*પડધરી થી રાજકોટ રજૂઆત કરવા આવતી ખેડૂતની પુત્રીને રસ્તામાં પોલીસે અટકાવી. રાષ્ટ્રીય કરણી સેનાના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને કરાઇ રજૂઆત.* *રાજકોટ શહેર તા.૧૨.૫.૨૦૨૦ ના રોજ પડધરીના ખેડુત રમેશભાઇ વાઢેર તેમના ખેતરે જઇ રહ્યા હતા. ત્યારે ગ્રામ પંચાયત ચોકમાં કોન્સ્ટેબલ જયદીસિંહ ચૌહાણે અટકાવી લોકડાઉન અંગે કેસ કરવા માટે કહ્યું. ત્યારે તેઓ ખેડુત હોવાનું અને તેઓ ખેતરે […]
India
રાજકોટ શહેર ૧૪મી એ ગુરુવારથી રાજકોટમાં ઉદ્યોગ-ધંધો ધમધમશે. કલેકટરની લેવી પડશે મંજુરી.
*રાજકોટ શહેર ૧૪મી એ ગુરુવારથી રાજકોટમાં ઉદ્યોગ-ધંધો ધમધમશે. કલેકટરની લેવી પડશે મંજુરી.* *રાજકોટ શહેર તા.૧૨.૫.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, ૧૪ મી મે ગુરુવારથી રાજકોટમાં જીલ્લા કલેક્ટરની મંજૂરીથી ઉદ્યોગ-ધંધા શરૂ કરવામાં આવશે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઉદ્યોગ-ધંધો ઇન્ડસ્ટ્રીને ફરીથી ચાલુ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી છે. રાજકોટનો સમાવેશ અગાઉથી […]
ભાયાવદર પોલીસે ઢાંક ગામની સીમ માંથી દેશી દારૂનો જથ્થો પકડી પાડયો
ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પેટ્રોલીગ દરમ્યાન પ્રો.હેડ કોન્સ ધમેન્દ્રસિંહ જાડેજાને ખાનગી બાતમી રાહે હકીકત મળેતા ઢાંક ગામની સીમમાં કપુડીનેશમા રહેતો નાથાભાઈ ગડચર સ્વિફટ ફોર વ્હીલ કાર માથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ભરેલ હાલતમાં પડેલ તેવી હકીકત મળતા ઢાંકથી આબલીયાર જતા કાચા રસ્તે રેઈડ કરતા દેશી દારૂ ભરેલા બાચકામાંથી દેશી દારૂ ૭૧૦ લીટર કિ.રૂ.૧૪૨૦૦/-તથા […]
રાજકોટ શહેર યુનિવર્સિટીમાં સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે રૂા.૧૮ કરોડના બાંધકામ શરૂ કરાશે
*રાજકોટ શહેર યુનિવર્સિટીમાં સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે રૂા.૧૮ કરોડના બાંધકામ શરૂ કરાશે.* *રાજકોટ શહેર તા.૧૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના કલેકટર રેમ્યા મોહન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામ શરૂ કરવા મંજૂરી મળી છે. અને થોડા દિવસોમાં જ સિન્ડીકેટની બહાલી બાદ યુનિવર્સિટીના બાંધકામો પુરા સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે શરૂ કરવામાં આવશે. રૂા.૧ કરોડના ખર્ચે વુમન્સ યોગા હોલનું બાંધકામ શરૂ કરવામાં આવશે. […]
રાજકોટ શહેર કલેકટર તંત્રની ઓનલાઇન અરજી પ્રક્રિયા લોલમ લોલ કચેરીએ લોકોનો ધસારો યથાવત
*રાજકોટ શહેર કલેકટર તંત્રની ઓનલાઇન અરજી પ્રક્રિયા લોલમ લોલ કચેરીએ લોકોનો ધસારો યથાવત.* *રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન અમલમાં હોય કઈ સેવા કે દુકાનો ખુલ્લી રાખવી અને કઈ સેવા કે દુકાનો બંધ રાખવી તે અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જે દુકાનોને છૂટ મળી છે. તેઓને ઇમરજન્સી પાસ […]
રાજકોટ શહેર સદભાવના વૃદ્ધાશ્રમની માતાઓ માટે ‘શ્રવણ’ બનતી રાજકોટ શહેર પોલીસ
*રાજકોટ શહેર સદભાવના વૃદ્ધાશ્રમની માતાઓ માટે ‘શ્રવણ’ બનતી રાજકોટ શહેર પોલીસ* *રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે હાલ ૨૪૫ જેટલા વૃદ્ધો તેમનું જીવન પસાર કરે છે. ત્યારે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ અને બોલબાલા ચેરીટેબલના સંયુક્ત ઉપક્રમે વડીલ વંદના કરવામાં આવી હતી. તમામ માતાઓનું આ તકે શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. […]
રાજકોટ શહેર રાજકુમાર કોલેજ દ્વારા ૬ માસ સુધી ફી વસુલવામાં ન આવે. માધાતાસિંહજી જાડેજા
*રાજકોટ શહેર રાજકુમાર કોલેજ દ્વારા ૬ માસ સુધી ફી વસુલવામાં ન આવે. માધાતાસિંહજી જાડેજા* *રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રાજકુમાર કોલેજ દ્વારા આ નિમયોનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું છે. જે શરમજનક બાબત છે તેમ માંધાતાસિંહજી એ જેતપુર દરબાર સાહેબ ઓફ મહિપાલસિંહ વાળાને પત્ર લખ્યો છે. ટ્રસ્ટે નિર્ણય કરી લેવો જોઇએ કે ૬ […]
રાજકોટ શહેરમાં કેસર કેરીના બોક્સના ભાવ ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની આસપાસ છે. જ્યારે સારી ક્વોલિટીની કેસર કેરીના ભાવ એક બોક્સના ૭૦૦ રૂપિયા આસપાસ છે.
*રાજકોટ શહેરમાં કેસર કેરીના બોક્સના ભાવ ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની આસપાસ છે. જ્યારે સારી ક્વોલિટીની કેસર કેરીના ભાવ એક બોક્સના ૭૦૦ રૂપિયા આસપાસ છે.* *રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કેસર કેરીના ૨૦ હજાર બોક્સની આવકો થઈ છે. આ વખતે લોકડાઉન છે. ત્યારે કેસર કેરીના બોક્સના ભાવ ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની આસપાસ છે. જ્યારે […]
જાફરાબાદ તાલુકામાં લોકડાઉનમાં મનરેગા યોજના અંતર્ગત સામુહિક કામ શરૂ થતા શ્રમિકોમાં ખુશીનો માહોલ
જાફરાબાદ તાલુકામાં લોકડાઉનમાં મનરેગા યોજના અંતર્ગત સામુહિક કામ શરૂ થતા શ્રમિકોમાં ખુશીનો માહોલ સોશિયલ ડિસ્ટન્સના નિયમ સાથે મનરેગા અંતર્ગત જાફરાબાદ તાલુકામાં ૨૨૬૦ શ્રમિકો કરી રહ્યા છે કામ આલેખન: સુમિત ગોહીલ/ રાધિકા વ્યાસ સામાન્ય રીતે જાફરાબાદ તાલુકાની વાત કરીએ તો એ શ્રમિક ધરાવતો તાલુકો છે. જાફરાબાદ તાલુકામાં હાલ દરમિયાન મનરેગા યોજના અંતર્ગત કામ શરૂ કરવામાં આવ્યુ […]
લલિત વસોયાને 23મે સુધી હોમ ક્વોરેન્ટાઈન કરાયા
ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલીતભાઈ વસોયા સુરત તારા લોકોને વિસ્તારના લોકોને વતન પરત લેવા માટે ગયેલા હોય ત્યાં બધાથી સોશિયલ distance રાખેલ છતાં આજરોજ ધોરાજીનઆવેલ અને તેને હોમ કવોરોનટાઈન કરેલ છે તારીખ-૧૦/૦૫/૨૦૨૦થી તારીખ ૨૩/૦૫/૨૦૨૦ સુધી હોમ કવોરોનટાઈન માં રાખવામાં આવેલ છે રિપોર્ટર વિપુલ ધામેચા










