Maharashtra

ધારાસભ્યના દીકરાની કલાકાર સાથે દબંગાઈ, સોનુ નિગમ પર હુમલો, વિડીયો હાલ વાઈરલ

મુંબઈ બોલિવૂડના ખ્યાતનામ સિંગર સોનુ નિગમ પર એક ઈવેન્ટ દરમિયાન હુમલો થયો હતો. જે શખ્સે સોનૂ નિગમ પર હુમલો કર્યો હતો, તે કોઈ અન્ય નહીં પણ ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યનો દીકરો હતો. ધારાસભ્યો પ્રકાશ ફટેરપેકરને ચેમ્બૂર વિસ્તારમાં ફેસ્ટીવલમાં ફિનાલેમાં એક ઈવેન્ટનું આયોજન કરાવ્યું હતું. આ ઈવેન્ટમાં સોનુ નિગમ ગાઈ રહ્યો હતો. આરોપ છે કે, ધારાસભ્ય […]

Maharashtra

‘ગદર ૨’ ફિલ્મમાં તારા સિંહ આ વખતે એક નહીં બે વિલનનો સામનો કરશે!..

મુંબઈ આ વર્ષે ૧૧ ઓગસ્ટે સની દેઓલ અને અમીષા પટેલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગદર -૨’ આવી રહી છે. દર્શકોને ફરી એક વાર તારા સિંહ અને સકીનાની જાેડીને સાથે જાેવાનો મોકો મળવાનો છે. ત્યારે આ ફિલ્મથી જાેડાયેલી અમુક મહત્વની જાણકારી તમને જણાવીએ તો, તમને ફિલ્મ જાેવા વધુ રસ જાગશે. ‘ગદર ૨’માં તારા સિંહ ફરીથી સીમા પાર […]

Maharashtra

‘સ્વરા હજારો પુરુષો સાથે રાત વિતાવવા ઈચ્છે તો તેમને આ લગ્નની શુભેચ્છાઓ..’ કોણે કહ્યું આ

મુંબઈ અભિનેત્રી પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતી હોય છે પરંતુ હવે તેમના લગ્નના મુદ્દે અયોધ્યા હનુમાનગઢીના મહંત રાજુ દાસે અભિનેત્રી પર વિવાદિત નિવેદન કર્યું છે. સ્વરા ભાસ્કર અને સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદના લગ્નને લઈને તેમણે આ વિવાદિત નિવેદન કર્યું છે. મહંતે નિવેદન કર્યું છે કે જાે સ્વરા ભાસ્કર હજારો પુરુષો સાથે રાત વિતાવવા માગતી […]

Maharashtra

‘તારક મહેતા…’ શોને છોડ્યાના ૫ વર્ષ બાદ ‘દયાબેન’ એટલા બદલાઈ ગયા કે ઓળખવા મુશ્કેલ

મુંબઈ ટીવીનો સૌથી જાણીતો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સમયાંતરે ઘણા ફેરફારો થયા છે. આ શોની ્‌ઇઁમાં થોડો ઘટાડો થયો હતો, જે બાદ મેકર્સે આ શોને ફરી એકવાર હિટ બનાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ શોમાં નવા ટપુની એન્ટ્રી બાદ હવે તેની ગર્લફ્રેન્ડ આવશે તેવું કહેવામાં આવી […]

Maharashtra

રાખીએ નમાઝ પઢી, વિડીયો કર્યો શેર, ટ્રોલર્સે રાખીને લીધી આડે હાથ, ફરી ચર્ચામાં આવી રાખી

મુંબઈ રાખી સાવંત ફરી એક વાર ચર્ચામાં આવી છે. રાખી સાવંતને દિવસેને દિવસે હંમેશા કંઇક એવું નવું કામ કરતી હોય છે જેના કારણે ચર્ચામાં રહેતી હોય છે. આવી જ એક વાત છે..રાખ સાવંતે આ વખતે નમાઝ પઢતા ટ્રોલર્સે આડે હાથ લીધી છે. જાે કે થોડા દિવસો પહેલાં પતિ આદિલ ખાન પર અનેક પ્રકારના ગંભીર આરોપ […]

Maharashtra

સંજય રાઉતે ફડણવીસને પત્ર લખી કર્યો દાવો, ‘ શિંદેના પુત્રએ મને મારવા માટે સોપારી આપી’

મુંબઈ મહારાષ્ટ્રના શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે કહ્યું છે કે, સીએમ એકનાથ શિંદેના પુત્રએ તેમની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. સાંસદ સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. તેણે કહ્યું કે, તેનો જીવ જાેખમમાં છે. પત્રમાં લખ્યું છે કે, તેને માહિતી મળી છે કે થાણેનો એક મોટો ગુંડો રાજ ઠાકુર અને તેની ગેંગ તેને […]

Maharashtra

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને શિવસેના પ્રમુખ બનાવવામાં આવ્યા

મુંબઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને શિવસેના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. કારોબારી બેઠકમાં કેટલીક દરખાસ્તો પસાર કરવામાં આવી છે. જેમાં વીર સાવરકરને ભારત રત્ન આપવાનો પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જાે આપવા અને સ્થાનિક ભૂમિપુત્રોને નોકરીમાં ૮૦ ટકા અનામત આપવા […]

Maharashtra

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં નરમાઈ

નેચરલ ગેસ, કોટન-ખાંડીના વાયદા પણ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 6501 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 7786 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 28 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,05,699 સોદાઓમાં કુલ રૂ.14,314.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં […]

Maharashtra

નીરવ મોદીના હીરા અને ઝવેરાતની હરાજી કરવામાં આવશે

મુંબઇ ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની માલિકીની ‘ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ’ના હીરા, સોના અને પ્લેટિનમ જ્વેલરીની ૨૫ માર્ચે ઈ-ઓક્શન દ્વારા હરાજી કરવામાં આવશે. લિક્વિડેટર શાંતનુ ટી.રે દ્વારા નોટીસ જાહેર કરવામાં આવી છે. ફેબ્રુઆરી ૨૦૨૦ માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ બેંચ દ્વારા ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના લિક્વિડેટર તરીકે શાંતનુ ટી.રેને નિયુક્ત કરવામાં આવ્યા હતા. હાલ […]

Maharashtra

કંગનાએ હૃતિક રોશન અને દિલજીત દોષંજની ઉડાવી મજાક!.. કહી દીધી આ વાત

મુંબઈ બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી કંગના રનૌત પોતાના બેફામ નિવેદનોને કારણે હંમેશા લોકોના નિશાના પર રહેતી હોય છે. તે કોઈપણ સામાજિક કે રાજકીય મુદ્દા પર પોતાનો અભિપ્રાય સ્વતંત્રતા સાથે વ્યક્ત કરવા માટે પણ પ્રખ્યાત છે. તાજેતરમાં કંગનાએ ટિ્‌વટર પર ફેન્સ માટે એક અદ્ભુત સેશન રાખ્યું હતું. જેમાં ફેન્સ તેને કોઈપણ પ્રશ્ન પૂછી શકે છે. જેમાં કંગના […]