Rajasthan

રાજસ્થાનમાં દલિત કિશોર પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો

રાજસ્થાન રાજસ્થાનના કરૌલી જિલ્લાના હિંડૌન સબડિવિઝનના એક ગામમાં અનુસૂચિત જાતિની કિશોરીને બંધક બનાવીને તેના પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પીડિતાના પરિવારે આરોપીઓ પર રાજીનામું આપવા માટે ડરાવવા અને દબાણ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. દલિત સંગઠનો સાથે આવીને પીડિતાની માતાએ શનિવારે સાંજે આ ઘટનામાં એફઆઈઆર નોંધાવી હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી ગઈ […]

Rajasthan

રાજસ્થાનની શાળામાં શિક્ષકે ૯ વર્ષના બાળક માર મારતા મોત નીપજ્યું

રાજસ્થાન રાજસ્થાનના ઝાલોરમાંથી દિલ દહેલાવતી ઘટના સામે આવી છે. જ્યાં એક પ્રાઈવેટ સ્કૂલના શિક્ષકે પાણી પીવાના માટલાને હાથ લગાવવા પર ૯ વર્ષના અનુસૂચિત જાતિના બાળકને ખરાબ રીતે માર માર્યો જેના કારણે તેનું મોત થયું છે. આ ઘટનાની જાણકારી પોલીસે આપી છે. પોલીસે ૪૦ વર્ષના આરોપી શિક્ષક ચેલ સિંહની ધરપકડ કરી છે અને તેના ઉપર હત્યા […]

Rajasthan

પતિએ ખુરપીથી પત્નીની કરી હત્યા પછી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પછી…..

રાજસ્થાન પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. પતિએ ખુરપીથી પ્રહાર કરીને પત્નીની હત્યા કરી દીધી છે. પતિને પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. હત્યા કર્યા પછી પતિ જાતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને ઘટનાની માહિતી આપતા પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. તેણે પોલીસને કહ્યું કે મેં મારી પત્નીને મારી […]

Rajasthan

રાજસ્થાનની ૭૦ વર્ષની મહિલાએ બાળકને આપ્યો જન્મ

રાજસ્થાન એક મહિલા માટે માતા બનવું એ પોતાનામાં જ એક ખાસ અનુભવ છે. પરંતુ જાે કોઈ મહિલા ૭૦ વર્ષની ઉંમરે માતા બને તો તમે તેને શું કહેશો? રાજસ્થાનમાં પણ કંઈક આવું જ બન્યું છે. રાજસ્થાનમાં ૭૦ વર્ષની એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. મહિલાને આઈવીએફ પ્રક્રિયાની મદદથી બાળક મળ્યું છે. તેમના ૭૫ વર્ષના પતિ અને […]

Rajasthan

રાજસ્થાનના ખાટુ શ્યામજી મંદિરમાં દોડધામમાં ૩ના મોત

સીકર રાજસ્થાનના સીકર જિલ્લામાં પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિરમાં સવાર સવારમાં મંદિરના કપાટ ખુલતા જ ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં ૩ શ્રદ્ધાળુઓના જીવ ગયા જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા. ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ અને મંદિર કમિટીના ગાર્ડ્‌સે વ્યવસ્થા સંભાળી અને તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા. હાલ ખાટુશ્યામજી પોલીસ મથક સમગ્ર મામલે તપાસમાં લાગી છે. એવું કહેવાય છે કે […]

Rajasthan

રાજસ્થાનમાં પાંચ પિતરાઈ ભાઈ બહેનોના ડુબી જવાથી મોત

રાજસ્થાન રાજસ્થાનના શ્રીગંગાનગરના અનુપગઢ સબડિવિઝનના રામસિંહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ઉડાસરમાં બની હતી. ત્યાં બપોરે ખેતરમાં બનાવેલી પાણીની ટાંકીમાં ૫ માસુમ બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. પાણીની ટાંકીમાં ૫ બાળકોના ડૂબી જવાના સમાચારથી તેમના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. માહિતી મળતાં જ રામસિંહપુર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી પાંચેય બાળકોના મૃતદેહને પાણીની ટાંકીમાંથી […]

Rajasthan

રાજસ્થાનના બાડમેરમાં સેનાનું મિગ-૨૧ વિમાન ક્રેશ

રાજસ્થાન રાજસ્થાનના સરહદી બાડમેર જિલ્લામાં ગુરૂવારે રાત્રે આશરે ૯ કલાકે ભારતીય વાયુસેનાનું લડાકૂ વિમાન મિગ ૨૧ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જિલ્લા કલેક્ટર લોકબંધુ યાદવે જણાવ્યુ કે ઘટના જિલ્લાના બાયતૂ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ભીમડા ગામની પાસે બની જ્યાં થોડે દૂર વિમાન ક્રેશ થયા બાદ જમીન પર પડી ગયું અને તેમાં આગ લાગી હતી. તેમણે જણાવ્યું […]

Rajasthan

રાજસ્થાનમાં પત્નીને બોયફ્રેન્ડ સાથે વાત કરતા રોકતા પતિને અનેક વખત જેલમાં પુરાવ્યો

રાજસ્થાન રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં એક પતિને તેની પત્નીને તેના બોયફ્રેન્ડ સાથે સંબંધને રોકવાની ભારે સજા મળી રહી છે. આપણે પતિએ કીધેલી વ્યથાને માનીએ તો પીડીત પતિને તેની પત્નીએ ૨૮ વખત જેલના સળિયા ગણાવ્યા છે, આટલું જ નહીં તેની પત્ની, માતા અને બાળકોને પણ માર મારતી હતી. હાલ આ બધી બાબતોથી પરેશાન પતિએ આખરે કોર્ટનું શરણ […]

Rajasthan

રાજસ્થાનમાં પુત્રવધુએ સસરાનો જીવ લઈ લીધો

રાજસ્થાન રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં કુશલગઢ પોલીસ મથકની હદના નાથપુરા ગામમાં ઘરેલુ વિવાદના કારણે એક પુત્રવધુએ તેના સસરાનો જીવ લઈ લીધો. સસરા સાથે થયેલો જમીન વિવાદ એ હદે વધી ગયો કે તે કંટ્રોલ બહાર થઈ ગઈ. આ વિવાદમાં પુત્રવધુએ વૃદ્ધ સસરાની ખુબ મારપીટ કરી અને તેમના પ્રાઈવેટ પાર્ટ પર સતત અનેકવાર લાતો મારી. પ્રાઈવેટ પાર્ટ પર […]

Rajasthan

રાજસ્થાન બોર્ડર પર બીએસએફે પાકિસ્તાની ઘુષણખોરની ધરપકડ કરી

જયપુર પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ જ્યાં ભાજપની પૂર્વ નેતા નૂપુર શર્મા કોર્ટનો દરવાજાે ખખડાવી રહી છે. આ વચ્ચે રાજસ્થાનમાં તેની સાથે જાેડાયેલો ચોંકાવનારો ખુલાસો થયો છે. જાણવા મળ્યું છે કે રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં સ્થિત હિન્દુમલકોટ પર પાછલા દિવસોમાં બીએસએફે જે પાકિસ્તાન ઘુષણખોરની ધરપકડ કરી હતી, તેને ષડયંત્ર હેઠળ ભારત મોકલવામાં આવ્યો હતો. […]