અલીગઢ યુપીના અલીગઢ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હાથરસમાં ૭ વર્ષ પહેલા હત્યા કરાયેલી બાળકી જીવતી મળી આવી છે. ચોંકાવનારી વાત એ છે કે વિષ્ણુ નામનો યુવક આ યુવતીના અપહરણ અને હત્યાના કેસમાં છેલ્લા ૭ વર્ષથી જેલની સજા કાપી રહ્યો છે. ૭ વર્ષ પહેલા આગ્રામાં મળેલી અજાણી લાશને પોતાની પુત્રીના મૃતદેહ તરીકે […]
Uttar Pradesh
લખીમપુર ખીરી કેસ મામલે આશીષ મિશ્રાની નામ હટાવવાની અપીલ ફગાવાઈ
લખનઉ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે તેની સામે ખેડૂતોની હત્યાનો કેસ ચલાવવામાં આવશે. તેમના પર આરોપ છે કે લખીમપુર ખેરીમાં આંદોલન દરમિયાન તેમણે ખેડૂતો પર એસયુવી ચલાવી હતી. આ ઘટના ગયા વર્ષે ૩ ઓક્ટોબરે બની હતી. ખરેખર, આરોપી આશિષે કોર્ટમાં અરજી કરી હતી કે આ કેસમાં […]
સપાના કાર્યકર્તાઓને મત આપવા દેતા નથી, પોલીસ પ્રશાસન લડી રહ્યું છે ચૂંટણી ઃ અખિલેશ યાદવ
મૈનપુરી ઉત્તર પ્રદેશમાં એક લોકસભા અને બે વિધાનસભા સીટ પર વોટિંગ થઈ રહ્યું છે. મૈનપુરી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. તો વળી ભાજપ તરફથી રઘુરાજ શાક્ય તાલ ઠોકી રહ્યા છે. વોટિંગની વચ્ચે અખિલેશ યાદવે નિષ્પક્ષ ચૂંટણીને લઈને જિલ્લા પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે. અખિલેશ યાદવે […]
મેરઠમાં સામે આવી ચોંકાવનારી ઘટના, છીંક આવતા યુવકનુ થયું મોત
ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકનું છીંક આવવાથી મોત થઈ ગયું છે. મેરઠના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના કિદવઈ નગરમાં રહેતા આ યુવકનો સીસીટીવી વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં ચાર યુવક પોતાની ઘરે જતા જાેવા મળી રહ્યાં છે. આ દરમિયાન એક યુવકને છીંક આવે […]
ઉત્તરપ્રદેશમાં માંએ પોતાના સંતાનને સિગારેટની આદત છોડાવા એવો સબક શિખવાડ્યો કે…
ઉત્તરપ્રદેશ મોટા ભાગે કિશોર ઉંમરમાં બાળકો ખોટી લત તરફ આગળ વધતા હોય છે. એક માતા-પિતા માટે પોતાના સંતાનોને આ લતથી દૂર રાખવા ખૂબ જ અઘરુ હોય છે. સૌથી મુશ્કેલ ત્યારે થઈ પડે છે જ્યારે એક બાળકને ખોટી લત લાગી જાય છે અને તે છોડવા તૈયાર નથી હોતો. પણ એવું લાગે છે કે, આ માતા પાસે […]
ઉત્તરપ્રદેશના પીલીભીતથી ખેતરમાંથી ૧૦ વર્ષની માસૂમની લાશ મળી
ઉત્તરપ્રદેશ યુપીના પીલીભીત જિલ્લામાં ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શેરડીના ખેતરમાંથી ૧૦ વર્ષની માસુમ બાળકીની લાશ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં જ જિલ્લાના કપ્તાન ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પીલીભીતના અમરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માધવપુર ગામમાં શુક્રવારે મોડી સાંજે અનિસની […]
શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર હનુમાન ચાલીસા વાંચવા માટે લોહીથી પત્ર લખ્યો, સીએમ યોગી પાસે માંગી મંજૂરી
ઉત્તરપ્રદેશ અખિલ ભારતીય હિંદુ મહાસભાએ ૬ ડિસેમ્બરે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ ખાતે હનુમાન ચાલીસાના પાઠ અને કૃષ્ણ અભિષેક કરવાનું આહ્વાન કર્યું છે. આ માટે દેશભરમાંથી સનાતન ધર્મના અનુયાયીઓને મથુરા પહોંચવા વિનંતી કરવામાં આવી છે. આ ક્રમમાં મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ શર્માએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાના લોહીથી પત્ર લખ્યો છે. જેમાં તેમણે હનુમાન ચાલીસા વાંચવાની પરવાનગી […]
પોલીસની બર્બરતાનો ભોગ બન્યો ગરીબ શખ્શ, ટ્રેનની અડફેટે આવતા બંને પગ ગુમાવયા
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશમાં પોલીસની બર્બરતાના પગલે એક ગરીબ શાકભાજી વેચનારાના જીવન પર મોતનો સાયો મંડરાઈ રહ્યો છે. તેણે પોતાના બંને પગ ગુમાવવાનો વારો આવ્યો. આ મામલો કાનપુરનો છે. જ્યાં પોલીસની ગુંડાગીરીનો ભોગ એક શાકભાજીવાળો બન્યો. રેલવે લાઈનના કિનારે શાકભાજી વેચી રહેલા યુવકનું ત્રાજવું પોલીસકર્મીઓએ ઉઠાવીને રેલવે ટ્રેક પર ફેંકી દીધુ. જેને ઉઠાવવા માટે શાકભાજી વેચવાવાળો […]
બરેલીમાં બે મુસ્લિમ યુવતીએ ધર્મ પરિવર્તન કરી હિન્દુ યુવકો સાથે કર્યાં લગ્ન
બરેલી બરેલીમાં મુસ્લિમ સમુદાયની બે યુવતીઓએ હિન્દુ ધર્મ અપનાવી હિન્દુ યુવકો સાથે લગ્ન કરી લીધા છે. ઘટના સુભાષનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મઢીનાથની છે. હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ ઇરમ જૈદી સ્વાતી બની ગઈ તો શહનાઝ સુમન બની ગઈ છે. આ બંને યુવતીઓને હિન્દુ ધર્મમાં ખુબ આસ્થા છે. તો યુવતીઓનું કહેવું છે કે મુસ્લિમ સમાજમાં મહિલાઓને સન્માન […]
ઉતરપ્રદેશમાં દુકાનમાં આગ લાગતાં એક જ પરિવારના ૬ લોકોના મોત, ૩ની હાલત હજી ગંભીર
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના જસરાનામાં મંગળવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાસ્તવમાં અહીં એક ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ લાગવાને કારણે એક જ પરિવારના ૬ લોકોના બળીને મોત થયા. અકસ્માતમાં ૩ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો […]










