Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ ગાર્ડસ પર ફાયરિંગનો આરોપ લગાવ્યો

પ્રયાગરાજ ઉત્તર પ્રદેશની અલ્હાબાદ યુનિવર્સિટીમાં સોમવારે ભારે હંગામો થયો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થીઓએ ગાર્ડ પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા વિવેકાનંદ પાઠક પર હુમલા બાદ વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ભારે તોડફોડ કરી હતી. બીજી તરફ, અથડામણની માહિતી […]

Uttar Pradesh

પઠાણ ફિલ્મના ફોટામાં દીપિકા પાદુકોણની જગ્યાએ યોગીનો ફોટો લગાવવા પર FIR દાખલ, સાયબર ટીમ કરશે તપાસ

લખનૌ ‘પઠાણ’ ફિલ્મ વિવાદમાં દીપિકા પાદુકોણના સ્થાને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ફોટો રવિવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે આ મામલે કાર્યવાહી કરતા લખનૌ પોલીસે એફઆઈઆર નોંધી છે. પઠાણ ફિલ્મમાં સીએમ યોગી આદિત્યનાથની દીપિકા પાદુકોણની જેમ પોશાક પહેરેલી તસવીર રવિવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હવે આ વાયરલ ફોટા પર લખનૌના […]

Uttar Pradesh

યુપીમાં હીટર ચાલુ કરીને સુતેલા પતિ-પત્નીનું શ્વાસ ગૂંગળામણને કારણે મોત થયું, માસુમ પુત્રની હાલત ગંભીર

સંભલ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના તહસીલ ચંદૌસી વિસ્તાર હેઠળના બનિયાથેર પોલીસ સ્ટેશનના અકરૌલી ગામમાં શનિવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી.માસૂમ સાથે રૂમમાં પેટ્રોમેક્સ સળગાવીને સૂતેલા દંપતીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.જ્યારે માસુમ પુત્રની હાલત ગંભીર છે.પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ હાથ ધરી છે.પરિજનો પોસ્ટમોર્ટમનો ઈન્કાર કરી રહ્યા છે.માસૂમને ખાનગી હોસ્પિટલમાં […]

Uttar Pradesh

ઉત્તર પ્રદેશમાં નકલી એન્કાઉંટર કેસમાં ૪૩ પોલીસકર્મીઓને હાઈકોર્ટે ફટકારી ૭ વર્ષની સજા

લખનઉ અલ્હાબાદ હાઈકોર્ટે ૧૯૯૧ પીલીભીત નકલી એન્કાઉંટર મામલામાં ૪૩ પોલીસકર્મીઓની આજીવન કેદની સજાને ૭ વર્ષ સશ્રમ જેલવાસમાં બદલી નાખી છે. આ નકલી એન્કાઉન્ટરમાં ૧૦ સિખોને આતંકવાદી ગણાવીને તેમની હત્યા કરી દીધી હતી. હાઈકોર્ટે નીચલી અદાલત દ્વારા પોલીસકર્મીઓને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ અંતર્ગત સંભળાવેલી સજાને નકારતા કહ્યું કે, આ મામલામાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૩ […]

Uttar Pradesh

અયોધ્યાના મહંતે પઠાન ફિલ્મને લઇને આપી ધમકી, “જે થિયેટરમાં ફિલ્મ લાગે તેને ફુંકી મારો”

અયોધ્યા બોલિવૂડના કિંગ ખાનની ફિલ્મ રિલીઝિંગ પહેલા જ માહોલ ગરમાવા લાગ્યો છે. એક બાજૂ ફિલ્મને બેન કરવાની માગ થઈ રહી છે, તો બીજી તરફ આ ફિલ્મ થિયેટર સુધી પહોંચી જાય તો, પણ તેને ફુંકી મારવાની ધમકી આવી રહી છે. હાલમાં જ આ ફિલ્મને લઈને અયોધ્યાના મહંત રાજૂ દાસે બહિષ્કારની ધમકી આપી છે. તેમણે કહ્યું કે, […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં વિજળી સપ્લાઈ માટે વિદ્યુત નિગમે જુગાડવાળી ફોર્મ્યુલા અપનાવી

બાગપત ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં વિજળી સપ્લાઈ માટે પશ્ચિમાંચલ વિદ્યુત નિગમે જુગાડવાળી ફોર્મ્યુલા અપનાવી છે. નિગમ અધિકારીઓએ કેટલાય ગામમાં લો ટેન્શનની લાઈનને ઝાડ પર બાંધીને વિજળી આપી દીધી છે. હવે હાઈ ટેન્શનની લાઈનને પણ સુકા ઝાડની ડાળીઓમાં ઈંસુલેટર ફેસાવીને બાંધવાનું શરુ કરી દીધું છે. આવી સ્થિતિમાં કોઈ પણ સમયે ઈંસુલેટર તૂટીને વિજળીના તાર નીચે પડી […]

Uttar Pradesh

ગેમ રમી રહેલ બાળક મોબાઈલ ફાટવાથી દાઝયો, બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો

મથુરા ઉત્તર પ્રદેશના મથુરામાં મોબાઈલ પર ગેમ રમી રહ્યો હતો ત્યારે બાળકના હાથમાં મોબાઈલ અચાનક ફાટ્યો હતો. આ બનાવથી ખળભળાટ મચી ગયો હતો. મોબાઈલ ફાટવાથી બાળક દાઝી ગયો હતો અને તેના હાથ અને મોઢા પર ઈજા થઈ હતી. ઘાયલ અવસ્થામાં પરિવારના સભ્યોએ બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યો જ્યાં તેની હાલત સ્થિર છે. આ મામલો મથુરા શહેરના […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં પ્રતાપગઢમાં માથાફરેલ યુવકે પાંચ વર્ષની માસૂમ છોકરીને હત્યા કર્યા બાદ ફરાર

પ્રતાપગઢ યુપીના પ્રતાપગઢથી એક સમાચાર સામે આવ્યા કે જ્યાં એક માથાફરેલા યુવકે એક નિર્દોષને માર મારીને ર્નિદયતાથી હત્યા કરી દીધી. આ મામલો ઉદયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આખા ભાગવત ગામનો છે, જ્યાં એક માથાફરેલ યુવકે રસ્તા પર સામાન ખરીદવા જઈ રહેલી પાંચ વર્ષની માસૂમ છોકરીને માર મારીને તેની હત્યા કરી નાખી. અમાનવીયતાની હદ વટાવીને આરોપી સ્થળ […]

Uttar Pradesh

ઉતરપ્રદેશમાં પતિએ પત્નીનો ટકો કરી નાખ્યો, પરિવાર તમાશો જાેતો રહ્યો, ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ

પીલીભીત ઉત્તર પ્રદેશના પીલીભીતમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં ભોજનમાં વાળ આવતા એક પતિ હૈવાન બની ગયો હતો. તેણે પત્ની સાથે બર્બરતા આચરી અને તેમાં તેના પરિવારે પણ સાથ આપ્યો હતો. બાદમાં મહિલાએ પરિવારના ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના ગઝરૌલા વિસ્તારની છે. અહીં એક ગામમાં રહેતી ૩૦ વર્ષિય […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશના બરેલીમાં એક દુલ્હને પોતાના વરને ધમકાવ્યો, જાણો આ છે કારણ

ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દુલ્હને પોતાના શ્યામવર્ણા વરને સાઈડમાં લઈ જઈને ધમકાવ્યો અને લગ્ન તોડી નાખવાની વાત કહી હતી. દુલ્હને ફેરા ફરે તે પહેલા લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેની સાથે જ દુલ્હને વરને ઓછુ ભણેલો હોવાનું કહીને શ્યામવર્ણા પુરુષ સાથે લગ્ન કરવા બદલ તેની […]