લખનૌ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલની બહાર આજે થયેલા પ્રચંડ સિલિન્ડર વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસના લોકો ઘરોમાં છુપાઈ ગયા હતા. વિસ્ફોટથી હોસ્પિટલ અને આસપાસના ઘરોના કાચ તૂટી ગયા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં લોકો ડરી ગયા છે અને ઓક્સિજન સિલિન્ડરોથી ભરેલી ટ્રક પણ […]
Uttar Pradesh
ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં ગત ૧૦ વર્ષોનો રેકોર્ડ તુટી ગયો
લખનૌ ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં ગત ૧૦ વર્ષોનો રેકોર્ડ તુટી ગયો છે.ઠંડીને કારણે લોકો ઘરમાં રહેવા મજબુર થયા છે.ઠંડી અને ધુમ્મસ વધી ગઇ છે.લખનૌમાં ઠંડીએ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે ન્યુનતમ તાપમાન ૬.૬ ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યો છે જે ડિસેમ્બરમાં ૧૦ વર્ષોમાં સોથી ઓછો રહ્યો જયારે અધિકતમ તાપમાન ૧૭.૧ ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યો છે.સવારે પાટનગરમાં […]
ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સર્વેના આદેશ બાદ હવે મુસ્લિમ પક્ષે સમાધાનની કરી વાત
મથુરા ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સર્વેના આદેશ બાદ હવે મુસ્લિમ પક્ષે સમાધાનની વાત કરી છે. શાહી ઇદગાહ કમિટીના ચેરમેન ડો. ઝહીર હસને કહ્યું કે સર્વેની જરૂર નથી. આ વિવાદ સમાધાન દ્વારા ઉકેલી શકાય છે. તેમણે શાહી ઇદગાહ માટે વૈકલ્પિક સ્થાન અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. કહ્યું કે અલ્લાહનું ઘર છે, કોઈ કેક […]
ઉતરપ્રદેશમાં પતિએ પત્નીના પ્રાઈવેટ પાર્ટ-છાતીના ભાગે બ્લેડોના ઘા કર્યા
ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના લખનઉમાં હૃદયને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શરમજનક! છે આ ઘટના, અહીં એક પતિએ પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટને બ્લેડથી કાપી નાખ્યો છે. આ સાથે તેણે પત્નીની છાતી પર બ્લેડના અનેક ઘા પણ કર્યા હતા. પતિ એટલો ગુસ્સામાં હતો કે, પત્નીને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ મહિલાની હોસ્પિટલમાં […]
ઉત્તર પ્રદેશના બરેલીમાં ૨૧ વર્ષિય અમરીનાએ પોતાનો ધર્મ બદલીને હિન્દુ યુવક સાથે લગ્ન કરી
બરેલી ઉત્તર પ્રદેશના બરેલીમાં ૨૧ વર્ષિય અમરીનાએ પોતાનો ધર્મ બદલીને હિન્દુ યુવક સાથે લગ્ન કરી લીધા છે. યૂપીના બિઝનૌરની રહેવાસી અમરીનાએ પહેલા બરેલીના અગસ્ત્ય મુનિ આશ્રમ મંદિરમાં ધર્મ પરિવર્તન કર્યું અને બાદમાં અમરીના રાધિકા બની ગઈ. ત્યાર બાદ તેણે પોતાના પ્રેમી પપ્પુ સાથે મંદિરમાં હિન્દુ રીતિ રિવાજ અનુસાર લગ્ન કરી ફેરા લીધા. પપ્પુ બરેલીથી અડીને […]
ઉત્તરપ્રદેશના કૌશામ્બી જિલ્લામાં પ્રોબેશન ઓફિસરની છેડતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
કૌશામ્બી ઉત્તરપ્રદેશના કૌશામ્બી જિલ્લામાં પ્રોબેશન ઓફિસરની છેડતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે ડિસ્ટ્રિક્ટ પ્રોબેશન ઓફિસર રાજનાથ રામ ઓફિસમાં સબૉર્ડિનેટ મહિલા કર્મચારીની છેડતી કરી રહ્યા છે. મહિલા કર્મચારીના વિરોધ બાદ પણ પ્રોબેશન ઓફિસર તેની સાથે જબરદસ્તી કરે છે. છેડતીનો વીડિયો સામે આવ્યા બાદ ડીએમ સુજીત […]
ઉત્તરપ્રદેશમાં મઉમાં દુર્ઘટના સર્જાઈ, ઘરમાં આગ લાગતા એક જ પરિવારના પાંચ સભ્યોના મોત
મઉ ઉત્તર પ્રદેશના મઉમાં અચાનક આગ લાગવાથી એક દુઃખદ ઘટના ઘટી ગઈ છે. મઉના શાહપુર ગામમાં મંગળવારે મોડી રાતે અચાનક એક ઘરમાં આગ લાગી ગઈ હતી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો જીવતા બળીને ખાક થયા હતા. કહેવાય છે કે, જ્યારે પરિવાર ગાઢ નિંદરમાં સુઈ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના થઈ હતી અને આગ લાગવાના […]
લખનઉમાં પુરપાટ ઝડપે જતી કાર બેકાબૂ થઈને નાળામાં પડી, ૪ લોકોના થયા મોત
લખનઉ રાજધાની લખનઉના પોલીસ સ્ટેશન સૈરપુરના નરહરપુરની નજીક એક બેકાબૂ કાર નાળામાં સમાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. મળી રહેલી જાણકારી મુજબ વળાંક પર ફુલ સ્પિડે મારુતી એસ્ટીમ કાર બેકાબૂ થઈને નાળામાં જઈને પડી હતી. આ […]
કુંભ મેળા પહેલા ગંગાને અવિરલ નિર્મલ કરવાનો સંકલ્પ કરવો પડશે ઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
લખનૌ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ ૨૦૨૫માં પ્રયાગરાજમાં આયોજિત થનાર કુંભ મેળા પહેલા ગંગાને અવિરલ નિર્મલ કરવાના સંકલ્પને પુરો કરવો પડશે મુખ્યમંત્રીએ નમામિ ગંગે પરિયોજનાના અમલની સમીક્ષા કરતા અધિકારીઓને કહ્યું કે ગંગાનો સૌથી મોટા પ્રવાહ ક્ષેત્ર ઉત્તરપ્રદેશમાં છે આ આપણી આસ્થાનું કેન્દ્ર તો છે જ આ સાથે જ અર્થવ્યવસ્થાનો મોટો આધાર પણ છે.ગંગા […]
ભાજપ દ્વારા નગર નિગમની ચુંટણીને લઇ ચુંટણી પ્રચારનું કાર્ય કરવામાં આવ્યું શરૂ
લખનૌ ઉત્તરપ્રદેશમાં નગર એકમ ચુંટણીને લઇ રાજનીતિ ગરમ થઇ ગઇ છે.મુખ્યમંત્રી યોગી પોતાની સરકારની ઉપલબ્ધીઓની સાથે શહેરોને સાધવામાં લાગી છે. મુખ્યમંત્રી તમામ નદર નિગમોમાં પ્રબુધ્ધનગર સંમેલન કરી ચુકયા છે.ગત સાડા પાંચ વર્ષમાં શહેરી સુવિધાઓને સુદ્ઢ બનાવવાને લઇ કરવામાં આવેલ કાર્યોને જનતાની સામે રાખી રહ્યાં છે. આવાસ શૌચાલય સ્વચ્છતા પરિવહન સ્વનિધિ સ્માર્ટ સિટી ઇટીગ્રેટેડ કમાંડ અને […]









