Gujarat

માણાવદર નગરપાલિકાની બજેટ બેઠકમાં ફરી કોંગ્રેસ ની વ્હીપ, પત્રકારો તથા આમજનતાને મીટીંગ માંથી કાઢવા અધ્યક્ષ કહેતા ચકચાર

માણાવદર નગરપાલિકા માં 15 સભ્યો કોંગ્રેસ , 1 અપક્ષ , 12 ભાજપ કુલ 28 સભ્યો છે. જેમાં કોંગ્રેસ પક્ષ માં આંતરિક વિખવાદ ના કારણે હાલ ઇન્ચાર્જ પ્રમુખ જગમાલભાઇ હુંબલ સહિત પાંચ સભ્યો પક્ષપલ્ટુ બન્યા સ્પષ્ટ બહુમતી કોંગ્રેસ ની હતી જે પક્ષપલ્ટુ ઓને કારણે ભાજપ – કૉંગ્રેસ ભેગા થયને સતા મેળવી હવે આ પક્ષપલ્ટુ ઓને કોંગ્રેસે […]

Gujarat

દુબઈથી આવેલા ગોંડલના યુવાનની તબિયત નાદુરસ્ત થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણ નગરમાં રહેતા અને ઇન્ટરનેશનલ લેવલે સીસીટીવી કેમેરાનું કામ કરતા યુવાન ગતરોજ દુબઇ થી પુના પહોંચ્યા બાદ આજે ગોંડલ તેના ઘરે પહોંચતા તેઓને તેની તબિયત નાદુરસ્ત જણાતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે નીકળ્યા હતા પુના થી ગોંડલ આવ્યા દરમિયાન તેઓ પરિવારના ૧૦ થી ૧૨ સભ્યોને મળ્યા હોવાનું જણાવ્યું હતું. અને તેઓ […]

Gujarat

અરવલ્લી જિલ્લા એલસીબી દ્વારા વિદેશી દારૂની પેટી નંગ ૮૧ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ 1717985 પૈસા નો મુદ્દામાલ શોધી કાઢો

શ્રી એમ. જી વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અરવલ્લી તથા એલસીબી સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ વાહન ચેકિંગ દરમિયાન આજરોજ 19 3 2020 ટાઈમ 15: 45 વાગે મોજે ભીમપુર ગામની સીમમાં ઓનેસ્ટ હોટલ પાસે હાઈવે રોડ ઉપર રાજસ્થાન રાજ્ય તરફથી દારૂ ભરી આવેલ ટ્રક ગાડી નંબર gj 18 એ યુ 7856 કિંમત રૂપિયા સાત લાખ વિદેશીદારૂ પેટી […]

Gujarat

ચાણસ્મા તાલુકાના ના દેલમાલ ગામે આવેલ સુપ્રસિધ્ધ લિંબજ માતાજી નો મેળો બંધ રહ્યો .

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ના દેલમાલ ગામે આવેલ સુપ્રસિધ્ધ લિંબજ માતાજી ના મંદિરે છેલ્લા ધણા વર્ષો થી ચૈત્ર સુદ સાતમ ને દિવસે યોજાતો લોક મેળો આ વર્ષે કોરોના વાયરસ ના ભય ના કારણે લિંબજ માતાજી ના વહીવટદારો દ્વારા મોકુફ રાખવામાં આવ્યો છે. દેલમાલ ખાતે લિંબજ માતાજીના ચૈત્ર સુદ સાતમ તા.૩૧/૩/૨૦૨૦ ના રોજ યોજાનારા લોક મેળા […]

Gujarat

પાટણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજકોટના વિરપુર પાસે રોડ પરથી મળેલી ધોરણ-૧૦ ની ઉત્તરવહીઓ બાબતે કલેકટર ને આવેદનપત્ર આપ્યું

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ , પાટણ શાખા  દ્ધારા આજે રાજકોટ જીલ્લાના વીરપુર ખાતે રસ્તા પર ધોરણ 10 બોર્ડ ની  પરીક્ષાની ઉત્તરવાહીઓ મળી આવેલ છે અને ગોંડલ પાસે ઉત્તરવહીઓના પાસૅલ મળી આવ્યા છે  જે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ની ખૂબ મોટી બેદરકારી સામે લાવેલ છે.આ સમગ્ર ઘટના ની નિંદા કરતાઅ.ભા.વિ.પ.પાટણ  દ્વારા આજે  જિલ્લા કલેકટરશ્રી ને આવેદનપત્ર […]

Gujarat

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ફટકો, ખુદ વિધાનસભા અધ્યક્ષે સ્વીકારી આ વાત

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને જબરદસ્ત ફટકો પડ્યો છે. રવિવારે દિવસભર કોંગ્રેસનાં ચાર ધારાસભ્યોએ રાજીનામા આપવાની વાતો વહેતી થઈ હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આ વાતોને અફવા ગણાવી હતી. તો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અધ્યક્ષને ચાર ધારાસભ્યોનાં રાજીનામા મળ્યા છે. તો સાંજે અધ્યક્ષ તરફથી સત્તાવાર જાહેરાત કરાઈ છે કે કોંગ્રેસનાં ચાર ધારાસભ્યોનાં રાજીનામા […]

Gujarat National

કોંગ્રેસની 4 વિકેટો પડી પરંતુ સાચો ખેલ હજુ બાકી છે, હવે આ ધારાસભ્યો આપી શકે છે રાજીનામાં

રાજ્યસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજ્યમાં રાજકીય ઘમાસાણ ફેલાયું છે. રાજકીય તોડફોડ શરૂ થઈ છે. જેમાં કોંગ્રેસને દર વખતની જેમ જે ડર હતો તે જ થયું. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં નરહરિ અમીનના રૂપમાં ત્રીજું પાસું ખેલ્યું અને આ તરફ કોંગ્રેસમાંથી વિકેટો ખડવાનું શરૂ થઈ ગયું છે. એક તરફ કોંગ્રેસ પોતાના ધારસભ્યોને હોટેલોમાં ફેરવતી રહી કે, ત્યાં […]

Gujarat

રાજ્યસભા: ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામા બાદ શું છે સ્થિતિ? શુ કહે છે વિધાનસભા ગણિત

કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. અને હવે માત્ર એક જ ધારાસભ્યનું રાજીનામું કોંગ્રેસને બીજી બેઠકથી વંચિત રાખશે. કોંગ્રેસના જ બે ઉમેદવારો વચ્ચે રાજ્યસભાનો જંગ જામશે. 4 ધારાસભ્યોના રાજીનામાથી એક જ સભ્ય રાજ્યસભા પહોંચે તેવી સ્થિતિ ઉભી થઇ છે. રાજ્યસભાની ચૂંટણીનો જંગ, કોંગ્રેસને મોટો ઝટકો કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામા કોંગ્રેસને બે સીટ જીતવી મુશ્કેલ! હજુ કેટલા […]

Gujarat

રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરા-સુરતમાં તમામ સ્કૂલ-કોલેજો બંધ કરી દેવાઇ

કોરોના વાયરસને લઇને ગુજરાત સરકાર એલર્ટ થઇ ગઇ છે. આજથી રાજ્યમાં આગામી 29 માર્ચ સુધી સ્કૂલ, કોલેજ, મોલ, મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને અમદાવાદ, સુરત, વડોદરામાં સ્કૂલ-કોલેજો બંધ જોવા મળ્યાં. રાજ્ય સરકારે સ્કૂલ-કોલેજમાં જાહેર કરી છે રજા સુરતની તમામ સ્કૂલ-કોલેજ બંધ કરી દેવાઈ વડોદરામા કોરોના વાયરસના પગલે શાળા કોલેજો આજથી બંધ […]

Gujarat International National

રાજ્યમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આ શહેરમાં સ્વાઇન ફલૂના મોતથી તંત્ર થયું સાબદું

રાજ્યમાં જ્યાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સ્પાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટવ આવતાં હાહાકાર મચી ગયો છે. આજરોજ સુરત બે રિપોર્ટ પોઝિટિવ આવ્યાં જ્યારે રાજકોટમાં સ્વાઇન ફલૂના કારણે એક મહિલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસ સામે આવ્યા […]