International

ઈઝરાયેલમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર

એર ઈન્ડિયાની ફ્લાઈટ ૮ ઓગસ્ટ સુધી સ્થગિત મધ્ય એશિયામાં વધી રહેલા તણાવને જાેતા લેબનોન બાદ હવે તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આમાં ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને એલર્ટ રહેવા અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે વધી રહેલા યુદ્ધ […]

International

૩૦૦થી વધુ લોકોના મોત થયા બાદ વાયનાડને ગ્રીન પ્રોટેક્શન મળશે

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દ્વારા બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દ્વારા બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ નોટિફિકેશનમાં વાયનાડના તે ગામોનો સમાવેશ કરવામાં આવશે જ્યાં ભૂસ્ખલનને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ભૂસ્ખલન ૩૦ જુલાઈની સવારે થયું હતું. સરકારની ઈજીછ વર્ગીકરણ દરખાસ્ત છ રાજ્યો અને ૫૯,૯૪૦ ચોરસ કિલોમીટર – અથવા પશ્ચિમ ઘાટના […]

International

રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર શાબ્દિક પ્રહારો તેજ કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની ગરમી હવે ઉમેદવારોના નિવેદનો દ્વારા પણ અનુભવાઈ રહી છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિરોધી કમલા હેરિસ પર શાબ્દિક પ્રહારો તેજ કર્યા છે. પોતાની સ્પષ્ટવક્તા માટે જાણીતા ટ્રમ્પે તેમના તાજેતરના નિવેદનમાં કમલા હેરિસની વંશીય ઓળખ પર સવાલ ઉઠાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે “હેરિસ ભારતીય છે કે અશ્વેતપ” તેમણે […]

International

વાયનાડમાં ભૂસ્ખલનના કારણે ૧૯૦ લોકોના મોત થયા

રેસ્ક્યૂની ઝડપી કામગીરી માટે સેનાએ બેઇલી બ્રિજ બનાવ્યો કેરળના વાયનાડમાં છેલ્લા બે દિવસથી તબાહીના દ્વશ્યો સામે આવી રહ્યા છે. ભૂસ્ખલનની દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કેરળના મહેસૂલ મંત્રી કે રાજને જણાવ્યું હતું કે મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં મોટા ભૂસ્ખલન બાદ ઓછામાં ઓછા ૧૯૦ લોકો માર્યા ગયા હતા અને ૨૦૦થી વધુ ઘાયલ થયા હતા. સેનાએ […]

International

તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી હવે તેની ચર્ચા

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉન આ દિવસોમાં મોટાપાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. કિમનું વજન અતિશય વધી ગયું છે અને તેના કારણે તે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. દક્ષિણ કોરિયાની જાસૂસી એજન્સીએ આ માહિતી આપી છે કે, કિમ જાેંગ ઉનના અધિકારીઓ વિદેશથી નવી દવાઓ આયાત કરવાનું વિચારી રહ્યા છે. […]

International

અમેરિકી સંસદમાં ચીન વિરુદ્ધ એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું

તાઈવાન પર હુમલો કર્યો તો નકશા પરથી ચીન ગાયબ થઈ જશે અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકા પોતાને એક સુપર પાવર તરીકે જાળવી રાખવા માંગે છે, જ્યારે ચીન પણ આ રેસમાં આગળ વધવા માંગે છે. આ દરમિયાન ફોકસ તાઈવાનનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ચીન વિરુદ્ધ નવું બિલ લાવવામાં આવ્યું છે. […]

International

ઈઝરાયેલના ૨૪ કલાકમાં બે દુશ્મનોનો ખાત્મો કર્યો, હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા માર્યો ગયો

ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ઈઝરાયેલના બે મોટા દુશ્મનો ખાત્મો થયો છે. ઈરાનમાં મોટો હુમલો થયો છે, જેમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાનો ખાત્મો કરવામાં આવ્યો છે. ઇઝરાયલની સેનાએ કહ્યું કે તેણે મજદલ શમ્સમાં થયેલા હુમલાનો બદલો લીધો છે અને બેરૂતમાં હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરને મારી […]

International

બેરૂતમાં એક ઇમારત પર હુમલો કર્યો, હિઝબુલ્લાહના સિનિયર મોસ્ટ કમાન્ડરને નિશાન બનાવવામાં આવ્યો

ઈઝરાયેલના મજદલ શમ્સ શહેર પર કરાયેલા ઘાતક રોકેટ હુમલા માટે જવાબદાર આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ, ગયા શનિવારે ઈઝરાયેલના મજદલ શમ્સ શહેર પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતા. જેમાં બાળકો સહિત ૧૨ લોકો માર્યા ગયા હતા. હુમલાનો બદલો લેતા ઇઝરાયેલી સેનાએ, ગઈકાલ મંગળવારે લેબનીઝ રાજધાની બેરૂત પર એક પછી એક અનેક હુમલા કર્યા. ઈઝરાયેલી સેનાના નિશાના પર હિઝબુલ્લાહ […]

International

ચીનમાં ગેમી વાવાઝોડાની તબાહી, ૨૨ લોકોના મોત, ૧૧ હજારથી વધુ લોકોને સ્થળાંતર થયું

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વધુ ૭ લોકોના મોત નીપજ્યા ગેમી વાવાઝોડાએ ચીનમાં તબાહી મચાવી છે. જાેરદાર વાવાઝોડાને કારણે થયેલા મુશળધાર વરસાદને કારણે વધુ ૭ લોકોના મોત થઈ ગયા છે, જેના કારણે કુલ મૃત્યુઆંક વધીને હવે ૨૨ થઈ ગયો છે. તમામ મૃત્યુ હુનાન પ્રાંતમાં થયા છે. પૂર્વી હુનાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો […]

International

શિયા અને સુન્ની જાતિઓ વચ્ચે હિંસા ફાટી નીકળી, ૩૦ લોકોના મોત, ૧૪૫ ઈજાગ્રસ્ત

પાકિસ્તાનમાં રવિવારે બે જનજાતિઓ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા ૩૦ લોકો માર્યા ગયા અને ૧૪૫ ઈજાગ્રસ્ત થયા. બે જૂથો વચ્ચેનો આ જમીન વિવાદ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત આદિવાસી જિલ્લામાં થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ દિવસ પહેલા અપર કુર્રમ જિલ્લાના બોશેરા ગામમાં ભીષણ અથડામણ શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ આદિવાસીઓ અને ધાર્મિક જૂથો વચ્ચે […]