ઉદયપુર ગુજરાત રોડવેઝની તમામ બસો આગામી આદેશ સુધી રાજસ્થાન નહીં જાય. જ્યારે ગુજરાતની જેટલી બસો રાજસ્થાનમાં છે, તેને પણ પરત બોલાવી લેવાનો ર્નિણય ગુજરાત રોડવેઝ મેનેજમેન્ટે દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાતની સરકારી બસો સિવાય અન્ય ખાનગી બસો રાબેતા મુજબ દોડી રહી છે.એસઆઇટી એ ગુરુવારે સાપેટીયામાં એસકે એન્જિનિયરિંગ ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. ફેક્ટરીમાં જ રિયાઝ […]
Rajasthan
ઉદયપુર હત્યા કેસના આરોપીએ પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેનિંગ
રાજસ્થાન રાજસ્થાનના ઉદયપુરમાં દરજી મર્ડર કેસના આરોપીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. ગૃહ રાજ્ય પ્રધાન રાજેન્દ્ર યાદવે બુધવારે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠક પછી જણાવ્યું હતું કે, એક આરોપીની હિલચાલ પાકિસ્તાન ઉપરાંત આરબ દેશો અને નેપાળમાં જાેવા મળી છે. તો, ઉદયપુર ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની ઝડપી ધરપકડ કરનારા પાંચ પોલીસકર્મીઓ તેજપાલ, નરેન્દ્ર, શૌકત, વિકાસ અને […]
કોંગ્રેસ નેતા પ્રમોદ કૃષ્ણમ લક્ષ્મણ રેખા પાર ન કરો ઃ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ ઉદયપુર હત્યા કેસમાં ગહેલોત સરકારની કામગીરી પર કોંગ્રેસના નેતા પ્રમોદ કૃષ્ણમએ ટિ્વટ કરતા ખળભળાટ
રાજસ્થાન કોંગ્રેસે ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડમાં અશોક સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવનારી ટિપ્પણી બદલ પોતાના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ફટકાર લગાવી અને કહ્યું કે તેમની ટિપ્પણી તથ્યોથી દૂર છે અને તેમણે લક્ષ્મણરેખા પાર કરતા પહેલા ઓછામાં ઓછું એકવાર તેના પર વિચાર કરવો જાેઈતો હતો. કૃષ્ણમે એક ટ્વીટમાં ગહેલોત સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે […]
હત્યારાઓને ચાર દિવસની અંદર ફાંસીએ લટકાવવા જાેઇએઃ ગેહલોતના મંત્રી
જયપુર ઉદયપુર હત્યાકાંડને લઈને રાજસ્થાનમાં ગેહલોત સરકારમાં મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસનો પિત્તો ગયો. મંત્રી પ્રતાપ સિંહે કહ્યું કે જે પણ આરોપી હશે તેને ગોળી મારી દેવી જાેઇએ. ખાચરિયાવાસે એક ટ્વીટમાં કહ્યું કે ઉદયપુરમાં યુવકની અમાનવીય હત્યાની સખત નિંદા કરીએ છીએ. આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારોને કડક સજા ફટકારીને તમામને ફાંસી આપવી જાેઇએ. તેમણે એક ઇન્ટરવ્યુમાં […]
ઉદયપુરમાં જઘન્ય હત્યાથી હું ખૂબ જ આઘાતમાં છું ઃ રાહુલ ગાંધી ધર્મના નામે ક્રૂરતા સહન કરી શકાય નહીં, આતંક ફેલાવનારાઓને તાત્કાલિક સજા થવી જાેઈએ ઃ રાહુલ ગાંધી
ઉદયપુર ઉદયપુર હત્યાકાંડ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયાથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંતુષ્ટ નથી. કેબિનેટ મંત્રી ગિરિરાજ સિંહે ટ્વીટ દ્વારા રાહુલને સલાહ આપી છે. મંગળવારે બે હુમલાખોરોએ ઉદયપુરમાં દરજીની દુકાનમાં ઘાતકી હત્યા કરી હતી. તેણે આ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટને કારણે આ હત્યા […]
કન્હૈયાલાલના પરિવારને અપાશે ૩૧ લાખનુ વળતર
રાજસ્થાન રાજસ્થાનના ઉદયપુરમાં ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ માટે ટેલર કન્હૈયાલાલની ર્નિદયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ (ગૌસ મોહમ્મદ અને રિયાઝ) કપડાં સીવવાના બહાને દરજીની દુકાનમાં ઘૂસ્યા હતા. આ ર્નિદય હત્યા બાદ રાજસ્થાન સરકારે સમગ્ર રાજ્યમાં એક મહિના માટે કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. તે જ સમયે, ઇન્ટરનેટ સેવાઓ ૨૪ કલાક […]
ભારતમાં તાલિબાની માનસિકતાને જગ્યા નહીં આપીએ ઃ અજમેર દરગાહના પ્રમુખ
રાજસ્થાન ઉદયપુરમાં એક દરજીની ધોળે દિવસે હત્યાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. સહુ કોઈ આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. ઉદયપુર હત્યાકાંડ બાદ હવે અજમેર દરગાહ દીવાન જૈનુલ આબેદિન અલી ખાનની પ્રતિક્રિયા પણ આવી છે. આ ઘટનાની નિંદા કરતા તેમણે કહ્યુ કે ભારતના મુસ્લિમો દેશમાં ક્યારેય તાલિબાની માનસિકતા સામે આવવા દેશે નહિ. ઉદયપુરમાં બે માણસોએ […]
ઉદયપુરમાં કનૈયાલાલના અંતિમ સંસ્કાર કરાયા હત્યારાઓને ફાંસી આપો, નહીંતર તેઓ બીજા વધુ લોકોને મારશે ઃ કનૈયાલાલની પત્નિ
ઉદયપુર ઉદયપુરમાં માર્યા ગયેલા કનૈયાલાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો શહેરના સૌથી મોટા સ્મશાન ઘાટ અશોક નગર પહોંચ્યા હતાં અને કનૈયાલાલને અંતિમ વિદાય આપી હતી અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં નાગરિકો જાેડાયા હતાં અને સુત્રોચ્ચાર કરી રહ્યાં હતાં કે આરોપીઓને તાકિદે ફાંસી આપો,ફાંસી આપો આ ઘટનાના વિરોધમાં આજે સમગ્ર શહેર […]
ઉદયપુરના દરજી કન્હૈયાલાલે પહેલા જ પોલીસને પત્ર લખી હત્યા અંગે જણાવ્યું હતું
ઉદયપુર ઉદયપુરમાં ભૂતમહલ પાસે કન્હૈયાલાલની સુપ્રીમ ટેલર્સ નામની દુકાન છે. કન્હૈયાલાલ ગોવર્ધન વિલાસ વિસ્તારના રહીશ હતા. મૃતક કન્હૈયાલાલની ઉદયપુરમાં ભૂતમહેલ પાસે સુપ્રીમ ટેલર્સ નામની દુકાન હતી. લગભગ ૬ દિવસ બાદ તેમણે મંગળવારે દુકાન ખોલી અને બપોરે બે યુવકો તેમની દુકાને કપડા સિવડાવવાના બહાને આવ્યા. કન્હૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી નાખી. રાજસ્થાન એસઆઈટીએ આ મામલે બે […]
મહારાષ્ટ્ર બાદ રાજસ્થાનમાં રાજકીય ઊથલપાથલ ના એંધાણ
જયપુર રાજસ્થાનના ભાજપના નેતાઓને એવી આશા છે કે રાજસ્થાનમાં પણ મહારાષ્ટ્રની જેમ રાજકીય ખેલ થઈ શકે છે અને કેટલાક નેતાઓના નિવેદનો પરથી આ પ્રકારના સંકેત આપવામાં આવી રહ્યા છે. ભાજપ હાઈકમાન્ડની નજર હવે રાજસ્થાન પર છે. રાજસ્થાનમાં પણ મહારાષ્ટ્ર પેટર્ન લાગુ થઇ શકે તેવી શક્યતા છે તેવા નિવેદનો કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતથી લઈને રાજસ્થાનના ભાજપ […]









