International

ભયંકર જંગલની આગ અમેરિકન ફિલ્મ ઉદ્યોગના પ્રતીકાત્મક કેન્દ્ર હોલીવુડ હિલ્સની નજીક પહોંચી ગઈ

લોસ એન્જલસમાં વિકરાળ આગમાં હજારો લોકોએ પોતાની મિલકતો ગુમાવી, રાષ્ટ્રપતિ જાે બિડેને પોતાનો ઇટાલીનો પ્રવાસ રદ કર્યો આગના કારણે અત્યાર સુધીમાં ૫૨ થી ૫૭ અબજ ડોલરનું નુકસાન થયું છે. અમેરિકાના લોસ એન્જલસ માં અનેક દિશાઓથી ફેલાતી ભયંકર જંગલની આગ અમેરિકન ફિલ્મ ઉદ્યોગના પ્રતીકાત્મક કેન્દ્ર હોલીવુડ હિલ્સની નજીક પહોંચી ગઈ હતી. આગ હજુ પણ કાબુમાં નથી […]

International

અમેરિકામાં ૨૦૨૫થી H-1B વિઝા પ્રોગ્રામ બદલાશે, ૫ મોટા ફેરફાર થશે

અમેરિકાનું ‘ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી’ ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવા ફેરફારો ૧૭ જાન્યુઆરીથી અમલમાં આવશે. અમેરિકાનું ‘ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી’ ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવા ફેરફારો ૧૭ જાન્યુઆરીથી અમલમાં આવશે. ૐ-૧મ્ મોડર્નાઇઝેશન ફાઇનલ રૂલ તરીકે ઓળખાતો આ ફેરફાર અમેરિકામાં કુશળ વિદેશી કામદારોની ભરતી […]

International

લોસ એન્જલસના જંગલોમાં ભીષણ દાવાનળ, ૭૦૦૦૦ને બચાવાયા

અમેરિકાના લોસ એન્જલસમાં ભીષણ આગ ભડકી છે જે હવે શહેરો તરફ આગળ વધી રહી છે. આ ભીષણ આગને લીધે અત્યાર સુધી ૫ લોકો મૃત્યુ પામી ગયા છે ત્યારે ૭૦૦૦૦ થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આગની લપેટમાં અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ ઈમારતો આવી ચૂકી છે. લોસ એન્જેલસમાં લાગેલી આ આગની ભયાનક તસવીરો હવે સામે […]

International

યુદ્ધ વચ્ચે યુક્રેનના પરમાણુ પ્લાન્ટવાળા શહેરમાં રશિયાનો ભયાનક મિસાઈલ હુમલો, ૧૩નાં મોત

રશિયાના દક્ષિણ યુક્રેનના શહેર ઝાપોરેજ્જિયામાં એક મોટો મિસાઇલ હુમલો થયો છે. યુક્રેની અધિકારીઓ અનુસાર, મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા ૧૩ નાગરિકો મોતને ભેટ્યા છે અને લગભગ ૩૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સકીના ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલી ફૂટેજમાં કાટમાળમાં ફસાયેલા લોકો રસ્તા પર પડેલા જાેવા મળ્યા હતાં. જણાવી દઈએ કે, […]

International

લોસ એન્જેલસ સુધી કેવી રીતે પહોંચી કેલિફોર્નિયાના જંગલોનો દાવાનળ?

અમેરિકામાં આગે મચાવી ભારે તબાહી, આગે ૧ હજારથી વધુ ઘરોને પોતાની ઝપેટમાં લઈને તબાહી મચાવી અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ હવે ધીરે ધીરે લોસ એન્જેલસ સુધી પ્રસરી છે. આ આગની ઝપેટમાં અનેક મોટી ઈમારતો ખાખ થઈ છે. ૫ લોકોના જીવ પણ ગયા છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના જંગલોમાં લાગેલી આગની જ્વાળાઓ લોસ એન્જેલસ શહેર સુધી પહોંચી […]

International

જુલાઈ હિંસા કેસમાં ધરપકડ વોરંટ પણ જાહેર; ભારતે હસીનાના વિઝા લંબાવ્યા

​​​​​​બાંગ્લાદેશની યુનુસ સરકારે મંગળવારે જુલાઇમાં થયેલી હિંસા મામલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સહિત 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે. હસીનાનો પાસપોર્ટ રદ થયાના થોડા સમય બાદ ભારત સરકારે તેના વિઝા લંબાવ્યા હતા. આથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત હસીનાને બાંગ્લાદેશ મોકલશે નહીં. આ પહેલા 6 જાન્યુઆરીએ બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે તેની વિરુદ્ધ ધરપકડ […]

International

લોસ એન્જલસમાં કમલા હેરિસનું ઘર ખાલી કરાવાયું, ઈમર્જન્સી લાગુ; ચારેબાજુ હાહાકાર

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીકનાં ત્રણ જંગલોમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. CNN મુજબ, આગ પહેલા પેસિફિક પેલિસેડ્સ, ઈટન અને હર્સ્ટનાં જંગલોમાં લાગી હતી અને પછી હવે રહેણાક વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે. પેસિફિક પેલિસેડ્સમાં સવારે 10 વાગ્યે, ઇટનમાં સાંજે 6 વાગ્યે અને હર્સ્ટમાં રાત્રે 10 વાગ્યે આગ ફાટી નીકળી હતી. કેટલાક હોલિવૂડ […]

International

ચીને દુનિયાની સૌથી શક્તિશાળી મેટલ સ્ટોર્મ મશીનગન બનાવી, દર મિનિટે 4.5 લાખ રાઉન્ડ ગોળી છોડી શકે; અમેરિકન ફાલાનક્સથી સો ગણી ઝડપી

ચીનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે દુનિયાની સૌથી શક્તિશાળી મશીનગન ‘મેટલ સ્ટોર્મ’ બનાવવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધીના આ સૌથી શક્તિશાળી હથિયારમાં પાંચ કે તેથી વધુ બેરલ છે, દરેક બેરલ 4.5 લાખ રાઉન્ડ પ્રતિ મિનિટના દરે ગોળીઓ ફાયર કરી શકે છે. હાલ સૌથી શક્તિશાળી ગન વેપન સિસ્ટમ અમેરિકન સેના પાસે છે. ફાલાનક્સની આ અમેરિકન મશીનગન […]

International

2 વર્ષમાં 9 યુરોપિયન દેશમાં રાષ્ટ્રવાદી સરકાર, ઈટાલીના PM મેલોની લોકપ્રિય

યુરોપમાં રાષ્ટ્રવાદી લહેર છવાઈ છે. છેલ્લાં 2 વર્ષ દરમિયાન યુરોપના 44 દેશોમાં રાષ્ટ્રવાદી પાર્ટીની સરકાર રચાઈ છે. બે વર્ષ સુધી યુરોપના કોઈ પણ દેશમાં રાષ્ટ્રવાદી અથવા કટ્ટર દક્ષિણપંથી પાર્ટીની સરકાર બની ન હતી. આ દરમિયાન ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સૌથી લોકપ્રિય રાષ્ટ્રવાદી નેતા તરીકે ઉભરી આવ્યાં છે. ઈનસાઈડ યુરોપના તાજેતરના સરવે મુજબ મેલોનીની લોકપ્રિયતા 62 […]

International

કિમ જાેંગ ઉનની ખુફિયા ટ્રેન કોઈ હરતા-ફરતા મહેલથી ઓછી નથી

કિમ જાેંગ ઉન બહુ ઓછા દેશોની મુલાકાત લે છે અને જ્યારે પણ અન્ય દેશોની મુલાકાત લે છે, ત્યારે પ્લેનથી નહીં, પરંતુ ટ્રેનથી મુસાફરી કરે છે. તેમની આ ટ્રેન પણ રહસ્યોથી ભરેલી છે. આ ટ્રેન સુરક્ષાથી લઈને લક્ઝરી સુધી દરેક પ્રકારે ખાસ છે. તેના દરેક કોચ બુલેટપ્રૂફ છે, તેની સ્પીડ માત્ર ૫૯ દ્ભદ્બॅર છે, ત્યારે આ […]