Rajasthan

કન્હૈયાલાલ મર્ડરના આરોપીઓ સાથે ગૌહર ચિશ્તીની મિટીંગ થઈ હતી

ઉદયપુર ઉદયપુરમાં કન્હૈયા લાલ મર્ડર કેસમાં દરરોજ નવા ખુલસા થઇ રહ્યા છે. હવે હત્યાકાંડના તાર અજમેર સાથે જાેડાયેલા જાેવા મળી રહ્યા છે. તેમાં સૌથી મોટું નામ ગૌહર ચિશ્તીનું સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવી રહ્યું છે કે ગૌહર ચિશ્તીએ સૂફી સંત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ સીડીઓ પર ઉભા રહી ભડકાઉ નારા લગાવ્યા […]

Rajasthan

અજમેરના સલમાન ચિશ્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી

રાજસ્થાન રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાનો મામલો હજુ શાંત નહતો પડ્યો ત્યાં તો વધુ એક વીડિયોએ પ્રશાસનની ઊંઘ ઉડાવી દીધી છે. અજમેર દરગાહના હિસ્ટ્રીશીટર સલમાન ચિશ્તિએ ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માને મારી નાખવાની ધમકી આપી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ચિશ્તિ નુપુર શર્માનું માથું વાઢી નાખનારાને પોતાનું મકાન આપવાની વાત કરી રહ્યો […]

Rajasthan

ઉદયપુરના બે મૌલવીએ મોહમ્મદ ગૌસને પાકિસ્તાન તાલીમ માટે મોકલ્યો હતો

ઉદયપુર કન્હૈયાલાલ હત્યા કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના બે મૌલવી રિયાસત હુસૈન અને અબ્દુલ રઝાકે હત્યાના આરોપી મોહમ્મદ ગૌસને દાવત-એ-ઈસ્લામીની તાલીમ માટે પાકિસ્તાન મોકલ્યો હતો. ગૌસની સાથે વસીમ અત્તારી અને અખ્તર રઝા પાકિસ્તાન ગયા હતા. હાલ ત્રણેયને દ્ગૈંછ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બે મૌલાના અને બે વકીલ પણ આ […]

Rajasthan

જીભ કાપવાની ધમકી આપનાર મૌલાના ગિરફ્તાર

ઉદયપુર બુંદી પોલીસે શુક્રવારે ઉશ્કેરણીજનક નિવેદનો આપવા બદલ બે મૌલવીઓની ધરપકડ કરી હતી. મુસ્લિમ સમુદાયની રેલી દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપનાર મૌલાના નદીમ સહિત બે લોકોની પોલીસે ધરપકડ કરી છે. મૌલાનાના ભાષણનો કથિત વીડિયો કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે શેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે ગેહલોત જી, ધ્યાન આપો… તમારી પોલીસ પાછળ ઉભી છે અને […]

Rajasthan

એનઆઈએ આ એંગલથી પણ કરી રહી છે તપાસ

રાજસ્થાન ૨૧મી જૂને મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં મેડિકલ પ્રોફેશનલ ઉમેશ કોલ્હેની નૂપુર શર્માને કથિત રીતે સમર્થન કરવા બદલ હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ કોલ્હેનું ગળું કાપીને હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ પહેલા ૨૫ જાન્યુઆરીએ ગુજરાતના ધંધુકા વિસ્તારમાં એક દુકાનદારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકે પયગંબર મોહમ્મદ વિશે […]

Rajasthan

મૌલાના મુફતી નદીમની રાજસ્થાનના બૂંદીથી ધરપકડ કરાઈ

રાજસ્થાન રાજસ્થાનની પોલીસે મૌલાના મુફ્તી નદીમ ની બૂંદીથી ધરપકડ કરી છે. મૌલાના મુફ્તીએ નૂપુર શર્મા વિરૂદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું હતું. ઉદયપુરમાં હિંસાત્મક ઘટના બાદ મૌલાના મુફ્તીની ધરપકડની માંગ વધી ગઇ હતી. ઉદયપુરમાં બે લોકોએ ટેલર કનૈયાલાની એટલા માટે હત્યા કરી હતી કારણ કે તેમણે નૂપુર શર્માના સપોર્ટમાં એક પોસ્ટ કરી હતી. બૂંદીમાં મૌલાનાની ધરપકડ બાદ […]

Rajasthan

ઉદયપુર હત્યા કેસમાં પાકિસ્તાનથી આવ્યો હતો આદેશનો ખુલાસો થયો

ઉદયપુર ઉદયપુરમાં કન્હૈયાલાલની ર્નિદયી રીતે કરાયેલી હત્યાથી સમગ્ર દેશ હચમચી ગયો છે અને લોકોમાં આક્રોશ છે. ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ હાલ દ્ગૈંછ ને સોંપાયા છે. આજે જયપુરની સ્પેશિયલ કોર્ટમાં આ આરોપીઓને રજૂ કરાશે. કન્હૈયાલાલ મર્ડર કેસમાં વધુ એક ખુલાસો થયો છે. ઘટનાસ્થળેથી સફેદ સ્કૂટી મળી છે. આ સ્કૂટી ગૌસ મોહમ્મદના નામે રજિસ્ટર્ડ છે અને ઘટના […]

Rajasthan

ઉદયપુર હત્યા કેસમાં કાનપુર કનેક્શન સામે આવતા એનઆઈએની ટીમ એકશનમાં

રાજસ્થાન રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલની હત્યાના મામલે તપાસ તેજ થઈ છે. તપાસ એજન્સી દ્ગૈંછ ની ટીમ ઉત્તર પ્રદેશના કાનપુરમાં પહોંચી છે. આ હત્યા આતંકી ષડયંત્રના હેઠળ થઈ હોવાના શંકાને પગલે દ્ગૈંછ ને દાવત-એ-ઈસ્લામી પર ગાળિયો કસ્યો છે. કાનપુરમાં દાવત-એ-ઈસ્લામીની મરકજ છે. આરોપી મોહંમદ રિયાઝ આ સંસ્થાન સાથે જાેડાયેલો હતો. આ સંગઠનનુ મુખ્યાલય પાકિસ્તાનમાં છે અને […]

Rajasthan

આરોપીઓ પાક.ના ૮-૧૦ મોબાઇલ નંબરો પર વાત પણ કરતા હતા

ઉદયપુર રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા કરનાર રિયાઝ અને ગૌસ મોહમ્મદ રાજસ્થાનના ૮ જિલ્લામાં આઇએસઆઇએસ માટે સ્લીપર સેલ બનાવી રહ્યા હતા. રિયાઝે આ માટે પાકિસ્તાનના કરાચીમાં આતંકવાદીની ટ્રેનિંગ પણ લીધી હતી. ભાસ્કરની ટીમે આરોપીના સંબંધીઓ, પાડોશીઓ અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરીને રાજસ્થાનમાં આતંક ફેલાવવાનું મોટું ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. રિયાઝ જબ્બાર ૨૦ વર્ષ પહેલાં ઘર […]

Rajasthan

ગુજરાતના ગાંધીનગરમાં પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો

રાજસ્થાન રાજસ્થાનના ઉદયપુરમા ધોળે દાડે હિન્દુ યુવક કન્હૈયાલાલની દુકાનમા ઘુસીને ર્નિમમ હત્યા કરવામા આવી છે. ઉદયપુરમા હત્યા પછી ઈસ્લામીક જેહાદી હત્યારા દ્વારા ધમકી ભર્યા વીડીયો જાહેર કરવો એ દેશ માટે ચુનોતી હોવાનું બજરંગ દળ ના પ્રમુખ શક્તિસિંહ ઝાલાએ જણાવતા ઉમેર્યું હતું કે, આ અપરાધને ભારતની જનતા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ક્યારેય પણ બર્દાસ્ત નહિ […]