Gujarat

રાજકોટ સિવિલ હોસ્પિટલ દર્દીના મોત બાદ ભગવતીપરા કોમી એકતા સંગઠન દ્વારા ૧૦ દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ, પોલીસ કમિશ્નરને આવેદનપત્ર રજૂઆત.

*રાજકોટ સિવિલ હોસ્પિટલ દર્દીના મોત બાદ ભગવતીપરા કોમી એકતા સંગઠન દ્વારા ૧૦ દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ, પોલીસ કમિશ્નરને આવેદનપત્ર રજૂઆત.* *રાજકોટ શહેર તા.૨૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં દાખલ ભગવતિપરાના પ્રભાકરભાઈ ભાઈદાસ પાટીલનું ગત તા.૧૨ના રોજ મૃત્યુ થયું હતું. દર્દીને સિક્યુરિટી ગાર્ડ અને તબીબી સ્ટાફ માર મારતા હોવાનો વિડીયો વાઇરલ થયો […]

Gujarat

રાજકોટ શહેર કુવાડવા G.I.D.C માં કલરકામ કરતા યુપીના શખ્સને પવનની ફટકી લાગતા ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા થતા મોત નીપજ્યું છે

*રાજકોટ શહેર કુવાડવા G.I.D.C માં કલરકામ કરતા યુપીના શખ્સને પવનની ફટકી લાગતા ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા થતા મોત નીપજ્યું છે.* *રાજકોટ શહેર તા.૨૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મૂળ યુપીનો અને હાલ રૈયાધારમાં મોટાભાઈ સાથે રહેતો લક્ષ્મણભાઇ પથરીભાઈ સહાની નામનો 30 વર્ષીય શ્રમિક યુવાનના મામાએ કુવાડવા G.I.D.C માં કલરકામનો કોન્ટ્રાકટ રાખ્યો હોય. ત્યાં ૬ […]

Gujarat

રાજકોટ પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓની કિમતી વસ્તુઓ તેમના સગાંને પરત આપી કોરોના વોર્ડના આરોગ્ય કર્મચારીઓ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી રહ્યા છે

*રાજકોટ પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓની કિમતી વસ્તુઓ તેમના સગાંને પરત આપી કોરોના વોર્ડના આરોગ્ય કર્મચારીઓ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી રહ્યા છે.* *રાજકોટ શહેર તા.૨૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર નાગરિક ધૃવ પટેલના દાદીમાને કોરોના થવાથી પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. અચાનક આવી પડેલી આ આપત્તિને લીધે ધૃવભાઇનો પરિવાર હતપ્રભ […]

Gujarat

રાજકોટ ટ્રકચાલક મિત્ર મારફતે ૨ લિટરના દારૂના ૫૯ જગ મંગાવનાર નહેરુનગરનો શખ્સ દારૂનો જથ્થો લઈને આવતા ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો

*રાજકોટ ટ્રકચાલક મિત્ર મારફતે ૨ લિટરના દારૂના ૫૯ જગ મંગાવનાર નહેરુનગરનો શખ્સ દારૂનો જથ્થો લઈને આવતા ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો.* *રાજકોટ શહેર તા.૨૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એસ.વી.સાખરા અને તેમની ટિમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મોહસીનખાન મલેક અને સંજયભાઈ ચાવડાને મળેલી બાતમી આધારે ધીરેનભાઈ માલકીયા, મહેશભાઈ મંઢ, હિરેનભાઈ સોલંકી, […]

Gujarat

અમાદાવાદ-લીંબડી હાઇવે પર રોડ ક્રોસ કરતા ટેકટરની ટોલીમાં કાર ઘુસી જતા જીવલેણ અકસ્માત સર્જાયો, અકસ્માતમાં રાજકોટના D.C.P ઝોન.૨ ના કમાન્ડોનું મોત

*અમાદાવાદ-લીંબડી હાઇવે પર રોડ ક્રોસ કરતા ટેકટરની ટોલીમાં કાર ઘુસી જતા જીવલેણ અકસ્માત સર્જાયો, અકસ્માતમાં રાજકોટના D.C.P ઝોન.૨ ના કમાન્ડોનું મોત.* *રાજકોટ શહેર તા.૨૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જામનગર રોડ પર મારૂતીનગર પોલીસ હેડ કર્વાટરમાં રહેતા D.C.P ઝોન-૨ પ્રવિણકુમાર મીણાના કમાન્ડો તરીકે પોલીસ કમિશ્ર્નર કચેરીમાં ફરજ બજાવતા રાજેશ વલ્લભદાસ નૈનુજી ની કારમાં પત્ની હંસાબેન સાથે […]

Gujarat

અમરેલી જિલ્લાના બગસરા શહેરના અમરેલી બાઇપાસ રોડ પર આધેડ વયના ખેત મજુર એ કરેલો આપઘાત

અમરેલી જિલ્લાના બગસરા શહેરના અમરેલી બાઇપાસ રોડ પર આધેડ વયના ખેત મજુર એ કરેલો આપઘાત મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બગસરા શહેર માં આવેલ ગંજીવાડા વિસ્તારમાં રહેતા ગોકુળભાઈ સવજીભાઈ ડેડાણીયા ઉંમર વર્ષ 65 આજરોજ બપોરના સમયે અમરેલી બાઇપાસ રોડની સાઈડમાં આવેલા લીમડાના ઝાડ પર લડકી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરેલ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે બગસરા પોલીસ […]

Gujarat

સમગ્રગુજરાત તેમજ ગુજરાત ના અનેક તાલુકા માં સતત ધોધમાર તેમજ મોટા પ્રમાણમાં વરસાદ વર્ષી રહ્યો હતો.ત્યારે વરસાદ બંધ થતાં ની સાથે જ ખેડુતો ખેતીમમાં વળગ્યા છે

સમગ્રગુજરાત તેમજ ગુજરાત ના અનેક તાલુકા માં સતત ધોધમાર તેમજ મોટા પ્રમાણમાં વરસાદ વર્ષી રહ્યો હતો.ત્યારે વરસાદ બંધ થતાં ની સાથે જ ખેડુતો ખેતીમમાં વળગ્યા છે . ત્યારે ખેડુતો માટે પોતાની સ્વર્ણ સમાન ઉપજ તેમજ માત સમાન ઉપજાવ જમીન આ વર્ષ પડેલ વરસાદ ને કારણે ખેડુતો ને ખેતી માટે અત્યંત જરૂરી પાણી પુરૂ મળ્યુ છે.ત્યારે […]

Gujarat

રાજકોટ શહેર ચોરી કરેલ ટ્રકની બેટરી તથા ગેસના બાટલા સાથે એક શખ્સને ઝડપી પાડતી માલવીયાનગર પોલીસ.

*રાજકોટ શહેર ચોરી કરેલ ટ્રકની બેટરી તથા ગેસના બાટલા સાથે એક શખ્સને ઝડપી પાડતી માલવીયાનગર પોલીસ.* *રાજકોટ શહેર તા.૨૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ચોરીના ગુનામાં પકડાયેલ સંજયગીરી ચમનગીરી ગોસ્વામી ઉ.૨૬ રહે. હુડકો ચોકડી પાસે કોઠારીયા રોડ રાજકોટ. પોલીસે બાતમીના આધારે ખોડીયારનગર પાવર હાઉસ પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ પરથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને તફડાવી […]

Gujarat

રાજકોટ શહેર મહાનગરપાલિકા બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં વોર્ડનં.૧૪માં મનપાના કર્મચારીઓ D.D.T ના બદલે ચૂનાનો છંટકાવ કરી રહ્યા છે

*રાજકોટ શહેર મહાનગરપાલિકા બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં વોર્ડનં.૧૪માં મનપાના કર્મચારીઓ D.D.T ના બદલે ચૂનાનો છંટકાવ કરી રહ્યા છે.* *રાજકોટ શહેર તા.૨૨/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયેલા રહેતા હોય તેવા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે. કોરોનાની સાથો સાથ લોકોને ડેન્ગ્યુ અને મેલેરિયાનો પણ ડર સતાવી […]

Gujarat

રાજકોટ શહેર કોરોનાના બ્રાન્ડ એમ્બેસેડર લોકગાયક કિર્તીદાન ગઢવીને માસ્ક ભંગ બદલ દંડ ફટકારતી મહિલા પોલીસ

*રાજકોટ શહેર કોરોનાના બ્રાન્ડ એમ્બેસેડર લોકગાયક કિર્તીદાન ગઢવીને માસ્ક ભંગ બદલ દંડ ફટકારતી મહિલા પોલીસ.* *રાજકોટ શહેર તા.૨૨/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના સુવિખ્યાત લોકગાયક અને દેશવિદેશમાં ગરબાની રમઝટ બોલાવનાર કિર્તીદાન ગઢવીની પણ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તેઓ આજે સાંજે રેસકોર્સ રિંગ રોડ ઉપર માસ્ક વિના બેઠા હોવાથી પેટ્રોલીંગમાં રહેલા મહિલા પોલીસ સ્ટેશનના […]