યુક્રેનના ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો તેના જવાબમાં હવે રશિયા દ્વારા બેલેસ્ટિક મિસાઇલ વડે ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમા ચાર વિદેશી નાગરિકોના મોત પણ થયા છે અને બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલા બાબતે, યુક્રેને જણાવ્યું હતું કે આ હુમલો તેવા જહાજ પર કરવામાં આવ્યો છે જેને યુદ્ધ સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ […]
International
આખરે જાફર એક્સપ્રેસ રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ; હુમલો કરનારા ૩૩ આતંકવાદીઓ ઠાર
પાકિસ્તાની સેનાનું બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. આ બાબતે સેનાનો દાવો છે કે ૨૪ કલાક ચાલેલા આ ઓપરેશનમાં બલૂચ લિબરેશન આર્મી (મ્ન્છ)ના તમામ ૩૩ બળવાખોરો માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે અમે મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં બંધક બનાવવામાં આવેલા લોકોને બચાવ્યા છે. મ્ન્છના […]
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનએ મંગળવારે ૧૩૦૦થી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી
અમેરિકાના શિક્ષણ વિભાગ પર મોટું જાેખમ? ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ર્નિણયો લેવામાં આવ્યા હતા જેમાં હવે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનએ મંગળવારે ૧૩૦૦થી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે વિભાગ તેની સામાન્ય કામગીરી કેવી રીતે ચાલુ રાખશે. આ પહેલા પણ ટ્રમ્પ વહીવટીતંત્રે […]
એરટેલ એ સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવાઓ આપવામાં આવશે
ઇલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં એન્ટ્રીનો તખ્તો તૈયાર ઇલોન મસ્કની સ્ટારલિંક સાથે ભારતી એરટેલે કર્યો કરાર, ભારતમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા લાવવા માટે કરવામાં આવ્યો છે. તેના હેઠળ સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જાે કે સ્પેસેક્સને હજી ભારતીય સત્તાવાળાઓ પાસેથી લાઇસન્સ મળવાનું બાકી છે. ભારતમાં લાઇસન્સ વગર કંપની સર્વિસ ન આપી શકે. આ બાબતે એરટેલે […]
ડાઉ જોન્સ 2 દિવસમાં 3%થી વધુ ઘટ્યો, અમેરિકામાં મંદીના ભણકારા
20 દિવસ પહેલા સુધી યુએસ શેરબજાર રેકોર્ડ હાઈ પર હતું. અર્થતંત્ર મજબૂત દેખાતું હતું. મંદીના કોઈ સંકેત નહોતા. પણ હવે બધે મંદીની ચર્ચા છે. કારણ એ છે કે અમેરિકન શેરબજારમાં (ડાઉ જોન્સ, નાસ્ડેક, એસ એન્ડ પી 500) ભારે ઘટાડો નોંધાયો છે. સોમવારે ડાઉ જોન્સ 2.08% અને મંગળવારે 1.06% ઘટ્યો. 10 માર્ચે નાસ્ડેક 4% અને 11 […]
કેમેરા સામે જીભ બતાવી, વિદાય ભાષણમાં ભાવુક પણ થયા; ફોટો વાઇરલ
સોમવારે લિબરલ પાર્ટીના સંમેલનમાં કેનેડાના વડાપ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડોએ તેમનું વિદાય ભાષણ આપ્યું. આ પછી તેમણે પોતાની ખુરશી ઉપાડી અને સંસદમાંથી બહાર નીકળી ગયા. આનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે ખુરશી સાથે જોવા મળી રહ્યા છે અને કેમેરા તરફ પોતાની જીભ બતાવી રહ્યા છે. ટ્રુડોએ કહ્યું કે, ગયા વર્ષે […]
પત્ની ઉષા પણ તેમની સાથે રહેશે; ભારતમાં 2 એપ્રિલથી લાગુ થતા ટેરિફ અંગે થઈ શકે છે ચર્ચા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ મહિને ભારતની મુલાકાતે આવશે. પોલિટિકોના અહેવાલ મુજબ, અમેરિકાના સેકન્ડ લેડી અને વેન્સના પત્ની ઉષા વાન્સ પણ તેમની સાથે રહેશે. ઉપરાષ્ટ્રપતિ તરીકે જેડી વેન્સનો આ બીજો વિદેશ પ્રવાસ હશે. આ પહેલા તેમણે ફેબ્રુઆરીમાં યુરોપિયન દેશો જર્મની અને ફ્રાન્સની મુલાકાત લીધી હતી. જેડી વેન્સ ફ્રાન્સમાં એઆઈ સમિટમાં હાજરી આપી હતી. આ સમિટમાં […]
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એમ્સમાં દાખલ; વડાપ્રધાન મોદીએ હોસ્પિટલ જઇને તેમના ખબર-અંતર પૂછ્યા
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડને રવિવારે સવારે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્સ હોસ્પિટલ જઇને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે ‘એમ્સ જઇને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને જલદીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું. ઉપ રાષ્ટ્રપતિ […]
સીરિયામાં પરિસ્થિતિ બગડી; બે દિવસમાં ૧૦૦૦ના મોત
ફરી એકવાર સીરિયામાં પરિસ્થિતિ બગડી, સુરક્ષા દળો અને પૂર્વ પ્રમુખ બશર અલ-અસદના સમર્થકો વચ્ચે બે દિવસની લોહિયાળ હિંસામાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જે છેલ્લા ૧૪ વર્ષમાં સીરિયામાં થયેલી સૌથી મોટી હિંસા ગણાવાઈ રહી છે. યુકે સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ અનુસાર, મૃતકોમાં ૭૪૫ નાગરિકોનો સમાવેશ થાય છે જેમને ગોળી મારી દેવામાં […]
ન્યૂ યોર્કના લોંગ આઇલેન્ડના સમૃદ્ધ વિસ્તાર હેમ્પટન નજીક અલગ અલગ સ્થળોએ ભીષણ જંગલમાં આગ લાગવાની ઘટના
અમેરિકામાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે, ન્યૂ યોર્કના લોંગ આઇલેન્ડના સમૃદ્ધ વિસ્તાર હેમ્પટન નજીક અલગ અલગ સ્થળોએ ભીષણ જંગલમાં આગ લાગી હતી. આ મામલે ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે આ પ્રદેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. મળતા અહેવાલો અનુસાર વેસ્ટહેમ્પ્ટન સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં કાળા ધુમાડાના વાદળો આકાશમાં ફેલાઈ ગયા. આગની ગંભીરતાને જાેઈને નજીકના ઘણા […]










