૨૦ જાન્યુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું પદ સંભાળી રહયા છે તેમણે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને હરાવ્યા હતા. વર્તમાન રાષ્ટ્રપતિ જાે બાયડેનના સ્થાને છેલ્લી ઘડીએ ડેમોક્રેટ પાર્ટીએ કમલા હેરિસને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. જૂન ૨૦૨૪માં એટલાન્ટામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે ડિબેટ થઇ જેમાં બાયડેનનું પ્રદર્શન સારું ન હતું. ત્યાર પછી ડેમોક્રેટ પાર્ટીએ રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાંથી […]
International
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ સાંપ્રદાયિક નહીં રાજકીય હતી : યુનુસ સરકાર
બાંગ્લાદેશ સરકારે ફરી એકવાર હિન્દુઓ પરના હુમલાઓને અવગણવાનો પ્રયાસ કર્યો છે. બાંગ્લાદેશી સરકારે હિન્દુ લઘુમતીઓ પરના હુમલાઓને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. પોલીસ રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે હુમલાઓ સાંપ્રદાયિક નહોતા. બાંગ્લાદેશ પોલીસે હિન્દુ લઘુમતી સમુદાયના લોકોને સંપર્કમાં રહેવા અને સાંપ્રદાયિક હિંસાની સીધી ફરિયાદો મોકલવા માટે એક વોટ્સએપ નંબર બહાર પાડ્યો છે. વચગાળાની સરકારના […]
હજારો ઇમારતો, ઇં૧૫૦ બિલિયનની સંપત્તિ, ડઝનેક લોકો..! લોસ એન્જલસ વાઇલ્ડફાયરમાં શું થયું?
લોસ એન્જલસ વાઇલ્ડફાયરથી થયેલા અંદાજિત નુકસાનની ચર્ચા કરવામાં આવી રહી છે અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી ભીષણ આગએ હોબાળો મચાવી દીધો છે. હજારો લોકો તેમના ઘર છોડીને વિસ્થાપિત થવા મજબૂર છે. સોશિયલ મીડિયાથી લઈને મેઈન સ્ટ્રીમ મીડિયા અને અન્ય ઘણી જગ્યાએ અમેરિકામાં ફેલાયેલી આગની ચર્ચા થઈ રહી છે. દરમિયાન, લોસ એન્જલસ વાઇલ્ડફાયરથી થયેલા અંદાજિત નુકસાનની ચર્ચા […]
શિયા દેશની યોજનાથી ભારત મુશ્કેલીમાં મુકાશે
ઈરાને નવી જગ્યાએ રાજધાની બનાવવાની જાહેરાત કરી ઈરાને તેહરાનને બદલે મકરાનને પોતાની રાજધાની બનાવવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે ભારત મકરાન પાસે ચાબહાર બંદર વિકસાવી રહ્યું છે, જ્યાંથી તેને મધ્ય એશિયામાં પ્રવેશ મળે છે. ભારતના મિત્ર અને પર્સિયન ગલ્ફનો મહત્વનો દેશ ઈરાન તેની રાજધાની બદલવા જઈ રહ્યું છે. ઈરાને કહ્યું છે કે […]
ચીનની દાદાગીરીએ સિંગાપુર અને સ્ટ્રેઇટસ ઓફ મલક્કાના દક્ષિણાર્ધ સુધી પ્રસરેલા વિશાળ પેસિફિક મહાસાગરમાં વમળો ઉપર વમળો ઉભા કર્યા
ઇન્ડોનેશિયા- સંરક્ષણ ભાગીદારી વધારવા માગે છે, દ. ચીન સમુદ્રમાં વહાણવટાની સલામતી ઇચ્છે છે ચીનની દાદાગીરીએ કેલિફોર્નિયાના તટથી શરૂ કરી સિંગાપુર અને સ્ટ્રેઇટસ ઓફ મલક્કાના દક્ષિણાર્ધ સુધી પ્રસરેલા વિશાળ પેસિફિક મહાસાગરમાં વમળો ઉપર વમળો ઉભા કર્યા છે. ઇન્ડોનેશિયા તેથી ચેતી ગયું છે. તેથી તેણે વર્તમાન સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત કરવા ર્નિણય લીધો છે. દક્ષિણ ચીન સમુદ્રમાં […]
વર્ષના અંત સુધીમાં અમેરિકાની આધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મળી જશે ઃ તાઈવાનનો
તાઈવાનની મિનિસ્ટ્રી ઓફ નેશનલ ડિફેન્સ એ જાહેર કર્યું હતું કે ૨૦૨૪માં યુએસ સાથે કરાયેલા કરારો પ્રમાણે નવી એર ડિફેન્સ સિસ્ટમ તાઈવાનને મળી જશે. પરંતુ તેમાં થોડો સમય જશે. કારણ કે તે એર ડીફેન્સ સીસ્ટીમ તદ્દન આધુનિક અને પૂરેપૂરી સક્ષમ બનાવવાની છે. તેથી આ વર્ષના અંત સુધીમાં તે પ્રાપ્ય થઈ શકશે. તાઈવાનનાં સંરક્ષણ મંત્રાલયને ટાંકતા તાઈપી […]
ટૂંક સમયમાં મળી શકે છે ટ્રમ્પ અને પુતિન!.. રશિયાએ કહ્યું- અમે વાતચીત માટે તૈયાર છીએ
અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે તેમની અને પુતિન વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેમણે વાતચીત માટે કોઈ સમયમર્યાદા આપી ન હતી. ક્રેમલિનના પ્રવક્તાએ રશિયાની લાંબા ગાળાની સ્થિતિને સમર્થન આપ્યું હતું કે મોસ્કો મંત્રણા માટે તૈયાર છે. રશિયાના રાષ્ટ્રપતિ મહેલ, ક્રેમલિને શુક્રવારે જણાવ્યું હતું કે દેશ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ […]
લોસ એન્જલસમાં આગ કાબૂ બહાર, વધુ ઈમારતો બળીને રાખ, ૧૦ લોકોના થયા મોત
ઝગમગાટ ધરાવતા શહેર લોસ એન્જલસના મોટા ભાગને આગમાં લપેટમાં લેવામાં આવી છે અને ૧૦ હજારથી વધુ ઈમારતો બળીને રાખ થઈ ગઈ છે. અમેરિકાના બીજા સૌથી મોટા શહેર લોસ એન્જલસ પાસેના જંગલમાં મંગળવારે સવારે લાગેલી આગ ચોથા દિવસે પણ અનિયંત્રિત છે. ફેશનની ઝગમગાટ ધરાવતા શહેર લોસ એન્જલસના મોટા ભાગને આગમાં લપેટમાં લેવામાં આવી છે અને ૧૦ […]
લોસ એન્જલસની આગમાં માંડ માંડ બચી ભારતીય અભિનેત્રી, કહ્યું- મેં આવું પહેલા ક્યારેય નથી જાેયું
અમેરિકામાં કેલિફોર્નિયાના લોસ એન્જલસ વિસ્તારમાં મંગળવારે ભારે પવનના કારણે ફેલાયેલી જંગલની આગ બેકાબુ બની છે. કેટલીક જગ્યાએ ૯૭ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા આગ વધુ ફેલાઈ રહી છે અને તેમાં એક હજારથી વધારે ઘર બળીને ખાક થઈ ગયા છે. ૧.૩૦ લાખથી વધુ લોકો પોતાના ઘર છોડવા મજબૂત થયા છે. તો હોલિવૂડ સ્ટાર્સના બંગલા પણ […]
બ્રાઝિલમાં ભીના રન-વેને કારણે પ્લેન ક્રેશ, ૧નું મોત, ૭ ઈજાગ્રસ્ત
બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. સાઓ પાઉલોના શહેર ઉબાતુબામાં એક નાનું વિમાન ભીના રન-વેને કારણે બાઉન્ડ્રી તોડીને રોડ પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એકનું મોત અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિમાન દુર્ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, વિમાન દુર્ઘટનામાં પાયલોટનું મૃત્યુ નિપજ્યું હતું અને વિમાનમાં સવાર ચાર મુસાફરો […]










