Rajasthan

રાજસ્થાના મુખ્યમંત્રીના ભાઈ અગ્રસેન ગેહલોતના ત્યાં સીબીઆઈના દરોડા

રાજસ્થાન સીબીઆઈએ અગ્રસેન ગેહલોતના નિવાસ સ્થાન પર દરોડા પાડ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે સીબીઆઈના આ દરોડા રાહુલ ગાંધી માટે દિલ્હીમાં કરવામાં આવી રહેલા પ્રદર્શન સાથે જાેડીને જાેવામાં આવી રહ્યા છે. શુક્રવારે સવારે અગ્રસેન ગેહલોતના ઘરે સીબીઆઈની ટીમ પહોંચી હતી. આ ટીમમાં ૫ અધિકારી દિલ્હીથી અને ૫ અધિકારી જાેધપુરથી છે. સીબીઆઈની એક ટીમ તેમના પાવટા સ્થિત […]

Rajasthan

રાજસ્થાનના બાડમેરમાં ભારે વરસાદને લીધે ગાડીઓ તણાઈ

રાજસ્થાન ભારે વરસાદના કારણે પહાડોથી આવનાર પાણી નીચાણવાળા વિસ્તારમાં ભરાઇ ગયા હતા. ડિપ્ટી ઓફિસમાં પણ ૪ ફૂટ પાણી ભરાયા હતા. વિસ્તારામાં ઘણા વાહનો પણ ડૂબી ગયા હતા. ચૌહટન રોડ પર પાણીના નાળા ઓવરફ્લો થયા હતા. જે પછી પ્રશાસને જેસીબી લગાવીને પાણી બહાર કાઢ્યા હતા. બાડમેર મુના સામાન્ય રીતે રણ વિસ્તારમાં આવો વરસાદ ઓછો જાેવા મળે […]

Rajasthan

બસપામાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યોએ રાજ્યસભા માટે મતદાન કર્યું

રાજસ્થાન રાજસ્થાનમાં સત્તારુઢ કોંગ્રેસ સરકારને નારાજગી વ્યક્ત કરનાર બહુજન સમાજ પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલ ધારાસભ્યોએ શુક્રવારે રાજ્યસભા ચૂંટણી માટે મતદાન કર્યુ છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોંગ્રેસના ત્રણમાંથી એક ઉમેદવાર રણદીપ સુરજેવાલા સાથે સવારે ૯ વાગ્યા પહેલા જ વિધાનસભા પહોંચી ગયા હતા. બસપામાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્ય રાજેન્દ્ર ગુડા, સંદીપ યાદવ, વાજીબ અલી પણ સીએમ સાથે વિધાનસભા […]

Rajasthan

કોંગ્રેસની ઘેરાબંધીમાં ૯૮ ધારાસભ્યો જ ઉદયપુર પહોંચ્યા

જયપુર રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણી માટે ચાલી રહેલા દંગલમાં કોંગ્રેસ તરફથી પોતાના અને અપક્ષ ધારાસભ્યોની ઘેરાબંધીમાં શનિવારે રાત સુધીમાં ૯૮ ધારાસભ્યો જ ઉદયપુર પહોંચ્યા છે. કોંગ્રેસ પાર્ટીના જ ૧૦૮ ધારાસભ્યો છે. જ્યારે ૧૩ અપક્ષ અને ૧ ધારાસભ્ય આરએલડીનો છે. કોંગ્રસે આ બધા ૧૨૨ ધારાસભ્યોને પોતાની ઘેરાબંધીમાં લાવવા માંગે છે. જાેકે હાલ આવું બની શક્યું નથી. કોંગ્રેસના […]

Rajasthan

જયપુરમાં એક જ પરિવારના પાંચ લોકોની લાશ કૂવામાંથી મળતા ખળભળાટ મચ્યો

જયપુર જયપુરના દૂદૂ વિસ્તારમાં બનેલી ઘટનામાં મૃતકોમાં ત્રણ સગી બહેનો છે, જેમના લગ્ન એક જ પરિવારમાં ખુબ જ નાની ઉંમરમાં થયા હતા. સમય જતાં તેમના બે બાળકો પણ હતા. એટલું જ નહીં, હાલ બે બહેનો તો ગર્ભવતી પણ હતી. પરંતુ ૨૫મી મે ત્રણેય સગી બહેનો માટે કાળ બનીને આવી હતી. આ દિવસે ત્રણેય બહેનોએ પોતાના […]

Rajasthan

રાજસ્થાનમાં દલિત યુવકનું અપહરણ કરી માર મરાયાની ફરિયાદ

રાજસ્થાન કોટા ડિવિઝનના બુંદી જિલ્લામાં જ્યાં જિલ્લા પોલીસ ઓપરેશન સમાનતાનો અમલ કરીને દલિત અત્યાચારને રોકવાની કોશિશ કરી રહી છે તો બીજી તરફ જિલ્લાના તલેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાલેડા વિસ્તારના આલ્ફાનગર ગામમાં લગભગ અડધો ડઝન દબંગોએ એક દલિત મજૂરને ૩૧ કલાક સુધી બંધક બનાવીને ઢોરના શેડમાં સાંકળથી બાંધીને રાખ્યો અને […]

Rajasthan

રાજસ્થાનમાં આગામી ચૂંટણી મોદીના નામે લડાશે

જયપુર ભાજપના પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાએ જાહેરાત કરી છે કે ભાજપ આગામી ચૂંટણી વસુંધરા કે બીજા કોઈ સ્થાનિક નેતાના નામે નહી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે લડશે. વાસ્તવમાં રાજસ્થાન ભાજપમાં ચાલતા આંતરિક જૂથવાદના લીધે પક્ષે આ ર્નિણય લેવો પડ્યો છે. ભાજપના આ જૂથવાદની અસર પક્ષની ચૂંટણીની સંભાવના પર ન પડે તેને ધ્યાનમાં રાખીને આ ર્નિણય […]

Rajasthan

મારી ભવિષ્યવાણી છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની હાર છે ઃ પ્રશાંત કિશોરે

રાજસ્થાન તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની જે ચર્ચિત ચિંતન શિબિર યોજાઈ તેની ચર્ચા માં છે અને તેના પર લોકોના ખોટા અને વિવાદિત નિવેદનો આપતા હોય છે અને હવે દેશના રાજકારણમાં હાલ જે રણનીતિકાર પ્રશાંત કિશોરનું નામ ચર્ચા ચડ્યું છે તે છે. તેમણે હાલમાં જે કહ્યું તે કોંગ્રેસ માટે નિરાશાજનક હશે. તેમણે તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરમાં […]

Rajasthan

‘બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ અને બધાનો પ્રયાસ’ એ આપણો મંત્ર ઃ વડાપ્રધાન

જયપુર રાજસ્થાનના જયપુરમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક ચાલુ છે. આ બેઠકના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના નેતાઓને વર્ચ્યુઅલી સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દુનિયા ભારત તરફ ખુબ આશાઓ સાથે જાેઈ રહી છે. બરાબર એ જ રીતે ભારતમાં ભાજપ પ્રત્યે જનતાનો એક વિશેષ સ્નેહ છે. દેશની જનતા ભાજપ પ્રત્યે ખુબ આશાથી જુએ છે. […]

Rajasthan

હાઈવે પર ટેહાઈવે પર ટેન્કર પલ્ટી જતાં મદદ કરવા જતા યુવકનું મોતન્કર પલ્ટી જતાં મદદ કરવા જતા યુવકનું મોત

ઉદયપુર બોરીકુઆં-ગોજ્યા ગામના રહેવાસી વિનોદ મેઘવાલના લગ્ન ૨૫ મેના રોજ થવાના હતા. ઘરમાં લગ્નગીતોનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. બુધવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ વિનોદ પણ ડીજે પર ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન ઘરથી થોડે દૂર ગેસનું ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટી જવાની માહિતી મળતાં જ વિનોદ પણ તેના મિત્રો અને સંબંધીઓ સાથે ત્યાં […]