ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશની ધર્મનગરી મથુરાથી થી સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ પતિ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પત્નીનો આરોપ છે કે, પતિ સંબંધીઓે અને અન્ય લોકો સાથે સંબંધ બાંધવા માટે પ્રેશર કરે છે. પીડિત પત્નીનું કહેવું છે કે, પોલીસને ફરિયાદ કરવા છતાં પણ કોઈ મદદ નથી મળી. તેમનું કહેવું છે કે, એક વર્ષથી ચક્કર લગાવું […]
Uttar Pradesh
ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઠંડીનું જાેર હજુ યથાવત, લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રીએ પહોંચ્યું
કાનપુર યુપીના કાનપુરમાં ઠંડીનું જાેર ચાલુ છે. લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રીએ પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં વધતી જતી ઠંડીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. આ કડકડતી ઠંડીમાં હાર્ટ એટેકના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ એવી છે કે લોકો હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામી રહ્યા છે. કાનપુરની હાર્ટ ડિસીઝ ઇન્સ્ટિટ્યૂટના આંકડા […]
ભાજપના વરિષ્ઠ નેતા કેશરીનાથ ત્રિપાઠીનું નિધન, પ્રયાગરાજમાં અંતિમ શ્વાસ લીધા
લખનૌ ઉત્તર પ્રદેશ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમણે પ્રયાગરાજ સ્થિત તેમના નિવાસ સ્થાને આજે સવારે લગભગ ૫ વાગે અંતિમ શ્વાસ લીધા હતા. કેશરીનાથ ત્રિપાઠી ભાજપના મજબૂત નેતા હતા. યુપીના રાજકારણમાં તેમની પોતાની એક અલગ ઓળખ હતી. તેમના મૃત્યુની પુષ્ટિ પુત્ર નીરજ […]
ઉત્તરપ્રદેશમાં અંધવિશ્વાસમાં ડૂબેલી માતાએ પોતાના ૬ મહિનાના બાળકને પાવડો મારી હત્યા કરી
સુલ્તાનપુર ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં રવિવારે એક માએ પોતાના જ ૬ મહિનાના બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શંકા છે કે, અંધવિશ્વાસમાં ડૂબેલી મહિલાએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હત્યાની સૂચના મળતા જ પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી છે અને આ મામલે આગળની તપાસ કરી રહી છે. હકીકતમાં જાેઈએ તો, આ સમગ્ર મામલો ગોસાઈગંજ પોલીસ ચોકી […]
અલ કાયદાએ રામ મંદિર તોડી મસ્જિદ બનાવવાની આપી ધમકી
લખનૌ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પણ આતંકવાદીઓના નિશાને છે. આતંકવાદીઓના મેગેઝિન ગઝવા-એ-હિંદમાં લેખ છાપવામાં આવ્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય જેહાદી જૂથે પ્રતિજ્ઞા લીધી છે કે, અલ કાયદા રામ મંદિરને તોડીને તેની જગ્યાએ મસ્જિદ બનાવશે. આ સિવાય જેહાદીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ઝેર ઓક્યું છે. આ સાથે જ […]
નરાધમ શિક્ષકે વિદ્યાર્થિનીને લખ્યો પ્રેમપત્ર, વિદ્યાર્થિની પરિવારે માફી માગવા કહેતા ઝઘડો કર્યો
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક પ્રાથમિક શાળાના શિક્ષકને સગીર વિદ્યાર્થીની સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમમાં પાગલ ગુરુજીએ છોકરીને પ્રેમપત્ર પણ લખ્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીએ આ વાત તેના પરિવારના સભ્યોને જણાવી તો ગુરુજી તેમની સાથે લડવા લાગ્યા. પીડિત વિદ્યાર્થિનીના પિતાએ કોતવાલીમાં ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે. આ મામલો કન્નૌજ સદર કોતવાલી વિસ્તારના એક ગામનો છે. […]
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસની મુલાકાત માટે મુંબઈ આવ્યાં
લખનૌ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસની મુલાકાત માટે મુંબઈ આવ્યાં છે. ફેબ્રુઆરીમાં યુપીની રાજધાની લખનૌમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ યોજાવાની છે, જેના પહેલા તેઓ મહારાષ્ટ્રના ઉદ્યોગસાહસિકો અને ફિલ્મ જગતના લોકોને મળીને રોકાણની શક્યતા પર વિચાર કરી રહ્યાં છે. યોગી આદિત્યનાથ બુધવારે સાંજે રાજભવન ગયા હતા અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી, સીએમ એકનાથ શિંદે […]
કોંગ્રેસની પાસે કોઇ અન્ય નેતા નથી,બસ ભાઇ બેન સાથે જાેવા મળે છે ઃ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી
લખનૌ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જાેડો યાત્રાનો બીજાે તબક્કા શરૂ થઇ ગયો છે.નવ દિવસના બ્રેક બાદ હવે બીજા તબક્કામાં આ યાત્રા દિલ્હીથી કાશ્મીર સુધી જશે.ગઇકાલે સવારે ૧૧ વાગે દિલ્હીના કાશ્મીરી ગેટથી યાત્રા શરૂ થઇ હતી અને લોની ગાઝિયાબાદના રસ્તે યુપીમાં પ્રવેશ કરી છે. યુપીમાં રાહુલની યાત્રા બે દિવસ સુધી રહેશે.આ દરમિયાન ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ […]
ઉત્તરપ્રદેશમાં સાયકલ લઈને જતી છાત્રાને કાર ચાલકે ૨૦૦ મીટર સુધી ઢસડી, હાલત છે ગંભીર
કૌશાંબી યૂપીના કૌશાંબી જિલ્લાના મંઝનપુર કોતવાલીના દેવખર પુર ગામની નજીક બેકાબૂ કારે સાયકલ સવારે વિદ્યાર્થિનીને ટક્કર મારી દીધી હતી. ટક્કર લાગતા છાત્રા સાયકલ સહિત કારમાં ફસાઈ જતાં ૨૦૦ મીટર સુધી ઢસડાતી રહી હતી. આ દુર્ઘટનામાં છાત્રા ગંભીર રીતે ઘાયસ થઈ હતી. જેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. પોલીસે આ મામલામાં આરોપી ચાલક વિરુદ્ધ […]
દિલ્હીથી બસમાં પરત ફરેલા ડ્રાઈવરની ગોળી મારી કરાઈ હત્યા
ઇટાવા ઉત્તર પ્રદેશના ઈટાવામાં વહેલી સવારે ખાનગી બસના ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારની છે જ્યાં બદમાશોએ ટ્રાવેલ કંપનીના બસ ડ્રાઈવરને ગોળી મારી દીધી હતી. મૃતકનું નામ મુકેશ તિવારી જણાવવામાં આવી રહ્યું છે. મુકેશ તિવારી જ્યારે દિલ્હીથી ઈટાવા સ્થિત પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં […]