‌વટર પર અવાર-નવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને ટોકિંગ પોઇન્ટ બનતી હોય છે. તાજેતરમાં હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઇન્ટ બની હતી. હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં તે પર્પલ […]

Maharashtra

જર્મનીએ યૂરો ૨૦૨૪નો લોગો જારી કર્યો

મુંબઈ જર્મનીએ ૨૦૨૪માં રમાનારી યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ (યૂરો કપ)ના લોગોને એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન જારી કર્યો હતો. ર્બિલનના ઓલિમ્પિયા સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં કેટલાક ઔવીઆઇપી તથા મીડિયા કર્મચારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ફૂટબોલપ્રેમીઓને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આ લોગો હેનરી ડેલાઉને કપની રૃપરેખા છે જેની બહાર ઓલિમ્પિયા સ્ટેડિયમની છતને ઇંડા આકારમાં દેખાડવામાં આવી છે. […]

Maharashtra

હરમનપ્રીત-ગુરજિતને ટોચનું સન્માન અપાયું

મુંબઈ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મેન્સ ટીમના ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ અને વિમેન્સ ટીમના પ્રભાવશાળી પ્રદર્શનના કારણે એફઆઇએચ હોકી સ્ટાર્સ પુરસ્કારમાં ભારતીય ખેલાડીઓ છવાયા છે. મહિલા ખેલાડી ગુરજિત કૌર અને મેન્સ પ્લેયર હરમનપ્રીતસિંહે પોતપોતાની કેટેગરીમાં પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે.આ સાથે ભારતીય વિમેન્સ ટીમના કોચ સોર્ડ મારિન તથા મેન્સ ટીમના મુખ્ય કોચ ગ્રેહામ રીડ પણ […]

Maharashtra

મિસ્ટ્રી થ્રિલરમાં પોલીસ અધિકારીના રોલમાં રવિના

મુંબઈ બોલીવૂડમાં ત્રણ દસકથી સક્રિય અભિનેત્રી રવીના ટંડને નેવુંના દસકમાં ધમાલ મચાવી દીધી હતી. અનેક હિટ ફિલ્મો તેના નામે છે. ૨૦૧૯માં ખાનદાની શફાખાનામાં જાેવા મળેલી રવિનાએ ટીવી પરદે પણ વર્ષ ૨૦૦૩થી કામ કર્યુ હતું. સાહિબ બીબી ઓૈર ગુલામમાં તેણે છોટી બહુનો રોલ નિભાવ્યો હતો. હાલમાં તે તે નચ બલીયે જેવા શોમાં જજ તરીકે પણ કામ […]

Maharashtra

રાજકુમાર, કૃતિની ફિલ્મી ‘હમ દો હમારે દો’નું ટીઝર રિલીઝ

મુંબઈ આ ફિલ્મરમાં રાજકુમાર રાવ, કૃતિ સેનન, પરેશ રાવલ અપારશક્તિર ખુરાના અને રત્નામ પાઠક મહત્ત્વની ભૂમિકા છે. આ ટીઝરના અંતમાં ફિલ્મશની રિલીઝ તારીખનો ખુલાસો કરવામાં આવ્યોર છે. ‘હમ દો હમારે દો’૨૯ ઓક્ટોરબરે ડિઝની પ્લિસ હોટસ્ટાખર પર રિલીઝ થશે.રાજકુમાર રાવ અને કૃતિ સેનન ફરી એક વાર ધમાલ મચાવવા તૈયાર છે. ‘બરેલી બર્ફી’ પછી કૃતિ સેનન અને […]

Maharashtra

શ્રધ્ધા આર્યા જીવનસાથી શોધી રહી છે

મુંબઈ અમુક અભિનેતા-અભિનેત્રીઓ ટીવી પરદેથી ફિલ્મી પરદે જઇ જમાવટ કરી દેતાં હોય છે. તો અમુક ફિલ્મોમાંથી ટીવી પરદે આવ્યા પછી ખુબ સફળતા મેળવતા હોય છે. કુંડલી ભાગ્ય સિરીયલ ફેઇમ શ્રધ્ધા આર્યા આવી જ અભિનેત્રી છે. આ શોને કારણે ઘર ઘરમાં જાણીતી બનેલી શ્રધ્ધા હજુ સિંગલ છે. તેને કોઇ આ વિશે પુછે તો તે કંટાળી જાય […]

Maharashtra

શેફાલી જન્નતના પાત્રથી રાજી રાજી છે

, મુંબઈ શેફાલી જરીવાલાએ આજે અલગ જ ઓળખ ઉભી કરી લીધી છે. મુળ અમદાવાદની શેફાલીએ વર્ષ ૨૦૦૪માં ફિલ્મ મુજસે શાદી કરોગીમાં ગેસ્ટ રોલ નિભાવ્યો હતો. ૨૦૦૮માં બૂગીવૂગીમાં ભાગ લીધો હતો. એ પછી નચ બીલીયે, બિગ બોસ જેવા શો પણ કરી ચુકી છે. ચાહકો તેને કાંટા લગા ગર્લ તરીકે પણ ખુબ સારી રીતે ઓળખે છે. હવે […]

Maharashtra

રોહિતે ઈનિંગ દરમિયાન સિક્સર અને ચોગ્ગાની તોફાની બેટિંગ કરી

મુંબઈ ભારતીય ક્રિકેટ ટીમમાંથી લિમિટેડ ઓવરમાં-નાના ફોર્મેટમાં સૌથી વધારે સિક્સર લગાવનાર ખેલાડી તરીકે વિરાટ કહોલી ત્રીજા ક્રમે છે. તેણે અત્યાર સુધીમાં કુલ ૩૨૦ સિક્સર ફટકારી છે. ઈશાન કિશનના ૨૫ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ સિક્સ સાથેના અણનમ ૫૦ રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટથી મોટો પરાજય આપ્યો છે. જેના કારણે પ્લેઓફમાં જવાની આશા […]

Maharashtra

બોલિવૂડના સ્ટાર કિડ્‌સ પાર્ટીના શોખીન છે

મુંબઈ દિવગંત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂર ધીરે ધીરે બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. જ્હાન્વી કપૂરની પર્સનલ લાઇફની વાત કરીએ તો તે પણ પાર્ટી બર્ડ છે. અવાર-નવાર પોતાના મિત્રો સાથે પાર્ટી એન્જાેય કરતી જાેવા મળતી હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં જ્હાન્વી કપૂરની પોતાના એક્સ બોયફ્રેન્ડ સાથેની પાર્ટીની તસવીરો હંમેશાં ટોકિંગ પોઇન્ટ બનતી રહી […]

Maharashtra

ભારતીય શૂટર નામ્યા મનુ ભાકરને હરાવીને જુનિયર વર્લ્ડ ચેમ્પિયન

મુંબઈ ભારતની ૧૪ વર્ષીય શૂટર નામ્યા કપૂરે પોતાની પ્રથમઔઆઇએસએસએફ જુનિયર વર્લ્‌ડ ચેમ્પિયનશિપમાં કમાલ કરી છે. તેણે ૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી હતી. નામ્યાએ ફાઇનલમાં ૩૬નો સ્કોર કર્યો હતો. ફ્રાન્સની કેમિલીએ સિલ્વર તથા ૧૯ વર્ષીય ઓલિમ્પિયન મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની રિધમ સાંગવાન ચોથા […]