Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં ધુમ્મસના કારણે કંઈ ન દેખાતા ટ્રકે સરકારી બસને ટક્કર મારી, ૬ લોકોના મોત

લખનઉ લખનઉ-બહરાઈચ હાઈવે પર બુધવારે સવારે તે સમયે રોડ અકસ્માત થઈ ગયો, જ્યારે રોડવેઝની એક બસને ટ્રકે નજીકમાંથી ટક્કર મારી દીધી.આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે, ૬ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા, જ્યારે ૧૫ મુસાફરો ઘાયલ થઈ ગયા, જેમાંથી ચારની હાલત નાજૂક હોવાનું કહેવાય છે. તામમ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. ગંભીર રીતે […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં એક મહિલાએ એસિડની બોટલ રાખીને કર્યો ડાન્સ, બે સગી બહેનો દાઝી ગઈ

ઉત્તરપ્રદેશ યુપીના કાનપુરથી એક ભયાનક ઘટના સામે આવી છે. હલ્દી વિધિ દરમિયાન માથા પર એસિડની બોટલ લઈને નાચતી મહિલાઓને ભારે પડી ગયું. મહિલા ‘નશા શરાબ મેં હોતા તો નાચતી બોતાલ’ ગીત પર ડાન્સ કરી રહી હતી. ગીતના સૂરમાં મહિલા એટલી ખોવાઈ ગઈ કે તેણે એસિડની બોટલ ફ્લોર પર ફેંકી દીધી. બે સગી બહેનોના ચહેરા પર […]

Uttar Pradesh

યોગી સરકારમાં ૬૪ અપરાધિઓની સંપત્તિ થઇ જપ્ત અથવા તો બુલડોઝર ચલાવાયું

લખનૌ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે માફિયાઓ પર સારી એવી પકકડ જમાવી છે.નવા આંકડામાં આ માહિતી સામે આવી છે.માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ૧૯૭ માફિયાઓ અને તેના સાથીઓ પર ગુંડા એકટ લગાવવામાં આવ્યો છે.૪૦૫ની વિરૂધ્ધ ગેંગસ્ટર એકટ લગાવાયો છે અને ૧૬ની વિરૂધ્ધ એનએસએ લગાવવામાં આવ્યો છે.માફિયાઓની વિરૂધ્ધ કાર્યવાહીની વિસ્તૃત માહિતી સામે આવી છે. મુખ્યમંત્રી યોગી […]

Uttar Pradesh

અખિલેશ યાદવ વડાપ્રધાન મોદી સામે ટકકર લેશે?!..

લખનૌ વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચુંટણી હજુ દુર છે પરંતુ સપા પ્રમુખ અખિલેશ યાદવે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.કન્નોજ પહોંચેલા અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે તે ૨૦૨૪ની ચુંટણી લડશે અને તે પણ કન્નોજની બેઠક ઉપરથી. આથી સ્પષ્ટ થઇ ગયું છે કે અખિલેશ યાદવ આગામી ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટકકર આપનાર છે.હકીકતમાં કન્નૌજથી ડિપલ યાદવની […]

Uttar Pradesh

નોઈડાની જિલ્લા જેલમાં થયો AIDS બ્લાસ્ટ!…૨૬ કેદીઓ નિકળ્યા ૐૈંફ પોઝિટિવ

નોઈડા ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લાની જેલમાં બંધ કેદીઓમાંથી ૨૬ કેદીઓના એચઆઈવી રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. એક અધિકારીએ આ અંગે જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું છે કે, જેલમાં શિબિર લગાવીને તપાસ થઈ તો આ ખુલાસો થયો છે. જેલ પ્રશાસને કેદીઓે સેક્ટર ૩૦ સ્થિતિ જિલ્લા હોસ્પિટલમાં એન્ટી રેટ્રોવાયરલ થેરેપી સેન્ટરમાં સારવાર કરવાનું શરુ કરી દીધું છે. […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશ હાથરસમાં વાસનાની ભૂખ સંતોષવા વૃદ્ધાએ પ્રાઈવેટ પાર્ટ લોંખડની વીંટીમાં ફસાયો

ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના હાથરસના સાસની ઇગ્લાસમાં, એક વૃદ્ધે તેની ઢળતી ઉંમરમાં વાસનાનું ભૂત એવું ચઢ્યું કે તેમણે તેમના પ્રાઇવેટ પાર્ટને લોખંડની રિંગમાં ફસાવ્યો હતો. જ્યારે તેમની તબિયત બગડી તો પરિવાર તેમને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ઘણી કોશિશ બાદ પણ રિંગ બહાર કાઢી શકાઈ નહીં. લોહીથી લથપથ વૃદ્ધને મોટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. અહીં આ […]

Uttar Pradesh

આઝમગઢમાં પ્રેમિકાએ અન્ય યુવક સાથે લગ્ન કરતા પ્રેમીએ પ્રેમિકાની કરી નાખી હત્યા

આઝમગઢ હજૂ શ્રદ્ધા વાલકરની હત્યાનો મામલો ઠંડો નથી પડ્યો ત્યાં ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી આવી રીતે એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસને લગભગ છ દિવસ પહેલા એક છોકરીની લાશ મળી આવી હતી. જેના કેટલાય ટુકડા થયેલા હતા. પોલીસે જણાવ્યું છે કે, લાશને કુવામાંથી કાઢવામાં આવી હતી. જેનું માથુ કપાયેલું હતું. આ ઘટના આઝમગઢના અહરૌલા […]

Uttar Pradesh

૧૧ વર્ષની માસૂમને કૂતરાઓએ ફાડી નાખી, બાળકીની હાલત અત્યંત ગંભીર છે, ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ

ઉતરપ્રદેશ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ સ્થિત રામપ્રસ્થ ગ્રીન સોસાયટીમાં કુતરાઓના ટોળાએ એક માસુમ પર હુમલો કર્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. કૂતરાઓના ટોળાએ અચાનક ૧૧ વર્ષની બાળકી પર હુમલો કર્યો. જે સમયે યુવતી પર હુમલો થયો તે સમયે યુવતી સોસાયટી પાસે કોઈ કામ માટે બહાર જઈ રહી હતી. પછી કૂતરાઓનું ટોળું છોકરીની પાછળ દોડ્યું […]

Uttar Pradesh

યુપીમાં ચુંટણીના એક ઉમેદવારે મતદારોને લલચાવવા વિતરીત કર્યું બે ટ્રક ચિકન!..

શામલી ઉત્તરપ્રદેશમાં યોજાનાર આગામી નગર નિગમ ચુંટણીના એક ઉમેદવારે મતદારોને લલચાવવા માટે બે ટ્રક ચિકન વિતરીત કર્યું હતું મોહમ્મદ ઇસ્લામ એક પૂર્વ નગરપાલિકાના અધ્યક્ષ છે. તેમણે ઓપચારિક રીતે ચુંટણીની જાહેરાત પહેલા જ આમ કર્યું ઘટનાની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. આ મામલો શામલીના એક કાંધલા ગામનો છે વાયરલ વીડિયોમાં સેંકડો લોકોને જીવતા […]

Uttar Pradesh

શાહજહાંપુરમાં પૂર્વ ભાજપના નેતાનું ગેસ્ટ હાઉસ આ આરોપથી કરાયુ સીલ

શાહજહાંપુર ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જીલ્લામાં ભાજપના એક નેતાના ગેસ્ટ હાઉસને સીલ મારવામાં આવ્યું છે.અહેવાલો અનુસાર શાહજહાંપુરના પૂર્વ નગર પંચાયત અધ્યક્ષ અને ભાજપ નેતા અજયકુમાર ગુપ્તાના ગેસ્ટ હાઉસમાં પોલીસે પોતાનું તાળુ લગાવી તેને બંધ કરાવી દીધુ છે.જયારે ગેસ્ટ હાઉસના માલિક અજયકુમાર ગુપ્તાએ તેને રાજનીતિક હરીફનું કાવતરૂ ગણાવ્યું છે.પોલીસે આ ગેસ્ટ હાઉસ પર ગંદુ કામ થવાની માહિતી પર […]